શહેરમાં હૃદયરોગના હુમલાએ હાહાકાર મચાવ્યો હોય તેમ વધુ બે લોકોના જીવ કાળ ખપરમાં હોમાયા છે. જેમાં આકાશદીપ સોસાયટીમાં યુવાન અને સંતોષીનગરના આધેડનું મોત નિપજતાં પરિવારમાં…
View More હૃદયરોગનો હુમલો વધુ બે જિંંદગી ભરખી ગયોCategory: ગુજરાત
સાયલામાં ગેરકાયદે ખનીજચોરો પર રાજકોટ રેન્જના દરોડા: 2.5 કરોડનો મુદ્દામાલ જપ્ત
સુરેન્દ્રનગર જિલ્લામાં લાંબા સમયથી ચાલી રહેલા ગેરકાયદે ખનન પર રાજકોટ રેન્જની ટીમે મોટી કાર્યવાહી કરી છે. સાયલા તાલુકાના ગુંદીયાવડા ગામની સીમમાં સરકારી જમીન પર ચાલતી…
View More સાયલામાં ગેરકાયદે ખનીજચોરો પર રાજકોટ રેન્જના દરોડા: 2.5 કરોડનો મુદ્દામાલ જપ્તપરિણીતાને મિત્રતા ભારે પડી, સંબંધ તોડી નાખતા બોયફ્રેન્ડ બગડયો, ઘરમાં ઘુસી મચાવ્યો આતંક
શહેરના મવડી પાળ રોડ પર આવેલી લાલુભાઈ પારેખ ટાઉનશિપમાં રહેતી એક પરિણીત મહિલાને બોટાદના એક શખ્સ સાથે મિત્રતા રાખવી ભારે પડી છે.પતિ સાથે મનમેળ નહી…
View More પરિણીતાને મિત્રતા ભારે પડી, સંબંધ તોડી નાખતા બોયફ્રેન્ડ બગડયો, ઘરમાં ઘુસી મચાવ્યો આતંકઘરેથી નીકળતા દર 15 મિનિટે યોગ સેન્ટર, રાજકોટ બનશે વિશ્વનું પ્રથમ યોગ ‘સિટી’
બગીચાઓ, હોલ અન્ય જાહેર સ્થળોએ કોર્પોરેશન લોકભાગીદારીથી કાયમ માટે શરૂ કરશે 426 યોગ-પ્રાણાયામ સેન્ટર : આજે મનપા અને ગુજરાત યોગ બોર્ડ વચ્ચે થશે એમ.ઓ.યુ. સોસાયટી,…
View More ઘરેથી નીકળતા દર 15 મિનિટે યોગ સેન્ટર, રાજકોટ બનશે વિશ્વનું પ્રથમ યોગ ‘સિટી’ચાલુ પગારે બે વર્ષથી શાળાના આચાર્ય ન્યૂઝીલેન્ડમાં, શિક્ષણ તંત્રમાં નવું ભોપાળુ
ગુજરાતમાં નવા શૈક્ષણિક સત્રની શરૂૂઆત અને પ્રવેશોત્સવની તૈયારીઓ વચ્ચે મહેસાણા જિલ્લામાંથી શિક્ષણ વ્યવસ્થાને લઈને ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. મહેસાણા તાલુકાના દીતાસણ ગામની સરકારી પ્રાથમિક…
View More ચાલુ પગારે બે વર્ષથી શાળાના આચાર્ય ન્યૂઝીલેન્ડમાં, શિક્ષણ તંત્રમાં નવું ભોપાળુભાજપ હાઇકમાન્ડની એન્ટ્રી બાદ નર્મદા જિલ્લામાં રાજકીય ડ્રામાનો અંત
નર્મદા જિલ્લા ભાજપમાં છેલ્લા કેટલાક દિવસોથી ચાલી રહેલો આંતરિક વિવાદ અને રાજકીય ખેંચતાણનો આખરે સુખદ અંત આવ્યો છે. જિલ્લા સંગઠનમાં ઊભા થયેલા મતભેદો અને જાહેરમાં…
View More ભાજપ હાઇકમાન્ડની એન્ટ્રી બાદ નર્મદા જિલ્લામાં રાજકીય ડ્રામાનો અંતવધુ એક ગાયિકાના આંતરજ્ઞાતિય લગ્નથી વિવાદ
પાટીદાર સિંગર રિધ્ધિ રાજપરાએ રિધમ આર્ટીસ્ટ જયેશ વાઘેલા સાથે લગ્ન કર્યાના નામે બબાલ ગુજરાતના કલાજગતમાં કલાકારોના અંગત જીવન અને લગ્નને લઈને વિવાદો થવા એ કોઈ…
View More વધુ એક ગાયિકાના આંતરજ્ઞાતિય લગ્નથી વિવાદજ્ઞાન સહાયકના દસ્તાવેજોની ચકાસણી માટે ઉમેદવારોની રઝળપાટ
જિલ્લા શિક્ષણ અધિકારી કચેરીમાં લાઈનો લાગી, વ્યવસ્થાના અભાવે ભારે અંધાધૂંધી જિલ્લા શિક્ષણ અધિકારી કચેરી ખાતે આજે જ્ઞાન સહાયકની ભરતી અને દસ્તાવેજ ચકાસણી માટે બોલાવવામાં આવેલા…
View More જ્ઞાન સહાયકના દસ્તાવેજોની ચકાસણી માટે ઉમેદવારોની રઝળપાટગોંડલમાં દારૂડિયાના ડખ્ખામાં વચ્ચે પડેલા વૃધ્ધનો હાથ ભાંગી નાખ્યો
ગોંડલમાં આવેલા માંડવી ચોકમાં દારૂડીયાના ડખ્ખામાં વચ્ચે પડેલા શાપર-વેરાવળના વૃધ્ધ ઉપર અજાણ્યા શખ્સોએ હુમલો કરી હાથ ભાંગી નાખ્યો હતો. વૃધ્ધને ઈજા પહોંચતાં સારવાર માટે ખસેડવામાં…
View More ગોંડલમાં દારૂડિયાના ડખ્ખામાં વચ્ચે પડેલા વૃધ્ધનો હાથ ભાંગી નાખ્યોધ્રાંગધ્રામાં વીજ થાંભલાના મુદ્દે ખેડૂતોએ ધારાસભ્યનો ઉધડો લીધો
પ્રકાશ વરમોરા અને ભાજપના જ આગેવાનો હાજર રહેતા ખેડુતો વિફર્યા, પોલીસને બોલાવવી પડી સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રા તાલુકાના કોંઢ ગામમાં પાવર ગ્રીડ લાઇનના કામને લઈને ખેડૂતો…
View More ધ્રાંગધ્રામાં વીજ થાંભલાના મુદ્દે ખેડૂતોએ ધારાસભ્યનો ઉધડો લીધો