મેઘરાજાએ આજે સવારે 6 વાગ્યા બાદ દક્ષિણ ગુજરાતમાં મુકામ કર્યો હોય તેમ નવસારી જિલ્લાના ચીખલીમાં સવારે 8 થી 10 વાગ્યા વચ્ચે ધોધમાર 8 ઈંચ વરસાદ…
View More દ.ગુજરાતમાં સવારથી મેઘરાજા બેફામ, ચીખલી-કડીમાં બે કલાકમાં આઠ ઈંચCategory: ગુજરાત
સોરઠમાં સટાસટી, માંગરોળ-સુત્રાપાડામાં 12, કેશોદ-વેરાવળમાં 10 ઇંચ વરસાદ
સતત બીજા દિવસે મેઘરાજાની ધમાકેદાર ઇનિંગ, 172 તાલુકામાં નોંધપાત્ર વરસાદથી નદી-નાળા પુલકિત માળિયાહાટીના, કડી અને માણાવદરમાંં વધુ 9 ઇંચ વરસાદથી જળબંબાકાર, જામજોધપુરમાં પણ સાત ઇંચથી…
View More સોરઠમાં સટાસટી, માંગરોળ-સુત્રાપાડામાં 12, કેશોદ-વેરાવળમાં 10 ઇંચ વરસાદમોરબીના રંગપરમાં સાસરિયાના ત્રાસથી કંટાળી પરિણીતાનો એસિડ પી આપઘાત
પતિ અવાર-નવાર મારકૂટ કરી સિતમ ગુજારતો હોવાથી પગલું ભર્યાનો મૃતકના ભાઈનો આરોપ મોરબીના રંગપર ગામે રહેતી પરિણીતાએ પતિ સહિતના સાસરીયાના ત્રાસથી કંટાળી એસિડ પી લીધું…
View More મોરબીના રંગપરમાં સાસરિયાના ત્રાસથી કંટાળી પરિણીતાનો એસિડ પી આપઘાતકોડીનારમાં મેઘરાજાની ધમાકેદાર ઇનિંગ, 24 કલાકમાં વધુ છ ઇંચ વરસાદ નોંધાયો
લાંબા સમયથી વરસાદની આતુરતાપૂર્વક રાહ જોતા ગીર પંથકના લોકો માટે મેઘરાજાએ ધમાકેદાર આગમન કર્યું હતું. ગત સાંજથી વાતાવરણમાં અચાનક પલટો આવ્યા બાદ મોડી રાત્રિથી શરૂૂ…
View More કોડીનારમાં મેઘરાજાની ધમાકેદાર ઇનિંગ, 24 કલાકમાં વધુ છ ઇંચ વરસાદ નોંધાયોખનીજચોરી અટકાવવા ચોટીલાના ડે.કલેકટર બન્યા ‘શ્રમિક’: કુહાડી લઇ પાણીની પાઇપો કાપી નાખી
ચોટીલા ડેપ્યુટી કલેકટર ખનીજચોરી શરૂૂ નહી થવા દેવા સતત પેટ્રોલીંગ કરે છે ત્યારે મુળીના આસુંદ્રાળીની સીમમાં કુવામાંથી પાણી ઉલેચવાની પાઇપો મજુર બનીને તોડી નાખી ખનીજ…
View More ખનીજચોરી અટકાવવા ચોટીલાના ડે.કલેકટર બન્યા ‘શ્રમિક’: કુહાડી લઇ પાણીની પાઇપો કાપી નાખીજોડિયાના ટીંબડીમાં વાડીમાં કામ કરતા શ્રમિક માતા-પુત્રનું વીજકરંટથી મોત
જામનગર જિલ્લાના જોડિયા તાલુકાના ટીંબડી ગામના વાડી વિસ્તારમાં મોડી સાંજે વીજકરંટની ગોઝારી દુર્ઘટના સર્જાઈ હતી. આ અકસ્માતમાં ખેતમજૂરી કરી ગુજરાન ચલાવતા શ્રમિક માતા અને તેમના…
View More જોડિયાના ટીંબડીમાં વાડીમાં કામ કરતા શ્રમિક માતા-પુત્રનું વીજકરંટથી મોતજામનગરના મ્યુનિ.કમિશનર પ્રિ-મોન્સૂન સહિતની કામગીરી નિહાળવા ખુદ નીકળ્યા
જામનગરના મ્યુનિ. કમિશનર દિપેશ કેડિયા એ પ્રિ-મોન્સુન કામગીરીના રૂબરૂ નિરીક્ષણ સહીત વોર્ડ મુલાકાત નો પ્રારંભ કર્યો છે. આજે કમિશનર પોતાની ટીમ સાથે વોર્ડ નં. 10…
View More જામનગરના મ્યુનિ.કમિશનર પ્રિ-મોન્સૂન સહિતની કામગીરી નિહાળવા ખુદ નીકળ્યાજામજોધપુરમાં પ્રેમપ્રકરણમાં યુવકનું અપહરણ, 11 શખ્સો સામે ફરિયાદ
જામનગર જિલ્લાના જામજોધપુર પોલીસ મથક વિસ્તારમાં જૂની અદાવતના કારણે એક યુવકનું અપહરણ કરી તેને જાનથી મારી નાખવાની ધમકી આપવાનો ગંભીર બનાવ પ્રકાશમાં આવ્યો છે. ભાઈ…
View More જામજોધપુરમાં પ્રેમપ્રકરણમાં યુવકનું અપહરણ, 11 શખ્સો સામે ફરિયાદજામજોધપુર પંથકમાં મેઘરાજાની ‘T20’, સાત ઇંચથી જળબંબાકાર
લાંબી ઇંતેજારી બાદ જામજોધપુર પંથકમાં આગમન કરેલા મેઘરાજાએ જાણે ટી-20ની જેમ સટાસટી બોલાવી હોય તેમ માત્ર પાંચ કલાકમાં જ સાત ઇંચ વરસાદ પડી જતા સમગ્ર…
View More જામજોધપુર પંથકમાં મેઘરાજાની ‘T20’, સાત ઇંચથી જળબંબાકારવડિયાના ખેડૂતને મરવા મજબૂર કરનાર બંને શખ્સો અંતે પોલીસ સમક્ષ હાજર થયા
અમરેલી જીલ્લાના વડિયા ખાતે થોડા દિવસ પેહલા મનસુખભાઈ સોજીત્રા નામના ખેડૂતે વાડીએ જવાના રસ્તાને બંધ કરવાની બાબતમાં હેરાન પરેશાન થઇ અંતે ઝેરી દવા ગટગટાવીને પોતાનું…
View More વડિયાના ખેડૂતને મરવા મજબૂર કરનાર બંને શખ્સો અંતે પોલીસ સમક્ષ હાજર થયા