વિવિધ માંગણી સાથે અધિક્ષક ઇજનેરને આવેદન પાઠવ્યું સૌરાષ્ટ્ર કચ્છના 800 જેટલા પીજીવીસીએલના કોન્ટ્રાક્ટરો દ્વારા ભાવ વધારાના મુદ્દે વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે, જેના ભાગરૂૂપે…
View More પીજીવીસીએલના કોન્ટ્રાકટરો દ્વારા ભાવવધારા મુદ્દે વિરોધ પ્રદર્શનCategory: ગુજરાત
ભુજ-અમદાવાદ ચાલતી નમો રેપીડ ટ્રેનનાં મહિલા કોચમાં પુરુષ મુસાફરો ચડી જતાં માથાકૂટ
ભુજ-અમદાવાદ વચ્ચે ચાલતી નમો ભારત રેપીડ રેલમાં પ્રવાસીઓની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે આ ટ્રેનમા ટિકિટ ચેકર ન આવતા ન હોવાની અને આરપીએફના સુરક્ષા કર્મચારીઓ…
View More ભુજ-અમદાવાદ ચાલતી નમો રેપીડ ટ્રેનનાં મહિલા કોચમાં પુરુષ મુસાફરો ચડી જતાં માથાકૂટટ્રાફિક ડ્રાઇવ: ફાયરિંગ-સાયલેન્સરવાળા બુલેટ સહિત અનેક વાહનો ડિટેન
વાહનચાલકોને હેલ્મેટ, સીટબેલ્ટ અંગે જાગૃત કરાયા પવનચક્કી સર્કલ ખાતે ખંભાળિયા ગેટ પોલીસ ચોકીના પીએસઆઈ એમ.કે.બ્લોચના માર્ગદર્શન હેઠળ યોજાયેલી ટ્રાફિક ડ્રાઇવમાં ફાયરિંગ-સાઈલેશરવાળા બુલેટ સહિત અન્ય વાહનોને…
View More ટ્રાફિક ડ્રાઇવ: ફાયરિંગ-સાયલેન્સરવાળા બુલેટ સહિત અનેક વાહનો ડિટેનવાંકાનેરના પાડધરા નજીકથી નંબર પ્લેટ વગરની દારૂ ભરેલી ઇકો ગાડી પકડાઇ
જાનીવડલા અને ઢુવાના શખ્સોને દારૂ આપવા આવ્યો હોવાની કબુલાત વાંકાનેરના પાડધરા નજીકથી કારમાંથી દારૂૂ મળી આવ્યો. પોલીસે દારૂૂ અને ઇકો ગાડી સહિત ચાર લાખના મુદામાલ…
View More વાંકાનેરના પાડધરા નજીકથી નંબર પ્લેટ વગરની દારૂ ભરેલી ઇકો ગાડી પકડાઇકચરો સળગાવતી વખતે દાઝી જતા મહિલાનું મોત
જામજોધપુરની તિરુપતિ સોસાયટીનો બનાવ જામનગર જિલ્લાના જામજોધપુર માં તિરુપતિ સોસાયટીમાં રહેતા 70 વર્ષ મહિલા પોતાના ઘરની બહાર કચરો સળગાવી રહ્યા હતા, જે દરમિયાન અકસ્માતે સાડીનો…
View More કચરો સળગાવતી વખતે દાઝી જતા મહિલાનું મોતશેત્રુંજી નદીના જુના પુલ પર ત્રણ દીપડા દોડતા વાઇરલ વીડિયોને લઈને ફોરેસ્ટની તપાસ
નુતનવર્ષે તળાજા ની દરિયાઈ કાંઠા અને શેત્રુંજી કાંઠા ની ભૂમિને સાવજોએ પસંદ કરી છે.અલગ અલગ વિસ્તારોમાં સિંહ સિંહણ એ ધામા નાખતા ફોરેસ્ટ વિભાગ ને દોડધામ…
View More શેત્રુંજી નદીના જુના પુલ પર ત્રણ દીપડા દોડતા વાઇરલ વીડિયોને લઈને ફોરેસ્ટની તપાસદેવભૂમિ દ્વારકા જિલ્લાના ખેડૂતોને યુનિક ફાર્મર આઈ.ડી. મેળવવા નોંધણી કરાવવા તાકીદ
નોંધણી માટે ગ્રામપંચાયત, વીસીઈ, તલાટીનો સંપર્ક કરવા તાકીદ રાજ્યમાં પડિજિટલ પબ્લિક ઈન્ફ્રાસ્ટ્રક્ચર ફોર એગ્રીકલ્ચરથના ભાગ રૂૂપે પએગ્રિસ્ટેક પ્રોજેક્ટથ અમલમાં મૂકવામાં આવ્યો છે. જેમાં ઘટકરૂૂપે ફાર્મર…
View More દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખેડૂતોને યુનિક ફાર્મર આઈ.ડી. મેળવવા નોંધણી કરાવવા તાકીદરાજકોટ-ગોંડલ હાઇવે ભાંગીને ભૂક્કો, ઠેર-ઠેર જામ છતાં ટોલ ટેક્સ અણનમ
સ્થાનિકો-વાહનચાલકોની તંત્રને અસંખ્ય વખત રજૂઆત, નેતાઓની આંખે અંધાપો ! દેશભરમાં સારા રોડની સુવિધા માટે ટોલ ટેક્સ ઉઘરાવવામાં આવે છે. પરંતુ રાજકોટમાં જિલ્લામાં આવેલા ટોલપ્લાઝા ઉપર…
View More રાજકોટ-ગોંડલ હાઇવે ભાંગીને ભૂક્કો, ઠેર-ઠેર જામ છતાં ટોલ ટેક્સ અણનમગીર સોમનાથમાં 21થી 23 નવેમ્બર યોજાશે ચિંતન શિબિર
સર્કિટહાઉસ, સાગરદર્શન, વોક વે તથા કાર્યક્રમ સ્થળની મુલાકાત લઈ તૈયારીઓની સમીક્ષા કરતા કલેક્ટર ગીર સોમનાથ જીલ્લાના આંગણે આગામી તા.21,22 અને 23 નવેમ્બરના રોજ રાજ્ય સરકાર…
View More ગીર સોમનાથમાં 21થી 23 નવેમ્બર યોજાશે ચિંતન શિબિરકોડીનારના વડનગરમાં CISF પ્રેકટીસ કરતા યુવાનનું હાર્ટએટેક થીમોત
કોડીનાર તાલુકાના ના વડનગર ગામ ના આહીર સમાજ ના તરવરિયા યુવાન નુ CISF ની પ્રેક્ટિસ કરતા હતા.ત્યારે જ હદય રોગ નો જીવલેણ હુમલો આવતા ભારે…
View More કોડીનારના વડનગરમાં CISF પ્રેકટીસ કરતા યુવાનનું હાર્ટએટેક થીમોત