શિયાળાની ફુલગુલાબી ઠંડી શરૂૂ થતા સાથે ચારે તરફ લગ્ન પ્રસંગોનો માહોલ જમ્યો છે. તાજેતરમા જામનગર જિલ્લાના કાલાવડ તાલુકાના સનાળા ગામમાં એક અનોખો લગ્ન પ્રસંગ સંપન્ન…
View More કાલાવડ તાલુકાના સનાળા ગામમાં યોજાયા અનોખા લગ્નCategory: ગુજરાત
શહેર-જિલ્લામાં કાતીલ ઠંડીનું મોજું ઠંડીનો પારો 15.6 ડિગ્રીએ સ્થિર
જામનગર શહેર અને જિલ્લો કાતિલ ઠંડીની લપેટમાં આવી ગયો છે. ઠંડીનો પારો નીચે ઉતરતો જાય છે, આજે વહેલી સવારે લઘુત્તમ તાપમાન 15.6 થી નીચે ચાલ્યું…
View More શહેર-જિલ્લામાં કાતીલ ઠંડીનું મોજું ઠંડીનો પારો 15.6 ડિગ્રીએ સ્થિરઢીંચડાના વૃદ્ધનો એસિડ પી આપઘાત
જામનગર નજીક ઢીંચડામાં રહેતા એક બુઝુર્ગે પોતાના ઘેર કોઈ અગમ્ય કારણસર એસિડ પી લઈ આત્મહત્યા કરી લીધી છે.જે મામલે પોલીસ તપાસ ચલાવે છે. આ બનાવની…
View More ઢીંચડાના વૃદ્ધનો એસિડ પી આપઘાતસંવિધાન દિવસ નિમિત્તે પોલીસ હેડક્વાર્ટર ખાતે યોજાયો વિશેષ કાર્યક્રમ
ગઈકાલે સંવિધાન દિવસની ઉજવણીના ભાગરૂૂપે જામનગર પોલીસ હેડક્વાર્ટર ખાતે ડીજીપી ઓફિસ દ્વારા એક વિશેષ પરીસંવાદ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં મુખ્ય સરકારી વકીલ…
View More સંવિધાન દિવસ નિમિત્તે પોલીસ હેડક્વાર્ટર ખાતે યોજાયો વિશેષ કાર્યક્રમગુજરાતમાં રૂા. 52,394 કરોડની GST ચોરી, 3.38 લાખ રજીસ્ટ્રેશન રદ
ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સની અમલવારી થઈ ત્યારથી અત્યાર સુધી અનેક પ્રકારની ગેરરિતીઓ પકડાય છે. અને વિસંગતતાઓ પણ સામે આવી રહી છે. છાશવારે કરોડોની કર ચોરી…
View More ગુજરાતમાં રૂા. 52,394 કરોડની GST ચોરી, 3.38 લાખ રજીસ્ટ્રેશન રદલાલપુરના સણોસરા ગામે કુવામાં ઝંપલાવી યુવતિનો આપઘાત
જામનગર જિલ્લાના લાલપુર તાલુકાના સણોસરા ગામમાં રહેતી એક અપરણીત યુવતીએ પોતાની બીમારીથી કંટાળી જઇ કુવામાં ઝંપલાવી આત્મહત્યા કરી લીધી છે. જે મામલે પોલીસ તપાસ ચલાવે…
View More લાલપુરના સણોસરા ગામે કુવામાં ઝંપલાવી યુવતિનો આપઘાતમોરબીના મચ્છુ-3 ડેમમાં ઝંપલાવનાર યુવાનની લાશ મળી
24 કલાક શોધખોળ ચાલી : પીએમમાં ખસેડાયો મૃતદેહ મોરબીના જૂના આરટીઓ કચેરી પાસે આવેલ મચ્છુ-3 ડેમમાં ઝંપલાવનાર યુવાનનો મૃતદેહ 24 કલાકની શોધખોળ બાદ મળી આવ્યો…
View More મોરબીના મચ્છુ-3 ડેમમાં ઝંપલાવનાર યુવાનની લાશ મળીધ્રાંગધ્રાના કોઢમાં જ્ઞાતિ પ્રત્યે હડધૂત કરી પિતા, પુત્ર અને પુત્રીને માર માર્યો
એટ્રોસીટી અને મારી નાખવાની ધમકી આપ્યાની ત્રણ સામે ફરિયાદ ધ્રાંગધ્રા ના રતનપર ગામે રહેતા ફરીયાદી કોઢ ગામની સીમમાં આવેલી વાડી ઉધડ રાખી ખેતી કામ કરતા…
View More ધ્રાંગધ્રાના કોઢમાં જ્ઞાતિ પ્રત્યે હડધૂત કરી પિતા, પુત્ર અને પુત્રીને માર માર્યોકોડીનાર ખાંડ ઉદ્યોગ આગામી સીઝનમાં ફરી ધમધમશે
છેલ્લા 10 વર્ષ થી બંધ પડેલી કોડીનાર તાલુકા ની જીવાદોરી સમાન શ્રી બિલેશ્વર ખાંડ ઉદ્યોગ ને પુન: શરૂૂ કરવા ખાસ સાધારણ સભા મળી હતી આ…
View More કોડીનાર ખાંડ ઉદ્યોગ આગામી સીઝનમાં ફરી ધમધમશેદ્વારકાધીશ મંદિર-દરિયાઈ સુરક્ષાના એક્શન પ્લાનમાં સુધારાની તૈયારી
રાજકોટ રેન્જ આઈ.જી. અશોક કુમાર યાદવ દ્વારા ગઈકાલે મંગળવારે દેવભૂમિ દ્વારકા જિલ્લામાં પોલીસ ઈન્સ્પેક્શનની કામગીરી હાથ ધરવામાં આવી હતી. આ ઈન્સ્પેક્શન કામગીરી સાથે સાથે તેમના…
View More દ્વારકાધીશ મંદિર-દરિયાઈ સુરક્ષાના એક્શન પ્લાનમાં સુધારાની તૈયારી