જામનગર એસીબીએ છટકું ગોઠવી કલાર્કને રંગે હાથ ઝડપી લીધો રાજકોટમાં વધુ એક લાંચિયા સરકારી કર્મચારી એન્ટી કરપ્શન બ્યુરોના હાથે ઝડપાઇ ગયો છે.માર્ગ અને મકાન વિભાગના…
View More સરકારી કવાર્ટરનું પ્રમાણ પત્ર કાઢી આપવા માર્ગ-મકાન વિભાગનો કલાર્ક પાંચ હજારની લાંચ લેતા પકડાયોCategory: ગુજરાત
હોસ્પિટલમાં ગેંગવોર પહેલાં એટીએસ ત્રાટકી, શસ્ત્રો સાથે બે ઝડપાયા
અમદાવાદની યુ એન મહેતા હોસ્પિટલમાં આવેલા બોટાદના બે નામચીન શખ્સો પાસેથી બે પિસ્તલ અને છ કારતૂસ કબજે, કુખ્યાત કાળુ પઠાણની શોધખોળ અમદાવાદ યુ.એન. મહેતા હોસ્પિટલમાં…
View More હોસ્પિટલમાં ગેંગવોર પહેલાં એટીએસ ત્રાટકી, શસ્ત્રો સાથે બે ઝડપાયાઉદયનગરના પ્રૌઢની એક લાખની રિક્ષા મોરબીનો શખ્સ ભાડે લઇ ગયા બાદ રફુચક્કર
બીમાર યુવાનને રિક્ષા ના ચાલતા બેંક હપ્તાને લઇ રોજના 300 લેખે ભાડે આપી હતી ઉદયનગરમાં રહેતાં પ્રોઢે મોરબી રહેતાં મિત્ર પાસેથી તેની લોન વાળી રિક્ષા…
View More ઉદયનગરના પ્રૌઢની એક લાખની રિક્ષા મોરબીનો શખ્સ ભાડે લઇ ગયા બાદ રફુચક્કરભાજપ V/S ભાજપ: સુરત કોર્પોરેશન સામે ધારાસભ્ય અરવિંદ રાણાનો ખુલ્લો પત્ર
ભાજપ શાસિત સુરત મનપાના ભાજપના ધારાસભ્યએ વિકાસના પ્રશ્નને લઈ સવાલ ઉઠાવ્યો છે,સુરત પૂર્વ બેઠકના ધારાસભ્ય અરવિંદ રાણાએ મેયરને પત્ર લખી પોતાની વ્યથા ઠાલવી છે,મેયરના લેટરમાં…
View More ભાજપ V/S ભાજપ: સુરત કોર્પોરેશન સામે ધારાસભ્ય અરવિંદ રાણાનો ખુલ્લો પત્રકેબિનેટ મંત્રીઓ કુંવરજીભાઇ બાવળિયા, ભાનુબેન બાબરિયાનો અંગદાનનો સંકલ્પ
ગુજરાતના કેબીનેટ મંત્રીઓ કુંવરજીભાઈ બાવળિયા ભાનુબેન બાબરિયા દ્વારા અંગદાન સંકલ્પ કરવામાં આવ્યો છે. ગુજરાતના કેબીનેટ મંત્રીઓ કુંવરજીભાઈ બાવળિયા અને ભાનુબેન બાબરિયા દ્વારા કરવામાં આવેલ અંગદાન…
View More કેબિનેટ મંત્રીઓ કુંવરજીભાઇ બાવળિયા, ભાનુબેન બાબરિયાનો અંગદાનનો સંકલ્પપોલીસનું જોર લગાકે હૈસા, રસ્સા ખેંચમાં ક્રાઈમ બ્રાંચે મેદાન માર્યું
શહેર પોલીસના ચોથા વાર્ષિક રમતોત્સવમાં અલગ અલગ 24 રમતોનું આયોજન, કોન્સ્ટેબલથી માંડી સી.પી. સુધીના જોડાયા રાજકોટ શહેર પોલીસ દ્વારા ચોથો વાર્ષિક રમોત્સવનું આયોજન કરવામાં આવ્યું…
View More પોલીસનું જોર લગાકે હૈસા, રસ્સા ખેંચમાં ક્રાઈમ બ્રાંચે મેદાન માર્યુંગુજરાતમાં GSTની આવકમાં 12 ટકાનો વધારો
નવેમ્બર-23માં 10835 કરોડની આવક સામે આ વર્ષે 12192 કરોડની આવક સ્ટેટ જીએસટી વિભાગે નવેમ્બર 2024માં 12,192 કરોડની આવક મેળવી છે. જે નવેમ્બર 2023 સુધીમાં 10,835…
View More ગુજરાતમાં GSTની આવકમાં 12 ટકાનો વધારોકોન્ટ્રાક્ટરે ખોદેલા મોતના ખાડામાં રિક્ષા ખાબકી
ગોંડલ રોડ ચોકડીએ આડસ કે, ચેતવણીનું બોર્ડ મૂકયા વગર રોડ ખોદી નાખ્યો, ગંભીર બેદરકારીના કારણે અકસ્માત રાજકોટ-ગોંડલ વચ્ચે ચાલી રહેલા સિકસલેન હાઇવેના કારણે વાહન ચાલકો…
View More કોન્ટ્રાક્ટરે ખોદેલા મોતના ખાડામાં રિક્ષા ખાબકીરાજ્ય વેરા નિરીક્ષકની તા.22મીએ પરીક્ષા, ઉમેદવારોની હાજરી બાયોમેટ્રિકથી પૂરાશે
જીપીએસસી દ્વારા પ્રથમ પ્રયોગ કરાયો: 754 કેન્દ્ર પર બેઠક વ્યવસ્થા ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા રાજ્ય વેરા નિરીક્ષક, વર્ગ-3ની ભરતી જાહેર કરાઈ હતી. જેની લેખિત…
View More રાજ્ય વેરા નિરીક્ષકની તા.22મીએ પરીક્ષા, ઉમેદવારોની હાજરી બાયોમેટ્રિકથી પૂરાશેઘંટેશ્ર્વરમાં માતાની હત્યા નિપજાવનાર કપાતર પુત્રને આજીવન કેદની સજા
ફરિયાદી સહિતના સાહેદો હોસ્ટાઇલ થવા છતાં સરકારી વકીલની દલીલોના આધારે કોર્ટનો ચૂકાદો શહેરની ભાગોળે જામનગર રોડ પર ઘંટેશ્ર્વર 25 વારીયા કવાર્ટરમાં માતાની હત્યા નીપજાવવાના ચાર…
View More ઘંટેશ્ર્વરમાં માતાની હત્યા નિપજાવનાર કપાતર પુત્રને આજીવન કેદની સજા