ગુજરાત રાજ્ય પોલીસ વડા વિકાસ સહાય દ્વારા અમરેલી, બોટાદ, જામનગરમાં ફરજ બજાવતા ચાર પોલીસ કર્મચારીઓને સસ્પેન્ડ કરી દેતા પોલીસ બેડાામાં ખળભળાટ મચી ગયો છે. જે…
View More વિદેશ પ્રવાસ કરનાર બોટાદ, અમરેલી અને જામનગરના ચાર પોલીસ સસ્પેન્ડCategory: ગુજરાત
ભાણવડમાં પતંગની દોરી બની લોહિયાળ: વૃદ્ધને ગંભીર ઈજા
સરકારી હોસ્પિટલમાં અપાઈ તાકીદની સારવાર ભાણવડ પંથકમાં રહેતા એક વૃદ્ધને મંગળવારે પતંગની દોરીથી ગંભીર રીતે ઇજાગ્રસ્ત હાલતમાં ખંભાળિયાની સરકારી હોસ્પિટલમાં તાકીદની સારવાર આપવામાં આવી હતી.…
View More ભાણવડમાં પતંગની દોરી બની લોહિયાળ: વૃદ્ધને ગંભીર ઈજાકરુણા અભિયાન અંતર્ગત દ્વારકા જિલ્લામાં 60 અબોલ પશુ -પક્ષીઓની કરાઈ સારવાર
ગુજરાત રાજ્યમાં દર વર્ષે તારીખ 10 જાન્યુઆરીથી 20 જાન્યુઆરી સુધી કરુણા અભિયાન ચલાવવામાં આવે છે. જેમાં દેવભૂમિ દ્વારકા જિલ્લામાં 10 થી 14 જાન્યુઆરી દરમિયાન કરુણા…
View More કરુણા અભિયાન અંતર્ગત દ્વારકા જિલ્લામાં 60 અબોલ પશુ -પક્ષીઓની કરાઈ સારવારમુળીના ઉમરડાના યુવાનને માર મારી સાત શખ્સે સોનાનો ચેઇન-રોકડ સહિત 5.14 લાખની લૂંટ ચલાવી
હાલ અમદાવાદ રહેતા અને મૂળ ઉમરડા ગામનો યુવાન દ્વારકાથી દર્શન કરીને અમદાવાદ કારમાં મિત્રો સાથે પરત ફરી રહ્યો હતો. આ દરમિયાન ડોળીયા પાસેના બ્રિજ…
View More મુળીના ઉમરડાના યુવાનને માર મારી સાત શખ્સે સોનાનો ચેઇન-રોકડ સહિત 5.14 લાખની લૂંટ ચલાવીભાવનગરના તળાજા હાઇવે પર કાર ચાલકે યુવતીના પગ – વાળ પકડી માર માર્યો
કાયદો હાથમાં લેનાર નું પોલીસ રીકંટ્રક્શન ના બહાને આરોપીઓના સરઘસ કાઢે છે તેમ છતાંય કેટલાક ઈસમો સુધરવાનું નામ લેતા નથી.ઉલ્ટાનું પોલીસ અમારું કશું કરી નહિ…
View More ભાવનગરના તળાજા હાઇવે પર કાર ચાલકે યુવતીના પગ – વાળ પકડી માર માર્યોધ્રાંગધ્રામાં પતંગ દોરાનો ભોગ બનેલા 11 પક્ષીઓની શોભાયાત્રા કઢાઈ
મકરસંક્રાંતિના તહેવાર દરમિયાન સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રામાં એક અનોખી પહેલ જોવા મળી, જ્યાં પતંગની ઘાતક દોરીથી મૃત્યુ પામેલા પક્ષીઓની અંતિમયાત્રા કાઢવામાં આવી. અરાઈસ ગ્રુપ દ્વારા આયોજિત…
View More ધ્રાંગધ્રામાં પતંગ દોરાનો ભોગ બનેલા 11 પક્ષીઓની શોભાયાત્રા કઢાઈધ્રોલ નજીક કાર પલટી જતાં ત્રણનાં મોત: બે ઇજાગ્રસ્ત
ધ્રોલ ચા પીધા બાદ પાંચેય મિત્રો કારમાં લતીપર લગ્નમાં પરત જઈ રહ્યા હતાં: પરિવારમાં શોક રાજયમાં અકસ્માતની ઘટનાઓમાં દરોજ વધારો થતો જોવા મળી રહ્યો છે.…
View More ધ્રોલ નજીક કાર પલટી જતાં ત્રણનાં મોત: બે ઇજાગ્રસ્તઅમદાવાદમાં HMPVનો વધુ એક કેસ નોંધાયો, ચાર વર્ષના બાળકનો રિપોર્ટ પોઝિટિવ, રાજ્યનો છઠ્ઠો કેસ
ગુજરાતમાં HMPVને લઈને સતત ચિંતા વધી રહી છે. રાજ્યમાં વધુ એક HMPV વાયરસનો વધુ એક કેસ નોંધાયો છે. અમદાવાદ શહેરમાં કૃષ્ણનગર વિસ્તારમાં ચાર…
View More અમદાવાદમાં HMPVનો વધુ એક કેસ નોંધાયો, ચાર વર્ષના બાળકનો રિપોર્ટ પોઝિટિવ, રાજ્યનો છઠ્ઠો કેસઆસારામને 12 વર્ષ બાદ જામીન, ભકતો દ્વારા પુષ્પવર્ષા કરી સ્વાગત
રાજસ્થાનની જોધપુર જેલમાં છેલ્લા 12 વર્ષથી બંધ આસારામને જામીન મળી ગયા છે. ત્યાર બાદ તેમને મુક્ત કરવામાં આવ્યા હતા. મંગળવાર મોડી સાંજે હાઈકોર્ટનો આદેશ…
View More આસારામને 12 વર્ષ બાદ જામીન, ભકતો દ્વારા પુષ્પવર્ષા કરી સ્વાગત39 વેપારીઓ પાસેથી 3.895 કિલો પ્રતિબંધિત પ્લાસ્ટિક જપ્ત
રાજકોટ મહાનગરપાલિકા દ્વારા પ્લાસ્ટિક વેસ્ટ મેનેજમેન્ટ (એમેન્ડમેન્ટ) રૂૂલ્સ2021 અન્વયે તારીખ 13ના ત્રણેય ઝોન વિસ્તારઅલગ અલગ મુખ્ય માર્ગો પર સોલીડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગની ટીમ દ્રારા…
View More 39 વેપારીઓ પાસેથી 3.895 કિલો પ્રતિબંધિત પ્લાસ્ટિક જપ્ત