દારૂનો દરોડો પાડવા ગયેલ પોલીસને ઘેરી લઇ હુમલો કરતા પોલીસ અધિક્ષક સહિતનો સ્ટાફ દોડી ગયો: બૂટલેગર સહિતના પરિવારના 10 સભ્યો સામે ગુનો નોંધાયો માળીયા-મિયાણાના ખીરઇ…
View More માળિયાના ખીરઇ ગામે બૂટલેગર પરિવારનો પોલીસ પર હુમલો, છને ઇજાCategory: ગુજરાત
ગીરગઢડાના કાકડી મોલી ગામે ખેડૂતને ફાડી ખાતી સિંહણ
અમરેલી જિલ્લામાં વન્ય પ્રાણીઓના હિંંસક હુમલાની ઘટનાઓ સતત વધી રહી છે. તાજેતરમાં ધારીના રાજસ્થળી ગામે દીપડાએ બાળકને ફાડી ખાધા બાદ હવે ગીરગઢળાના કાકડીમોલી ગામે એક…
View More ગીરગઢડાના કાકડી મોલી ગામે ખેડૂતને ફાડી ખાતી સિંહણસેમિફાઇનલમાં ભારતના વિજયની ક્રિકેટ રસિયાઓ દ્વારા ભવ્ય ઉજવણી
મોડી રાત્રે હાથમાં તિરંગા લઇ લોકો રસ્તા પર ઉતરી પડયા, આતશબાજી સાથે નાચગાન અને ભારત માતા કી જયના નારા લગાવ્યા ચેમ્પિયન ટ્રોફીની સેમી ફાઇનલ મેચમાં…
View More સેમિફાઇનલમાં ભારતના વિજયની ક્રિકેટ રસિયાઓ દ્વારા ભવ્ય ઉજવણીએડવોકેટ કિરીટ જોશીની હત્યા કેસમાં એક સાહેદને ત્રણ લાખનો દંડ ફટકારતી HC
જામનગરમા ટાઉનહોલ નજીક 2018 મા વકિલ કિરીટભાઇ જોશીનુ અપહરણ કરી હત્યા કરવાનાં કેસમા અજાણ્યા શખસો સામે પોલીસ ફરીયાદ નોંધાય હતી જેમા એક સાહેદનુ નિવેદન દુર…
View More એડવોકેટ કિરીટ જોશીની હત્યા કેસમાં એક સાહેદને ત્રણ લાખનો દંડ ફટકારતી HCલાલપુરની ગુજરી બજારમાં સણોસરાની મહિલાના સોનાના વેઢલાની ચીલઝડપ
પોલીસે નાકાબંધી કરી 90,000ના સોનાના વેઢલા સાથે ગજણાના એક ગઠિયાને ઝડપી લીધો જામનગર જિલ્લાના લાલપુરમાં ભરાતી ગુજરી બજારમાં ગઈકાલે સાંજે લુંટની એક ઘટના બની હતી,…
View More લાલપુરની ગુજરી બજારમાં સણોસરાની મહિલાના સોનાના વેઢલાની ચીલઝડપપગપાળા જતા વૃધ્ધને રિક્ષાએ ઠોકર મારતા ઘાયલ થતાં મોત
ત્રણ દરવાજા નજીક બનેલો બનાવ જામનગરમાં નાગેશ્વર કોલોની વિસ્તારમાં રહેતા નરેશભાઈ નાનજીભાઈ ઢાપા નામના 60 વર્ષના બુઝુર્ગ, કે જેઓ ગત 22 મી ફેબ્રુઆરીના બપોરે એકાદ…
View More પગપાળા જતા વૃધ્ધને રિક્ષાએ ઠોકર મારતા ઘાયલ થતાં મોતમહિલાના ઘરમાં ઘુસી દુષ્કર્મ કરનાર આરોપીને દસ વર્ષની જેલ
ચાર વર્ષ પૂર્વે બનેલા બનાવમાં કોર્ટનો ચુકાદો, એક લાખનો દંડ જામનગર માં ચારેક વર્ષ પહેલાં એક મહિલા ઉપર તેના પડોશી શખ્સે છરી ની અણીએ જાનથી…
View More મહિલાના ઘરમાં ઘુસી દુષ્કર્મ કરનાર આરોપીને દસ વર્ષની જેલકાલાવડના ગોલણિયા ગામમાં બાઇક પૂલ પરથી નીચે ખાબકતાં ચાલકનું મોત
જામનગર જિલ્લાના કાલાવડ તાલુકાના ગોલણીયા ગામ પાસે વિચિત્ર અકસ્માત બન્યો હતો, અને પૂરપાટ ઝડપે આવી રહેલું એક બાઈક અકસ્માતે પૂલ પરથી નીચે વોકળામાં ખાબકતાં બાઈક…
View More કાલાવડના ગોલણિયા ગામમાં બાઇક પૂલ પરથી નીચે ખાબકતાં ચાલકનું મોતપાટડીના ખેરવા રોડ પર આઇસર ગાડી પલટી: 20 મજૂર ઘાયલ, ચાર ગંભીર
સુરેન્દ્રનગર જિલ્લાના પાટડી તાલુકામાં ખેરવા-ઝેઝરી રોડ પર સોખડા બોર્ડ પાસે મજૂરોને લઈ જતી આઈસર ગાડી પલટી ખાઈ જતાં ગંભીર અકસ્માત સર્જાયો છે. આ દુર્ઘટનામાં 20…
View More પાટડીના ખેરવા રોડ પર આઇસર ગાડી પલટી: 20 મજૂર ઘાયલ, ચાર ગંભીરકાલાવડના આણંદપર અને ઉનાના ભીમપરામાં બે લોકોને આખલાએ ઉલાળ્યા
પ્રૌઢ અને વૃદ્ધાને ગંભીર હાલતમાં સારવાર માટે રાજકોટ ખસેડાયા રાજ્યભરમાં રખડતા ઢોરનો ત્રાસ દિવસે દિવસે વધી રહ્યો છે ત્યારે કાલાવડના આણંદપર ગામે વૃદ્ધા અને ઉનાના…
View More કાલાવડના આણંદપર અને ઉનાના ભીમપરામાં બે લોકોને આખલાએ ઉલાળ્યા