અજાણ્યા શખ્સો ઘરમાં ઘૂસી તીક્ષ્ણ હથિયારના ઘા ઝીંકી દીધા: સારવાર મળે તે પહેલા જ મોત અંજારના મેઘપર બોરીચીના પારસનગર વિસ્તારમાં ઘરે એકલી રહેલી યુવતીની અજાણ્યા…
View More કચ્છના મેઘપર બોરીચીમાં યુવતીની છરીના ઘા ઝીંકી હત્યાCategory: ગુજરાત
તમામ ઇમર્જન્સી સેવાઓ માટે એક જ નંબર 112
પોલીસ-એમ્બ્યુલન્સ-ફાયર-અભયમ-બાળ કલ્યાણ-મહેસૂલ વિભાગની સેવાઓ એક જ ફોન નંબરમાં આવરી લેવા સરકાર તૈયાર; આવતા મહિનેથી લાગુ કરાશે આવતા મહિનાથી ગુજરાતના રહેવાસીઓ પાસે તમામ ઈમરજન્સી માટે ડાયલ…
View More તમામ ઇમર્જન્સી સેવાઓ માટે એક જ નંબર 112દીકરાને આપેલું મકાન પરત મેળવવા પિતા હાઇકોર્ટના દ્વારે
રાજકોટના 85 વર્ષીય વૃદ્ધે પુત્રને ભેટમાં આપેલું ઘર પાછુ લેવા અને દસ્તાવેજ રદ કરવા માટે ગુજરાત હાઇકોર્ટમાં અરજી કરી છે. અરજદાર નટવરલાલ ફિચડિયાનો આરોપ છે…
View More દીકરાને આપેલું મકાન પરત મેળવવા પિતા હાઇકોર્ટના દ્વારેભાવનગર મેડિકલ કોલેજના ત્રણ જુનિયર વિદ્યાર્થીનું અપહરણ કરી સરઘસ કાઢી માર માર્યો
હોસ્ટેલમાં પણ નગ્ન કરી ઢોર માર માર્યો, 9 સિનિયર છાત્રોનું કૃત્ય શહેરની ગવર્મેન્ટ મેડિકલ કોલેજના 2 જુનિયર ડોક્ટરોનું તા.6 માર્ચની રાત્રીના 10.30 કલાકે 2 સિનિયર…
View More ભાવનગર મેડિકલ કોલેજના ત્રણ જુનિયર વિદ્યાર્થીનું અપહરણ કરી સરઘસ કાઢી માર માર્યોસુરતના લોકો શાનદાર… તેમના માટે બધું શાનદાર હોવું જોઈએ: મોદી
વડાપ્રધાન મોદી ગઈકાલે સુરતના પ્રવાસે હતા અને તેમણે નીલગિરિ ગ્રાઉન્ડ ખાતે જાહેરસભા સંબોધી હતી ા પ્રસંગે સુરતવાસીઓના મોંફાટ વખાણ કરતા વડાપ્રધાન મોદીએ જણાવ્યું હતું કે,…
View More સુરતના લોકો શાનદાર… તેમના માટે બધું શાનદાર હોવું જોઈએ: મોદીધ્રાંગધ્રામાં કટાવા પાસે વાડીમાંથી 3.30 લાખનું કેમિકલ મળી આવ્યું
ધ્રાંગધ્રા ના, કુડા રોડ પર કંટાળી વાડી ની ઓરડમાથી કેમીકલનો, જથ્થો હોવાની બાતમી ધ્રાંગધ્રા તાલુકા પોલીસ ને મળતા દરોડો પાડવામાં આવતા 3.30 લાખનુ…
View More ધ્રાંગધ્રામાં કટાવા પાસે વાડીમાંથી 3.30 લાખનું કેમિકલ મળી આવ્યુંસુરતમાં બાળકને માર મારનાર મોરબીના પીએસઆઈનો એક વર્ષનો ઈજાફો અટકાવાયો
સુરતમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના આગમન પૂર્વે યોજાયેલા પોલીસ રિહર્સલ દરમિયાન એક નેપાળી પરિવારનો બાળક સાયકલ ચલાવી ભુલથી રિહર્સલના કોન્વેમાં વચ્ચે આવી જતાં મોરબીથી સુરત બંદોબસ્તમાં…
View More સુરતમાં બાળકને માર મારનાર મોરબીના પીએસઆઈનો એક વર્ષનો ઈજાફો અટકાવાયોચોટીલા હાઇવે પર ડમ્પરચાલકની બેદરકારીથી ટ્રાફિકજામ
રાજકોટ-અમદાવાદ હાઇવે ઉપર ચોટીલાના જાીનવડલા ગામ પાસે ઓવરલોડ ભરેલા એક ડમ્પરના ચાલકે અચાનક ચાલુ ડમ્પરે રોડ ઉપર રેતી ઠાલવવા ડમ્પર ઉંચુ કરતા માચડો હાઇ-વે…
View More ચોટીલા હાઇવે પર ડમ્પરચાલકની બેદરકારીથી ટ્રાફિકજામભાડાની લાલચ આપી 15 ટ્રક ભંગારમાં વેચી નાખ્યા
જામનગર શહેરની ભાગોળે આવેલા નાઘેડી ગામમાં રહેતા એક ચીટર શખ્સે ખાનગી કંપનીમાં ટ્રક ભાડે રાખવાની લાલચ આપી ચાર જેટલા લોકો સાથે રૂૂા. એક કરોડની…
View More ભાડાની લાલચ આપી 15 ટ્રક ભંગારમાં વેચી નાખ્યાસાતનાળા નજીક મનપાના પ્લોટમાં 50થી વધુ દબાણ
જામનગર મહાનગરપાલિકાની દબાણ હટાવ શાખા દ્વારા શહેરના અલગ અલગ વિસ્તારોમાં દબાણ દૂર કરાવવા માટે સક્રિય બની છે. જેના ભાગરૂૂપે આજે સવારે એમપી શાહ ઉદ્યોગ નગરની…
View More સાતનાળા નજીક મનપાના પ્લોટમાં 50થી વધુ દબાણ