શ્રી સોમનાથ મહાદેવ મંદિરે નોંધાવ્યો અનોખો રેકોર્ડ મહાશિવરાત્રી પર્વે પ્રત્યેક ભક્તને સોમનાથ મહાદેવની પૂજાનો લાભ પ્રાપ્ત થાય તે માટે, સોમનાથ ટ્રસ્ટના માન. અધ્યક્ષ અને…
View More મહા શિવરાત્રીએ 3.56 લાખ ભાવિકોએ બિલ્વ પૂજા નોંધાવીCategory: ગુજરાત
ચેમ્પિયન્સ ટ્રોફીની જીતમાં ગુજ્જ્જુ ક્રિકેટરોનો દબદબો
ભારતે ન્યૂઝીલેન્ડને ફાઇનલમાં હરાવીને ત્રીજી વખત ચેમ્પિયન્સ ટ્રોફી જીતી લીધી છે. હવે ભારત સૌથી વધુ વખત ચેમ્પિયન્સ ટ્રોફી જીતનારો દેશ પણ બની ગયો છે. ઓસ્ટ્રેલિયાએ…
View More ચેમ્પિયન્સ ટ્રોફીની જીતમાં ગુજ્જ્જુ ક્રિકેટરોનો દબદબો5 વર્ષની માસૂમની ભૂવાએ બલી ચડાવી દેતા હાહાકાર
તાંત્રિકવિધિ માટે બાળકીનું કૂહાડીથી ગળું કાપી નાખ્યું, બાળકીના નાના ભાઇની પણ બલી ચડાવે તે પહેલા ઝડપાયો એક તરફ દેશ 21મી સદીમાં પહોચી ગયાની અને ચંદ્ર…
View More 5 વર્ષની માસૂમની ભૂવાએ બલી ચડાવી દેતા હાહાકારSVUM આયોજિત આંતરરાષ્ટ્રીય વેપાર મેળાનો કાલથી પ્રારંભ
સૌરાષ્ટ્ર વેપાર ઉદ્યોગ મહામંડળ દ્વારા 80 ફુટ રોડ પર અમુલ સર્કલ નજીક આવેલ આજી વસાહત પાસેના એનએસઆઇસી ગ્રાઉન્ડ ખાતે તા.11 થી 13 માર્ચ સુધી…
View More SVUM આયોજિત આંતરરાષ્ટ્રીય વેપાર મેળાનો કાલથી પ્રારંભતમારું ઇન્સ્ટા. આઇડી અને નંબર આપો કહી ચાલુ સ્કૂટરે વિદ્યાર્થિનીની છેડતી
શહેરના કાલાવડ રોડ પર સ્કુટર લઇને જતી વિદ્યાર્થીનીની ચાલુ સ્કુટરે કારમાં આવેલા શખ્સે તમારૂ ઇન્સ્ટ્રા આઇડી અને નંબર આપો તેમ કહી છેડતી કર્યાની ફરીયાદ…
View More તમારું ઇન્સ્ટા. આઇડી અને નંબર આપો કહી ચાલુ સ્કૂટરે વિદ્યાર્થિનીની છેડતીપાઠ્યપુસ્તકોની કિંમતમાં 45 ટકા સુધીનો ઘટાડો થવાની શક્યતા
નવા વર્ષથી છપાનારા પુસ્તકોના ભાવમાં 45 ટકાનો ઘટાડો થવાના સંકેત મળી રહ્યા છે. મળતી જાણકારી અનુસાર, પાઠ્યપુસ્તક મંડળે કાગળ ખરીદીની શરતોમાં ફેરફાર કર્યો હોવાના કારણે…
View More પાઠ્યપુસ્તકોની કિંમતમાં 45 ટકા સુધીનો ઘટાડો થવાની શક્યતાપંચાયતના આરોગ્ય વિભાગના 25000 કર્મચારીઓની તા.17મીથી બેમુદતી હડતાળ
પડતર પ્રશ્ર્નોનું નિરાકરણ નહીં આવતા એલાન: ગ્રામિણક્ષેત્રે આરોગ્ય સેવાને અસર પડશે ગુજરાત રાજય પંચાયતી સેવા વર્ગ 3 ના આરોગ્ય કર્મચારી જિલ્લ ા કક્ષાના સુપરવાઇઝર સહિત…
View More પંચાયતના આરોગ્ય વિભાગના 25000 કર્મચારીઓની તા.17મીથી બેમુદતી હડતાળબામણબોરમાં આઠ પ્લોટ સરકાર હસ્તક લેવા હુકમ
રાજકોટ જિલ્લામાં ઔદ્યોગિક હેતુ માટે સરકાર પાસેથી જમીન મેળવી વર્ષો સુધી ઉપયોગ કર્યા વગર જ જમીનો રાખી મુકનાર આસામીઓ સામે કલેકટર તંત્ર દ્વારા શરતભંગની…
View More બામણબોરમાં આઠ પ્લોટ સરકાર હસ્તક લેવા હુકમપીપીપીના નામે ગરીબોનો આશરો છીનવવા સામે કોંગ્રેસનો આક્રોશ
રાજકોટ શહેરમાં ઝુંપડપટ્ટીઓ દુર કરી તેના સ્થાને પીપીપી ધોરણે પ્રોજેકટ તૈયાર કરી અસરગ્રસ્તોને આ સ્થળ ઉપર જ આવાસ યોજના તૈયાર કરી આવાસ ફાળવવામા આવતી…
View More પીપીપીના નામે ગરીબોનો આશરો છીનવવા સામે કોંગ્રેસનો આક્રોશશોરૂમની બહાર વિશાળ કદનો સ્ક્રીન લગાવી ક્રિકેટ મેચ દર્શાવાયો
વિશાળ જનમેદની ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચેની દિલધડક ફાઇનલ ક્રિકેટ મેચનો આનંદ માણી રોમાંચિત થઇ દુબઈમાં રમાયેલા ભારત અને ન્યૂઝીલેન્ડ ની ક્રિકેટ મેચ વચ્ચેના ચેમ્પિયન્સ ટ્રોફી…
View More શોરૂમની બહાર વિશાળ કદનો સ્ક્રીન લગાવી ક્રિકેટ મેચ દર્શાવાયો