રાજકોટ માર્કેટ યાર્ડમાં ઉનાળુ સિઝન પુરબહારમાં ખીલી છે. રવિપાકની આવકથી યાર્ડ સતત છલકાઇ રહ્યુ છે. આજે 1250 જેટલા વાહનોની લાંબી કતાર લાગી હતી. જેમાં વિવિધ…
View More યાર્ડમાં 1250 વાહનોના થપ્પા લાગ્યા, પટાંગણ છલકાયુંCategory: ગુજરાત
મ્યુનિ.કોર્પોરેશનની આગામી ચૂંટણી મુખ્યલક્ષ્ય: માધવ દવે
સબકા સાથ સબકા વિકાસ… સૌને સાથે રાખીને ચાલવાનો નવનિયુકત શહેર ભાજપ પ્રમુખનો વાયદો રાજકોટ શહેર ભાજપના 16માં પ્રમુખ તરીકે સૌમ્પ અને નિખાલસ સ્વભાવના ડો.માધવ…
View More મ્યુનિ.કોર્પોરેશનની આગામી ચૂંટણી મુખ્યલક્ષ્ય: માધવ દવેહરિધામ સોખડા મંદિર વિવાદમાં પ્રબોધસ્વામી જૂથે પિટીશન પરત ખેંચતા 50 હજારનો દંડ
સ્વામીનારાયણ હરિધામ સોખડા મંદિરના વિવાદમાં પ્રબોધજીવન સ્વામી જૂથ દ્વારા અગાઉ સંયુક્ત ચેરીટી કમિશનર કચેરી, વડોદરા ખાતે પિટિશન કરી હતી. જેને તાજેતરમાં પરત ખેંચી લેવામાં આવી…
View More હરિધામ સોખડા મંદિર વિવાદમાં પ્રબોધસ્વામી જૂથે પિટીશન પરત ખેંચતા 50 હજારનો દંડપોલીસે પીછો કરતાં દારૂ ભરેલી ઇકો ગાડી પલટી મારી ગઇ: બે બૂટલેગર ઇજાગ્રસ્ત
રાજકોટ ભાવનગર હાઇવે પર ત્રંબા તરફથી આવી રહેલા બૂટલેગરની કારને પોલીસે અટકાવવાનો પ્રયાસ કર્યો હતો, પોલીસને જોઇ બૂટલેગરે કાર ભગાવી હતી અને ઠેબચડા નજીક કાર…
View More પોલીસે પીછો કરતાં દારૂ ભરેલી ઇકો ગાડી પલટી મારી ગઇ: બે બૂટલેગર ઇજાગ્રસ્તપૌરાણિક પંચનાથ મહાદેવ મંદિરમાં બુકાનીધારી તસ્કર ત્રાટકયો, દાનપેટીમાંથી ચોરી
રાજકોટ શહેરનાં મંદિર – મસ્જીદ – દેરાસર પણ હવે અસલામત છે. થોડા દિવસો પહેલા પટેલવાડી પાસે આવેબબા વ્હોરા સમાજનાં સ્મશાનમા એક તસ્કર ત્રાટકયો હતો અને…
View More પૌરાણિક પંચનાથ મહાદેવ મંદિરમાં બુકાનીધારી તસ્કર ત્રાટકયો, દાનપેટીમાંથી ચોરીહિટ એન્ડ રન: પીઠીનો રંગ ઉતરે તે પૂર્વેર જ યુવકનું અકસ્માતમાં મોત
રાજકોટમાં વાહન ચાલકો બેફામ થયા હોય તેમ અવાર નવાર જીવલેણ અકસ્માત સર્જાઈ રહ્યા છે. ત્યારે વધુ એક બનાવમાં અઠવાડિયા પૂર્વે જ લગ્નગ્રંથિથી જોડાયેલા યુવકની પીઠીનો…
View More હિટ એન્ડ રન: પીઠીનો રંગ ઉતરે તે પૂર્વેર જ યુવકનું અકસ્માતમાં મોતવડાલી ગામે વાડીના કૂવામાં પડી જતાં પ્રૌઢા મોતને ભેટયા
પાણીની મોટર ચાલુ કરવા જતા બનેલો બનાવ રાજકોટ તાલુકાના વડાલી ગામે વાડીમાં મોટર ચાલુ કરવા જતા પ્રૈઢાનુ પાણી ભરેલા કુવામાં પડી જતા મોત નીપજ્યુ છે.…
View More વડાલી ગામે વાડીના કૂવામાં પડી જતાં પ્રૌઢા મોતને ભેટયાદિવાનપરામાં સાડીના હોલસેલ વેપારીની દુકાનમાંથી 13.62 લાખ મતાની ચોરી
શહેરના દીવાનપરામાં આવેલી દુકાનને શનિવારે રાત્રે તસ્કરોએ નિશાન બનાવી હતી, તસ્કરો દુકાનના ડ્રોઅર અને કબાટમાં બનાવેલા ચોરખાનામાંથી કુલ રૂૂ.13.62 લાખની માલમતા ઉઠાવી ગયા હતા.આ મામલે…
View More દિવાનપરામાં સાડીના હોલસેલ વેપારીની દુકાનમાંથી 13.62 લાખ મતાની ચોરીહોસ્ટેલમાં વિદ્યાર્થી ઉપર તાલિબાની બર્બરતા, ગુદામાં લાકડી ભરાવી
અન્ય છાત્રોની હાજરીમાં જ બે છાત્રોએ આચર્યુ રાક્ષસી કૃત્ય છતાં કોઇ બચાવવા ન આવ્યું સમગ્ર ઘટનાનો વીડિયો પણ ઉતાર્યો, ધંધુકાના પચ્છમ ગામની હોસ્ટેલમાં શિક્ષણ જગતને…
View More હોસ્ટેલમાં વિદ્યાર્થી ઉપર તાલિબાની બર્બરતા, ગુદામાં લાકડી ભરાવીરાહુલ ગાંધીને 20 વર્ષે ખબર પડી કે કોંગ્રેસના નેતાઓ ભાજપના એજન્ટ છે
લોકસભાના વિપક્ષ નેતા રાહુલ ગાંધી તાજેતરમાં અમદાવાદમાં હતા. જ્યાં તેમણે કોંગ્રેસના વરિષ્ઠ નેતા, કાર્યકર્તાઓ અને જિલ્લા પ્રમુખો સાથે વાત કરી હતી. જે દરમિયાન તેમણે…
View More રાહુલ ગાંધીને 20 વર્ષે ખબર પડી કે કોંગ્રેસના નેતાઓ ભાજપના એજન્ટ છે