રોજબરોજની તકરારથી કંટાળી ઢીમ ઢાળી દીધું: આરોપીની ધરપકડ: મૃતકના બેસણામાં ભાઇ-ભાભી ન આવતા પોલીસને શંકા ગઇ અને ઉઠાવી પૂછપરછ કરતા હત્યા કર્યાની કબૂલાત આપી કલ્યાણપુર…
View More કલ્યાણપુરના હાબરડી ગામે મોટાભાઇના હાથે નાનાભાઇની હત્યાCategory: ગુજરાત
ઓખા દરિયામાં હાર્ટએટેકથી માછીમારનું મોત
વલસાડ જિલ્લાના ઉમરગામ તાલુકાના મૂળ રહીશ અને હાલ ઓખાના આર.કે બંદર વિસ્તારમાં રહેતા સંતોષભાઈ જીણાભાઈ દુબળા નામના 50 વર્ષના માછીમાર યુવાન રવિવારે તેમની ધનસાગર…
View More ઓખા દરિયામાં હાર્ટએટેકથી માછીમારનું મોતજસદણ પાસે રૂા.2.66 લાખનો વિદેશી દારૂ ભરેલી કાર સાથે બે ઝડપાયા, 4ની શોધખોળ
મોટા દડવાના બે બૂટલેગરોએ દારૂનો જથ્થો મગાવી કટિંગ કરી જતા હતા ત્યારે પોલીસ ત્રાટકી જસદણ પાસે વિછીયા નજીક પોલીસે દરોડો પાડી રૂૂ.2.66 લાખનો વિદેશી દારૂૂ…
View More જસદણ પાસે રૂા.2.66 લાખનો વિદેશી દારૂ ભરેલી કાર સાથે બે ઝડપાયા, 4ની શોધખોળભાવનગરમાં જુગારધામ પર પોલીસનો દરોડો : ભાજપ નગરસેવિકાના પતિ સહિત છ પકડાયા
ભાવનગરમાં કુંભારવાડા વિસ્તારમાં જાહેરમાં જુગાર રમતા 6 શખ્સોને પોલીસે ઝડપી લીધા છે. પકડાયેલા આરોપીઓમાં ભાજપના વડવા-બ વોર્ડના નગરસેવિકાના પતિનો પણ સમાવેશ થાય છે.એલસીબી પોલીસને…
View More ભાવનગરમાં જુગારધામ પર પોલીસનો દરોડો : ભાજપ નગરસેવિકાના પતિ સહિત છ પકડાયાવાંકાનેરના પાંચદ્વારકા ગામે શ્રમિક પરિવારના પાંચ લોકોને ફૂડ પોઇઝન, 1નું મોત
વાંકાનેર તાલુકાના પાંચદ્વારકા ગામે વાડીએ રહીને મજૂરી કામ કરતા યુવાન સહિત કુલ પાંચ વ્યક્તિઓને ફૂડ પોઈજનીંગ થયું હતું જેથી કરીને તેઓને ઝાડા ઉલટી થવા લાગતા…
View More વાંકાનેરના પાંચદ્વારકા ગામે શ્રમિક પરિવારના પાંચ લોકોને ફૂડ પોઇઝન, 1નું મોતવાંકાનેરના મહિકા ગામે સરપંચ-ટીડીઓ-તલાટી સામે ફરિયાદ કરનાર યુવક પર હુમલો
વાંકાનેરના મહીકા ગામે રહેતા યુવાને ગામના સરપંચ, ટીડીઓ અને મંત્રી વિરુદ્ધ ફરિયાદ કરી હતી જેનું મનદુ:ખ રાખીને અજાણ્યા ત્રણ શખ્સો દ્વારા યુવાનને માથામાં છરી વડે…
View More વાંકાનેરના મહિકા ગામે સરપંચ-ટીડીઓ-તલાટી સામે ફરિયાદ કરનાર યુવક પર હુમલોઇતિહાસ: 11 હજારથી વધુ નવનિયુક્ત વકીલોએ એકસાથે લીધા શપથ
અમદાવાદમાં બાર કાઉન્સિલના ઓથ સેરેમની કાર્યક્રમમાં રાજ્યભરના વકીલો મોટી સંખ્યામાં રહ્યા હાજર કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ શાહ સહિતના મહાનુભાવોની હાજરીમાં શપથ સમારોહ યોજાયો રાજ્યમાં પ્રથમવાર એક…
View More ઇતિહાસ: 11 હજારથી વધુ નવનિયુક્ત વકીલોએ એકસાથે લીધા શપથપરબ વાવડીમાં બોરવેલમાં ફસાયેલ બાળકનો બચાવ
રેસ્ક્યુ ટીમ પહોંચે તે પહેલાં ગામ લોકોએ જેસીબીથી ખાડો ખોદી 20 ફૂટ ઊંડે ફસાયેલ બાળકને બચાવી લીધો જુનાગઢ જિલ્લાના ભેંસાણ તાલુકાના પરબ વાવડી ગામે આજે…
View More પરબ વાવડીમાં બોરવેલમાં ફસાયેલ બાળકનો બચાવપાલીતાણામાં તા.12મીએ છ ગાઉની મહાયાત્રા
તા. 12 ને બુધવારે પાલીતાણા માં ફાગણ ફેરી મહાયાત્રા પરંપરા મુજબ યોજાશે. શત્રુંજયની છ ગાઉની મહાયાત્રા અને ફાગણ સુદ તેરસનું આચિંત્ય મહાત્મ્ય છે અને તેની…
View More પાલીતાણામાં તા.12મીએ છ ગાઉની મહાયાત્રાદ્વારકામાં ફૂલડોલ ઉત્સવની તૈયારીનો ધમધમાટ શરૂ
યાત્રાધામ ખાતે હોળી ફુલડોલ ઉત્સવ ને માત્ર ચાર જ દિવસ બાકી છે. ફુલડોલ ઉત્સવ ઉજવવા પદ યાત્રિકો તેમજ લાખો ભાવિકો દ્વારકાધીશ જગતમંદિરે દર્શનાથે આવનાર હોય…
View More દ્વારકામાં ફૂલડોલ ઉત્સવની તૈયારીનો ધમધમાટ શરૂ