ભચાઉ-સામખિયાળી હાઈવે ઉપર આવેલા એક વાડામાં ચલતા કોલસા ચોરીના રેકેટ ઉપર સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે દરોડો પાડી આયાતી કોલસાના જંગી જથ્થા સાથે પાંચ શખ્સોની…
View More ભચાઉ પાસે કોલસા ચોરીના રેકેટ ઉપર SMCનો દરોડોCategory: ગુજરાત
ધુળેટીમાં ઘમાલિયાઓને કાબુમાં રાખવા પોલીસનો એક્શન પ્લાન
શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં નાકા પોઇન્ટ પર સઘન ચેકિંગ, ભીડવાળા વિસ્તારોમાં શી ટીમો રહેશે તૈનાત, પોલીસવડાએ યોજી ઉચ્ચસ્તરીય બેઠક ગુજરાતમાં હોળી-ધૂળેટી અને રમઝાન સહિતના…
View More ધુળેટીમાં ઘમાલિયાઓને કાબુમાં રાખવા પોલીસનો એક્શન પ્લાનરંગમતી નદી પર સ્વખર્ચે બ્રિજ બનશે, શિક્ષણ સમિતિના 35 પટાવાળાને કાયમી કરાશે
મહાનગર પાલિકાની સામાન્ય સભામાં દરખાસ્ત કરતા લીલીઝંડી અપાઇ : બે મહિનામાં કાલાવડ નાકા બહાર પૂલનુ કામ શરૂ કરવા સીટી ઇજનેરની ખાતરી : બર્ધન ચોકના પાથરણાવાળાને…
View More રંગમતી નદી પર સ્વખર્ચે બ્રિજ બનશે, શિક્ષણ સમિતિના 35 પટાવાળાને કાયમી કરાશેહેલ્મેટ નહી પહેરનાર 44 વાહનચાલકો દંડાયા
ગુજરાત રાજ્ય સરકાર દ્વારા સુપ્રીમ કોર્ટની ગાઈડ લાઈનને અનુસરીને શહેરી વિસ્તારમાં અને હાઇવે રોડ પર ટુવિલર વાહનચાલકો હેલ્મેટ પહેર્યા વિના ન નીકળે, તે અંગે વિશેષ…
View More હેલ્મેટ નહી પહેરનાર 44 વાહનચાલકો દંડાયાવાંકાનેરમાં છકડો રિક્ષા પરથી પડી જતાં 10 વર્ષના બાળકનું મોત
હળવદ તાલુકાના માણેકવાડા ગામના 10 વર્ષીય બાળકનું છકડો રિક્ષામાંથી પડી જવાથી કરુણ મોત નીપજ્યું છે. વિહાભાઈ વિંજવાડીયાનો પુત્ર ગોપાલ છકડો રિક્ષામાં વાંકાનેર જઈ રહ્યો હતો.…
View More વાંકાનેરમાં છકડો રિક્ષા પરથી પડી જતાં 10 વર્ષના બાળકનું મોતહૃદયરોગના હુમલાનો હાહાકાર; વધુ બે માનવ જિંદગી ધબકારા ચૂકી ગઇ
હદયરોગના હુમલાએ હાહાકાર મચાવ્યો હોય તેમ ઉનાળાની શરૂૂઆત થઈ ગઈ હોવા છતાં પણ કહેર યથાવત જોવા મળી રહ્યો છે. ત્યારે વધુ બે લોકોના હૃદયરોગના હુમલાથી…
View More હૃદયરોગના હુમલાનો હાહાકાર; વધુ બે માનવ જિંદગી ધબકારા ચૂકી ગઇશહેરોમાં જંત્રીના દરો ઘટશે, ગ્રામીણ વિસ્તારમાં યથાવત
બિલ્ડરો અને ઘર ખરીદનારાઓને રાહત આપતા સમાચારમા રાજ્ય સરકાર રાજ્યના ગ્રામીણ ખિસ્સામાં જાળવી રાખીને શહેરી વિસ્તારોમાં જંત્રીના દરોમાં ઘટાડો કરે તેવી શક્યતા છે. નવા જંત્રી…
View More શહેરોમાં જંત્રીના દરો ઘટશે, ગ્રામીણ વિસ્તારમાં યથાવતલીંબડી-ધંધુકા હાઇવે પર ટેન્કરે રિક્ષાને ઉલાળતાં મહિલા સહિત બેનાં મોત
લીંબડી-ધંધુકા હાઈવે પર ડુંગર તલાવ પાસે ગંભીર અકસ્માત સર્જાયો છે. ટેન્કર અને રીક્ષા વચ્ચે થયેલી અથડામણમાં બે વ્યક્તિના મૃત્યુ થયા છે. મૃતકોમાં બોરણા ગામના 70…
View More લીંબડી-ધંધુકા હાઇવે પર ટેન્કરે રિક્ષાને ઉલાળતાં મહિલા સહિત બેનાં મોતમાળિયામાં પોલીસ પર હુમલો કરનાર બૂટલેગરનું ગેરકાયદે મકાન તોડી પડાયું
મોરબી જિલ્લાના માળિયા તાલુકાના ખીરાઇ ગામે બુટલેગર અને તેના પરિવાર દ્વારા પોલીસ જ્યારે દારૂૂની રેડ કરવા ગઈ હતી ત્યારે, હુમલો કરવામાં આવ્યો હતો. જેમાં…
View More માળિયામાં પોલીસ પર હુમલો કરનાર બૂટલેગરનું ગેરકાયદે મકાન તોડી પડાયુંઅમદાવાદમાં FSSAIનો જોઇન્ટ ડાયરેક્ટર 25,000ની લાંચ લેતા ઝબ્બે
રાજ્યમાં લાંચીયા બાબુઓ સામે એસીબી સતત કામગીરી કરી રહ્યું છે. રોજબરોજ કોઈને કોઈ લાંચીયા અધિકારી એસીબીની છટકામાં ઝડપાઈ રહ્યા છે.અમદાવાદમાં ફૂડ સેફટી એન્ડ સ્ટાન્ડર્ડ…
View More અમદાવાદમાં FSSAIનો જોઇન્ટ ડાયરેક્ટર 25,000ની લાંચ લેતા ઝબ્બે