કલેક્ટરની તપાસમાં 1493126 મેટ્રીક ટન લાઇમ સ્ટોનની ચોરી થયાનું ખુલ્યું કલેક્ટર દિગ્વિજયસિંહ જાડેજાના સીધા માર્ગદર્શન હેઠળ રેવન્યૂ વિભાગ તથા ખાણ અને ખનીજ કચેરીની સંયુક્ત…
View More કોડિનારના ઘાટવડ ગામે ખનીજ ચોરોને રૂા.75.23 કરોડનો દંડCategory: ગુજરાત
ગોંડલ સિવિલ હોસ્પિટલમાં દારૂડિયાઓનું દંગલ: નર્સિંગ-તબીબ સ્ટાફને હેરાનગતિ
ગોંડલ ની સિવિલ હોસ્પિટલ માં રાત્રીનાં સમયે અસામાજીક તત્વો અને દારુડીયાઓ દ્વારા ફરજ પર નાં સ્ટાફ ને હેરાન કરાતો હોય ખાસ કરીને નર્સિંગ સ્ટાફ…
View More ગોંડલ સિવિલ હોસ્પિટલમાં દારૂડિયાઓનું દંગલ: નર્સિંગ-તબીબ સ્ટાફને હેરાનગતિગોંડલના સેમળા ગામે 13 ચોરાઉ મોબાઇલ સાથે શખ્સ ઝબ્બે
ગોંડલ તાલુકા પોલીસે સેમળાનાં પાટીયા પાસેથી તેર જેટલા ચોરાઉ મોબાઇલ સાથે કેશોદ નાં મેસવાણ ગામ નાં શખ્સ ને જડપી લઇ કાર્યવાહી હાથ ધરી હતી.…
View More ગોંડલના સેમળા ગામે 13 ચોરાઉ મોબાઇલ સાથે શખ્સ ઝબ્બેભીમરાણા ગામે યુવાન પર સમાધાન માટે આવેલા શખ્સોનો જીવલેણ હુમલો
ઓખા મંડળના ભીમરાણા ગામે રહેતા 21 વર્ષીય એક યુવાન પર સમાધાન માટે આવેલા શખ્સોએ છરી વડે જીવલેણ હુમલો કરી, ગંભીર ઇજાઓ પહોંચાડવા સબબ ત્રણ શખ્સો…
View More ભીમરાણા ગામે યુવાન પર સમાધાન માટે આવેલા શખ્સોનો જીવલેણ હુમલોવીરપુર આયુષ્માન આરોગ્ય કેન્દ્રના બાંધકામમાં મોટો ભ્રષ્ટાચાર
બે માસમાં અનેક જગ્યાએ તિરાડો પડી, જાગૃત નાગરિક દ્વારા સીએમઓને ઓનલાઇન ફરિયાદ સરકારી બાંધકામોના કામોમાં નબળા અને ભ્રષ્ટાચારની ફરિયાદ હમેઁશા ઊઠતી રહેતી હોય છે ત્યારે…
View More વીરપુર આયુષ્માન આરોગ્ય કેન્દ્રના બાંધકામમાં મોટો ભ્રષ્ટાચારતલગાણા ચેકડેમ પ્રકરણમાં જવાબદારો સામે પગલા લેવાની માંગ
તલગાણા ઈસરા વચ્ચેના ભાદર નદીના ભુ માફિયા દ્વારા તુટેલ ચેક ડેમથી ખેડુતોને મોટાપાયે નુકસાન છે. સાત વરસ પહેલા મુખ્યમંત્રી રાજયપાલ કલેકટર ડેપ્યુટી કલેકટર મામલતદાર સહીતના…
View More તલગાણા ચેકડેમ પ્રકરણમાં જવાબદારો સામે પગલા લેવાની માંગહળવદ યાર્ડમાં ખેડુતની 30 મણ રાઈ ઘટતા ખળભળાટ: તપાસ શરૂ
હળવદ માર્કેટિંગ યાર્ડમાં આજુબાજુના જિલ્લાઓમાંથી ખરા તોલ અને ખરો મોલના લીધે મોટી સંખ્યામાં ખેડૂતો વિવિધ જણસીઓ વેચાણ અર્થે આવે છે પરંતુ હળવદ માર્કેટિંગ યાર્ડમાં સુંદરગઢના…
View More હળવદ યાર્ડમાં ખેડુતની 30 મણ રાઈ ઘટતા ખળભળાટ: તપાસ શરૂદ્વારકા-ડાકોર-શામળાજીમાં ફૂલડોલ ઉત્સવની મહાતૈયારી
પદયાત્રીઓની સેવા માટે સેવાભાવી સંસ્થાઓ-સ્વયં સેવકો ખડેપગે, સેવા કેમ્પોમાં ભોજન સાથે ભજનની રંગત ગુજરાતમાં હોળી-ધૂળેટીના પર્વનો આજથી પ્રારંભ થઈ ગયો છે. ત્યારે દેવાલયોમાં રંગોના…
View More દ્વારકા-ડાકોર-શામળાજીમાં ફૂલડોલ ઉત્સવની મહાતૈયારીડિજિટલ દુનિયાની સચ્ચાઇ દર્શાવશે ગુજરાતી સાયબર થ્રિલર ‘શસ્ત્ર’
ગુજરાતી સિનેમા પણ ઝડપી ગતિએ પ્રગતિ કરી રહ્યું છે. ઢોલિવૂડ ફિલ્મોમાં પણ જુદા અનોખી વાર્તાઓને લઈને એક્સપેરિમેન્ટ કરવામાં આવી રહ્યા છે. તાજેતરમાં એવી જ…
View More ડિજિટલ દુનિયાની સચ્ચાઇ દર્શાવશે ગુજરાતી સાયબર થ્રિલર ‘શસ્ત્ર’લેન્ડગ્રેબિંગ કમિટીની બેઠકમાં પ્રથમ વખત 27 કેસમાં સમાધાન
રાજકોટ લેન્ડગ્રેબિંગ કમિટીની બેઠક આજે કલેકટર ઓફિસના કોન્ફરન્સ હોલ ખાતે યોજાઈ હતી. આ બેઠકમાં 100 જેટલા કેસો પર ચુનાવણી હાથ ધરવામાં આવી હતી. જેમાંથી 25…
View More લેન્ડગ્રેબિંગ કમિટીની બેઠકમાં પ્રથમ વખત 27 કેસમાં સમાધાન