ઉપલેટાના બસસ્ટેન્ડ પાસે વણકર વાસમાં રહેતા અને દુમિયાણીમાં આઈટીઆઈના વાયરમેનનો અભ્યાસ કરતા વિદ્યાર્થીએ 22 દિવસ પૂર્વે આઈટીઆઈ ઉપલેટાના શિક્ષક અને શિક્ષિકાના ત્રાસથી આપઘાત કરી લીધો…
View More ઉપલેટામાં ITIના બે શિક્ષકોના ત્રાસથી કંટાળી વિદ્યાર્થીનો આપઘાતCategory: ગુજરાત
વિકસિત ગુજરાતની માનસિકતા પછાત? 22% ગુજરાતીઓ પુત્રીઓને શિક્ષણની સમાનતાના વિરોધમાં
લૈંગિક સમાનતા મામલે કેરાળા ટોચ પર, યુપી સૌથી પછાત: ડોમેસ્ટિક બિહેવિયરના રસપ્રદ તારણો ઈન્ડિયા ટુડે ગ્રુપે હાઉ ઈન્ડિયા લાઈવ્સ અને કેડેન્સ ઈન્ટર નેશનલના સહયોગથી દેશનો…
View More વિકસિત ગુજરાતની માનસિકતા પછાત? 22% ગુજરાતીઓ પુત્રીઓને શિક્ષણની સમાનતાના વિરોધમાંવીંછિયાના વનાળામાં શ્રમિક યુવાને દારૂના નશામાં ઝેર પીધુ
લોધીકાના મેટોડામાં પતિએ પત્નીને માર મારતા સારવારમાં ખસેડાઇ વિછીયા તાલુકાના વનાળા ગામે ખેત મજૂરી અર્થે આવેલા યુવાને દારૂૂના નશામાં ઝેરી દવા પી લીધી હતી. યુવકને…
View More વીંછિયાના વનાળામાં શ્રમિક યુવાને દારૂના નશામાં ઝેર પીધુભાવનગરમાં રેલવેના ડેપ્યુટી ચીફ મિકેનિકલ એન્જિ.ની ઓફિસમાં બાયોમેટ્રિક સાધનોમાં તોડફોડ
ભાવનગરપરા રેલવે સ્ટેશન પર રેલવે વર્કશોપમાં કામ કરતા કર્મચારીએ ટ્રેન હેઠળ ઝંપલાવી આપઘાત કરી લીધા બાદ રોષે ભરાયેલા રેલવે કર્મચારીઓએ ભાવનગરપરા સ્ટેશન પાસે આવેલ ડેપ્યુટી…
View More ભાવનગરમાં રેલવેના ડેપ્યુટી ચીફ મિકેનિકલ એન્જિ.ની ઓફિસમાં બાયોમેટ્રિક સાધનોમાં તોડફોડમોરબી કલેક્ટર કચેરી ખાતે યુસીસીની બેઠકમાં સામાજિક-રાજકીય આગેવાનોનો વિરોધ
સમાન સિવિલ કોડ સંદર્ભે UCC સમિતિ દ્વારા રાજ્યના વિવિધ જિલ્લાઓની મુલાકાત લઈ પ્રબુદ્ધ નાગરિકો, રાજકીય અને સામાજિક અગ્રણીઓ તેમજ વિવિધ ધાર્મિક સંસ્થાઓના પ્રતિનિધિઓનાં મંતવ્યો…
View More મોરબી કલેક્ટર કચેરી ખાતે યુસીસીની બેઠકમાં સામાજિક-રાજકીય આગેવાનોનો વિરોધધોરાજીની મહિલા પાસેથી 21 લાખ પડાવવા દંપતિ સહિત ત્રણ વ્યાજખોરોનો ત્રાસ
ધોરાજીમાં આંબેડકર નગરમાં રહેતી મહિલાને કોરોનાની સારવાર માટે થયેલ છ લાખના ખર્ચાની ભરપાઈ કરવા માટે ધોરાજીના દંપતિ અને અન્ય એક વ્યાજખોર પાસેથી લીધેલ રૂા.…
View More ધોરાજીની મહિલા પાસેથી 21 લાખ પડાવવા દંપતિ સહિત ત્રણ વ્યાજખોરોનો ત્રાસભાણવડના બૂટલેગરે મંગાવેલો 66 લાખનો દારૂ ઝડપાયો
સ્ટેટ મોનીટરીંગ સેલનો ગોધરા પાસે દરોડો: રાણાવાવના શખ્સની ધરપકડ, સપ્લાયર સહિત ત્રણના નામ ખુલ્યા ગોધરા હાઈવે ઉપર સ્ટેટ મોનીટરીંગ સેલે દરોડો પાડી રૂા. 66.57…
View More ભાણવડના બૂટલેગરે મંગાવેલો 66 લાખનો દારૂ ઝડપાયોચોટીલાના પીપરાળીમાં બાઇક અકસ્માતમાં ઘવાયેલા વૃદ્ધનું મોત
20 દિવસ પૂર્વે વાડીએ જતી વખતે મોટર સાયકલ સ્લીપ થતા સર્જાયેલ અકસ્માત ચોટીલાના પીપરાળી ગામે રહેતા વૃદ્ધ 20 દિવસ પૂર્વે પોતાનું બાઈક લઈ વાડીએ જતા…
View More ચોટીલાના પીપરાળીમાં બાઇક અકસ્માતમાં ઘવાયેલા વૃદ્ધનું મોતજોડિયાના કુન્નડમાં વીજ આંચકો લાગતાં યુવાનનું મોત
જામનગર જિલ્લાના જોડિયા તાલુકાના કુન્નડ ગામમાં રહીને ખેત મજૂરી કામ કરતો મૂળ મધ્યપ્રદેશનો વતની કનેશભાઈ અનસિંહ ડામોર નામનો 24 વર્ષનો ભીલ આદિવાસી શ્રમિક…
View More જોડિયાના કુન્નડમાં વીજ આંચકો લાગતાં યુવાનનું મોતરણજીતસાગર ડેમમાં ગેરકાયદે માછીમારી કરવાનું કારસ્તાન ઝડપાયું
જામનગર મહાનગરપાલિકા હસ્તકના રણજીત સાગર ડેમમાં ગેરકાયદે રીતે માછીમારી કરવામાં આવતી હોવાનું મહાનગરપાલિકાની સિક્યુરિટી વિભાગની ટીમને ધ્યાનમાં આવ્યું હતું, અને ગઈકાલે બપોરે ફાયર વિભાગની…
View More રણજીતસાગર ડેમમાં ગેરકાયદે માછીમારી કરવાનું કારસ્તાન ઝડપાયું