રાજ્યમાં કોરોના કેસમાં ધીમેધીમે વધારો થઇ રહ્યો છે. હાલ રાજ્યમાં કોરોનાના 223 એક્ટિવ કેસ છે. અમદાવાદમાં સૌથી વધુ 145 કોરોનાના કેસ નોંધાયા છે. રાજકોટમાં કોરોનાના…
View More કોરોનાના કેસમાં ઝડપી ઉછાળો, ગુજરાતમાં એક્ટિવ કેસનો આંકડો 200ને પારCategory: ગુજરાત
પ્રોટેક્શન વોલ તુટતા ઘોઘામાં દરિયાના પાણી ઘૂસ્યા
ભાવનગરના ઘોઘા ગામમાં દરિયાના પાણી ઘૂસ્યા છે અને તેના કારણે ગામ સુધી પાણી ઘૂસી આવ્યા છે, પ્રોટેક્શન વોલ ઘણા સમયથી તૂટી જતા ગ્રામજનોને હાલાકી પડી…
View More પ્રોટેક્શન વોલ તુટતા ઘોઘામાં દરિયાના પાણી ઘૂસ્યાકેશોદમાં રખડતા ઢોરે વધુ એકનો ભોગ લીધો, વૃધ્ધ પર બે આખલાએ હુમલો કરતાં મોત
કેશોદ શહેરમાં રખડતા ઢોરની સમસ્યાએ એક વૃદ્ધનો જીવ લીધો છે. શ્રદ્ધા સોસાયટીના 65 વર્ષીય રહીશ પ્રવીણભાઈ મહેતા પર બે રખડતા આખલાઓએ હુમલો કર્યો હતો.…
View More કેશોદમાં રખડતા ઢોરે વધુ એકનો ભોગ લીધો, વૃધ્ધ પર બે આખલાએ હુમલો કરતાં મોતસિહોરમાં ડબલ મર્ડરની ઘટના: ઝઘડો કરતા દંપતીને પાડોશીએ કુહાડીના ઘા ઝીંકી રહેંસી નાખ્યું
ભાવનગર જિલ્લાના સિહોર નજીક કનિવાવ ગામે ઈંટો ના ભઠ્ઠા પર ગઈ રાત્રે ખૂની ખેલ ખેલાયો હતો. ઇંટ ના ભઠ્ઠા પર કામ કરતા મુળ નવસારી ના…
View More સિહોરમાં ડબલ મર્ડરની ઘટના: ઝઘડો કરતા દંપતીને પાડોશીએ કુહાડીના ઘા ઝીંકી રહેંસી નાખ્યુંગુજરાત સહિતના રાજ્યોમાં કાલે ‘ઓપરેશન શિલ્ડ’ મોકડ્રીલ
સંભવિત હવાઈ હુમલાના ખતરા સામે લોકોને જાગૃત કરવા આયોજન : સાયરનો ગુંજશે, સ્વયંભૂ બ્લેકઆઉટ સર્જાશે પાકિસ્તાનની સરહદે આવેલા ગુજરાત સહિતના રાજ્યોમાં ફરી સાયરન વાગશે અને…
View More ગુજરાત સહિતના રાજ્યોમાં કાલે ‘ઓપરેશન શિલ્ડ’ મોકડ્રીલસુરેન્દ્રનગરના ગેડિયા ગામે થયેલા પિતા-પુત્રના એન્કાઉન્ટર મામલે પીએસઆઇ સહિત સાત સામે ગુનો નોંધાયો
ગુજરાતના પોલીસબેડામાં હડકંપ મચ્યો છે. મળતા અહેવાલ પ્રમાણે સુરેન્દ્રનગરના બજાણા પોલીસ મથકમાં PSI સહિત 7 પોલીસકર્મીઓ સામે ગુનો નોંધવામાં આવ્યો છે. મળતા અહેવાલ પ્રમાણે સુરેન્દ્રનગરના…
View More સુરેન્દ્રનગરના ગેડિયા ગામે થયેલા પિતા-પુત્રના એન્કાઉન્ટર મામલે પીએસઆઇ સહિત સાત સામે ગુનો નોંધાયોધ્રાંગધ્રાના નવયુગ રોડ પર ઇલેક્ટ્રિકના શો-રૂમમાં ભીષણ આગ: લાખોનું નુકસાન
ધ્રાંગધ્રા ના નવયુગ રોડ ઉપર આવેલા અજીત ઇલેક્ટ્રોનિક શો રૂૂમમાં બપોરના સમયે બીજા માળે એકાએક આગ લાગતા આમ ગણતરીના સમયમાં આગે વિકરાળ સ્વરૂૂપ ધારણ કર્યું…
View More ધ્રાંગધ્રાના નવયુગ રોડ પર ઇલેક્ટ્રિકના શો-રૂમમાં ભીષણ આગ: લાખોનું નુકસાનનાયબ ખેતી નિયામક વર્ગ-1 અને વર્ગ-2ની પરીક્ષા 28 ઓગસ્ટે યોજાશે
વર્ગ-1ની પરીક્ષા રદ કર્યા બાદ કાલે યોજાનાર વર્ગ-2ની પરીક્ષા પણ મુલતવી GPSC દ્વારા લેવાનાર નાયબ ખેતી નિયામક / જિલ્લા ખેતીવાડી અધિકારી, વર્ગ-1 ની પરીક્ષા રદ…
View More નાયબ ખેતી નિયામક વર્ગ-1 અને વર્ગ-2ની પરીક્ષા 28 ઓગસ્ટે યોજાશેજામનગરના વેપારી વ્યાજખોરની ચૂંગાલમાં ફસાઈ જતાં ઝેરી દવા પીધી
બે લાખ રૂપિયા માસિક 20 ટકાના વ્યાજે લીધા બાદ 1 લાખ વ્યાજ ચૂકવી દેવા છતાં પઠાણી ઉઘરાણી જામનગર શહેરમાં વ્યાજના વિષ ચક્ર માં વધુ એક…
View More જામનગરના વેપારી વ્યાજખોરની ચૂંગાલમાં ફસાઈ જતાં ઝેરી દવા પીધીજામનગર શહેર અને જામજોધપુરમાં જુગારના બે દરોડામાં 13 મહિલાઓ પકડાઈ
જામનગર શહેરમાં તેમજ જામજોધપુરમાં ગઈકાલે પોલીસે જુગાર અંગે બે સ્થળે દરોડા પાડ્યા હતા, અને ગજી પાના વડે હારજીતનો જુગાર રમી રહેલી 13 મહિલાઓની અટકાયત…
View More જામનગર શહેર અને જામજોધપુરમાં જુગારના બે દરોડામાં 13 મહિલાઓ પકડાઈ