જસદણના સાણથલી ગામે નશાખોર યુવાને અગમ્ય કારણસર ગળાફાંસો ખાઇ આપઘાત કરી લેતા પરિવારમાં ગમગીની છવાઇ જવા પામી છે. જાણવા મળતી વિગત મુજબ સાણથલી ગામે રહેતા…
View More જસદણના સાણથલી ગામે નશાખોર યુવાનનો ગળાફાંસો ખાઇ આપઘાતCategory: ગુજરાત
સ્કૂલવાન ચાલકોને સત્ર શરૂ થાય તે પહેલા ટ્રાન્સપોર્ટની પરમીટ લેવા સુચના
ઉનાળાના વેકેશન બાદ ફરી શાળાઓ શરૂૂ થશે ત્યારે સ્કૂલવર્ધીના વાહનચાલકો માટે મોટા સમાચાર સામે આવ્યા છે. સ્કૂલવર્ધીના વાહનચાલકોએ શાળા શરૂૂ થાય એ પહેલા પરમીટ લેવી…
View More સ્કૂલવાન ચાલકોને સત્ર શરૂ થાય તે પહેલા ટ્રાન્સપોર્ટની પરમીટ લેવા સુચનાવેલસ્પન કં.ના કોટન ગોડાઉનમાં વિકરાળ આગ
પૂર્વ કચ્છના અંજાર નજીક આવેલી વેલસ્પન કંપનીના કોટન ગોડાઉનમાં શુક્રવાર, 30 મે 2025ના રોજ ભીષણ આગ લાગવાની ઘટના સામે આવી છે. આગે ટૂંક સમયમાં જ…
View More વેલસ્પન કં.ના કોટન ગોડાઉનમાં વિકરાળ આગનસેડી ટીપરવાનના ચાલકે બાઈકને ઉલાળ્યું : બેને ઈજા
શહેરમાં વાહન ચાલકો બેફામ બન્યા હોય તેમ અવાર નવાર જીવલેણ અકસ્માત સર્જાયા હોવાની અનેક ઘટનાઓ સામે આવી છે. ત્યારે વધુ એક બનાવમાં વગડ ચોકડી પાસે…
View More નસેડી ટીપરવાનના ચાલકે બાઈકને ઉલાળ્યું : બેને ઈજાશહેરમાં દારૂના 4 દરોડામાં 22 હજારના દારૂ સાથે 4 ઝબ્બે
શહેરમાં ચાર સ્થળે પોલીસે દારૂના દરોડા પાડી 22 હજારના દારૂ સાથે ચાર શખ્સોને ઝડપી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે. જાણવા મળતી વિગત મુજબ માલવીયાનગર…
View More શહેરમાં દારૂના 4 દરોડામાં 22 હજારના દારૂ સાથે 4 ઝબ્બેવિક્રમ સંવત 2081માં ચોમાસું 14 આની રહેવાનો વર્તારો
સૌરાષ્ટ્રમાં 22 જુનથી આદ્રા નક્ષત્ર બેસવાથી ચોમાસાની થશે શરૂઆત : 80થી 100 ટકા વરસાદ થશે વિક્રમ સંવત 2081 ઇ.સ 2025 ના વરસાદનુ ભવિષ્ય 80 ટકા…
View More વિક્રમ સંવત 2081માં ચોમાસું 14 આની રહેવાનો વર્તારોરિલાયન્સ મોલમાં ‘બોમ્બ’ મળી આવતાં ખળભળાટ
એસઓજી, બોમ્બ સ્કવોડ, કયુઆરટી સહિતના સ્ટાફે મોલમાં રહેલા 250 લોકોને સલામત સ્થળે ખસેડયા : અંતે મોકડ્રીલ જાહેર શહેરના 150 ફૂટ રીંગ રોડ પર આવેલ રિલાયન્સ…
View More રિલાયન્સ મોલમાં ‘બોમ્બ’ મળી આવતાં ખળભળાટજૂનાગઢમાં ત્રણનો ભોગ લેનાર અગ્નિકાંડમાં મનપાના વોર્ડ એન્જિનિયર આરોપી જાહેર
જૂનાગઢના ઝાંઝરડા ચોકડી પાસે લગભગ 20 દિવસ પહેલાં થયેલા ભયાનક અગ્નિકાંડની તપાસમાં એક નવો વળાંક આવ્યો છે. આ દુર્ઘટનામાં એક બાળકી સહિત ત્રણ લોકોના કરુણ…
View More જૂનાગઢમાં ત્રણનો ભોગ લેનાર અગ્નિકાંડમાં મનપાના વોર્ડ એન્જિનિયર આરોપી જાહેરહડતાળના મુદ્દે રેશનિંગના વેપારીઓમાં ભાગલા
એક યુનિયનનું રવિવારથી હડતાળનુ એલાન, બીજુ યુનિયન રાબેતા મુજબ દુકાનો ખૂલ્લી રાખશે ગુજરાતમા આગામી રવિવારથી રેશનીંગનાં પરવાનેદારોનાં એક મંડળે હડતાલનુ એલાન જાહેર કર્યુ છે જયારે…
View More હડતાળના મુદ્દે રેશનિંગના વેપારીઓમાં ભાગલાજીજ્ઞેશ દાદાની કથામાં ચીલઝડપ કરનાર ટોળકી ઝડપાઇ
ભુપેન્દ્ર રોડ પર આવેલા સ્વામીનારાયણ મુખ્ય મંદિરમાં આયોજીત જીગ્નેશ દાદાની ભાગવત સપ્તાહમાં ગયેલા સુરતનાં હેમીબેન રાઘવભાઈ નકુમના ગળામાંથી અજાણ્યો શખ્સ રૂા.80 હજારની કિંમતનું સોનાનો…
View More જીજ્ઞેશ દાદાની કથામાં ચીલઝડપ કરનાર ટોળકી ઝડપાઇ