વ્યાજખોરે નાણાંની પઠાણી ઉઘરાણી કરતા બોટાદના યુવાનનો આપઘાતનો પ્રયાસ

દવાખાનાના કામકાજ માટે યુવાને નાણા વ્યાજે લીધા હતા બોટાદના યુવાને વ્યાજે લીધેલા રૂૂપિયાની પઠાણી ઉઘરાણી કરી વ્યાજખોરે બળજબરીપૂર્વક બાઈક અને મોબાઈલ ઝૂંટવી લેતાં યુવાને ફિનાઈલ…

View More વ્યાજખોરે નાણાંની પઠાણી ઉઘરાણી કરતા બોટાદના યુવાનનો આપઘાતનો પ્રયાસ

ગુજરાતમાં ગૌચર બચાવો, આદિવાસી દાખલાઓ અને માલધારી વસાહતો મુદ્દે રાજ્યવ્યાપી આંદોલનના મંડાણ

કારેલી ગામની મહિલા સરપંચના બીભત્સ વાણી વિલાસ સામે કડક કાર્યવાહી કરવા માલધારી મહિલા પ્રમખુ છાયાબેનની માંગ ગુજરાત માલધારી મહિલા પ્રમુખ છાયાબેન ભરવાડ એ સુરતના પલસાણા…

View More ગુજરાતમાં ગૌચર બચાવો, આદિવાસી દાખલાઓ અને માલધારી વસાહતો મુદ્દે રાજ્યવ્યાપી આંદોલનના મંડાણ

રાજુલામાં બાઈક અથડામણના મુદ્દે મુખ્ય બજારમાં યુવક પર હુમલો

રાજુલા શહેરના મુખ્ય બજારમાં બાઈક અથડામણના મુદ્દે એક યુવક પર છરીથી હુમલો થયો છે. વોકવેલ નામની દુકાનમાં કામ કરતા નાસિર હુસેન અલી આરબ બાઈક લઈને…

View More રાજુલામાં બાઈક અથડામણના મુદ્દે મુખ્ય બજારમાં યુવક પર હુમલો

તળાજા નજીક બાઈક સવાર યુવાનનું માર્ગ અકસ્માતમાં મૃત્યુ

ભાવનગર જિલ્લાના તળાજા પંથકમા કાળચક્ર ફરતું હોય તેમ 2 કલાક મા અલગ અલગ બે અકસ્માત બન્યા હતા જેમાં બે યુવકો ના વાહન ને લઈ મૃત્યુ…

View More તળાજા નજીક બાઈક સવાર યુવાનનું માર્ગ અકસ્માતમાં મૃત્યુ

ભાવનગરમાં પોલીસ પુત્રની હત્યા કરી નાસી છૂટેલા ત્રણેય આરોપીઓ ઝડપાયા

ભાવનગરમાં મહિલા એએસઆઈના પુત્રની હત્યા કરી નાસી છૂટેલા ત્રણેય આરોપીઓને પોલીસે આજે ઝડપી લીધા હતા. ભાવનગર શહેરના સુભાષનગર શહેર ફરતી સડક વિસ્તારમાં રહેતા હત્યાના ગુનામાં…

View More ભાવનગરમાં પોલીસ પુત્રની હત્યા કરી નાસી છૂટેલા ત્રણેય આરોપીઓ ઝડપાયા

ખાખીને કલંકિત કરતી બે ઘટના: પોલીસ કર્મીનું બાબરામાં સગીરા પર અને અમરેલીમાં યુવતી પર દુષ્કર્મ

ગુજરાતની ખાખી પોલીસ શાંતિ, સુરક્ષા અને સેવા માટે ઓળખાય છે, પરંતુ અમરેલી જિલ્લામાં પોલીસની ખાખીને કલંકિત કરતી ચકચારભરી ઘટના સામે આવી છે. બાબરા પોલીસ સ્ટેશનમાં…

View More ખાખીને કલંકિત કરતી બે ઘટના: પોલીસ કર્મીનું બાબરામાં સગીરા પર અને અમરેલીમાં યુવતી પર દુષ્કર્મ

અમિત ખૂંટ કેસમાં અનિરૂધ્ધસિંહ, રાજદિપસિંહ અને રહીમ વિદેશ ભાગી ગયા!

ગોંડલના બહુ ચર્ચિત અમિત ખૂટ પ્રકરણમાં મોટો ઘટસ્પોટ થયો છે. અમિત ખૂટની આત્મહત્યા પછી ગુનો નોંધાયો જેમાં આરોપી તરીકે અનિરુદ્ધસિંહ રીબડા, રાજદીપસિંહ રીબડા અને તેમના…

View More અમિત ખૂંટ કેસમાં અનિરૂધ્ધસિંહ, રાજદિપસિંહ અને રહીમ વિદેશ ભાગી ગયા!

કલ્યાણપુરના ગોજીનેસ ગામેથી 6.62 કરોડનું ચરસ રેઢું મળ્યું

કલ્યાણપુર તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાંથી ગુરુવારે સ્થાનિક પોલીસને પેટ્રોલિંગ દરમિયાન નશાકારક પદાર્થનો જથ્થો સાંપળ્યો છે. આ પ્રકરણમાં પોલીસે 13.239 કિલોગ્રામના 10 પેકેટ ચરસનો જથ્થો બિનવારસુ હાલતમાં…

View More કલ્યાણપુરના ગોજીનેસ ગામેથી 6.62 કરોડનું ચરસ રેઢું મળ્યું

ભારે ખળભળાટ મચાવતી જીગીશા પટેલ અને બન્ની ગજેરાની ઓડિયો ક્લિપ

નરેશ પટેલને નિશાન બનાવતી ઓડિયો ક્લિપ બન્ની ગજેરાના મોબાઇલમાંથી પોલીસને મળ્યાનો ટીવી ચેનલનો દાવો પોલીસને મળી હોય તો પણ અતિ સંવેદનશીલ ઓડિયો ક્લિપ મીડિયા સુધી…

View More ભારે ખળભળાટ મચાવતી જીગીશા પટેલ અને બન્ની ગજેરાની ઓડિયો ક્લિપ

અમરેલીના એસ.પી. સામે સીધો મોરચો ખોલતા દિલીપ સંઘાણી

એસપી સંજય ખરાતની નીતિ-રીતિ સામે જરૂૂર પડ્યે ભાજપનું સંમેલન યોજવાની જાહેરાતથી ખળભળાટ અમરેલી જિલ્લામાં ભાજપના આંતરિક ઝઘડામાં નિર્દોષ યુવતીનું પોલીસે જાહેર સરઘસ કાઢ્યું ત્યારબાદ ભાજપમા…

View More અમરેલીના એસ.પી. સામે સીધો મોરચો ખોલતા દિલીપ સંઘાણી