સરકાર અને ભાજપ પૂર્વ ધારાસભ્યોની વાત સાંભળતા નથી, કોંગ્રેસમાંથી આવેલાને વધુ મહત્વ

ખેડા જિલ્લાના કઠલાલ-કપડવંજના પૂર્વ ધારાસભ્ય અને ભાજપ નેતા કનુ ડાભીએ પક્ષ અને રાજ્ય સરકાર સામે ગંભીર આક્ષેપો સાથે લખેલો એક પત્ર સોશિયલ મીડિયામાં વાયરલ થયો…

View More સરકાર અને ભાજપ પૂર્વ ધારાસભ્યોની વાત સાંભળતા નથી, કોંગ્રેસમાંથી આવેલાને વધુ મહત્વ

શહેરના તમામ બ્રિજની ચકાસણી કરવાનો સરકારનો આદેશ

પ્રી-મોન્સૂન કામગીરી અંતર્ગત એજન્સી દ્વારા બ્રિજના ઇન્ફ્રાસ્ટ્રક્ચર સહિતના પરિબળોની તપાસ કરી મનપાને રિપોર્ટ અપાશે મોરબી ઝુલતા પુલ ગોજારી દુર્ઘટના બાદ રાજ્ય સરકાર દ્વારા તમામ બ્રિજને…

View More શહેરના તમામ બ્રિજની ચકાસણી કરવાનો સરકારનો આદેશ

વાંકાનેરના ઠીકરિયાળા ગામે યુવાને ઝેરી દવા પી જીવન ટૂંકાવ્યું

વાંકાનેરના ઠીકરીયાળા ગામે રહેતા યુવાને કોઈ અગમ્ય કારણોસર ઝેરી દવા પી લીધી હતી. આપઘાતનો પ્રયાસ કરનાર યુવાને સારવાર દરમિયાન દમ તોડી દેતાં પરિવારમાં શોકની લાગણી…

View More વાંકાનેરના ઠીકરિયાળા ગામે યુવાને ઝેરી દવા પી જીવન ટૂંકાવ્યું

કાયદો-વ્યવસ્થા જાળવવા અને તરણેતરના મેળાની સુરક્ષા માટે પાંચ શખ્સો તડીપાર

ચોટીલાના સબ ડિવિઝનલ મેજિસ્ટ્રેટ એચ.ટી. મકવાણાએ મહત્વપૂર્ણ કાર્યવાહી કરી છે. તેમણે દારૂૂ, જુગાર અને મિલકત સંબંધિત ગુનાઓમાં સંડોવાયેલા 5 શખ્સોને સુરેન્દ્રનગર અને રાજકોટ જિલ્લાની હદમાંથી…

View More કાયદો-વ્યવસ્થા જાળવવા અને તરણેતરના મેળાની સુરક્ષા માટે પાંચ શખ્સો તડીપાર

રાજુલાની વિવિધ સંસ્થાઓ દ્વારા અમદાવાદના છાત્રની હત્યાનાં વિરોધમાં આવેદન પાઠવ્યું

તાજેતરમાં અમદાવાદને સેવન્થ ડે સ્કૂલના વિદ્યાર્થી નયન ગીરીશભાઈ સંતાણી નામના વિદ્યાર્થીને તેજ સ્કૂલમાં અભ્યાસ કરતા એક વિધર્મી અને માનસિકતા ધરાવતા વિદ્યાર્થી દ્વારા સ્કૂલમાં જ નિર્મહત્યા…

View More રાજુલાની વિવિધ સંસ્થાઓ દ્વારા અમદાવાદના છાત્રની હત્યાનાં વિરોધમાં આવેદન પાઠવ્યું

થાનગઢમાં 15 દિવસમાં 3 સિલિકોશિશના દર્દીઓના મોત; 75થી વધુની સારવાર ચાલુ

થાનગઢ મા ધમધમતા સીરામીક ઉદ્યોગ ના કારખાના માં કામ કરતા કામદારો સિલિકોશિશ ના દર્દી બની મોત ને ભેટી રહ્યા છે હાલ માં છેલ્લા 15 દિવશ…

View More થાનગઢમાં 15 દિવસમાં 3 સિલિકોશિશના દર્દીઓના મોત; 75થી વધુની સારવાર ચાલુ

ધોળકા પાસેથી 3.69 કરોડની વ્હેલ માછલીની ઊલ્ટી સાથે ભાવનગરના શખ્સની ધરપકડ

અમદાવાદમાં સીઆઈડી ક્રાઈમના સીઆઈ સેલ દ્વારા વટામણ-ધોળકા હાઈવે પર નેસડા ગામ નજીકથી 3.69 કરોડ રૂૂપિયાની કિંમતની વ્હેલ માછલીની ઉલટી (એમ્બરગ્રીસ) સાથે ભાવનગરના રહેવાસી પ્રશાંત સુરેશભાઈ…

View More ધોળકા પાસેથી 3.69 કરોડની વ્હેલ માછલીની ઊલ્ટી સાથે ભાવનગરના શખ્સની ધરપકડ

અંકલેશ્ર્વરમાં ગણપતિ યાત્રા વખતે ડીજેના ટેમ્પોચાલકે 3 બાળકોને કચડયા, એકનું મોત

અન્ય બેને ગંભીર ઇજા, ડ્રાઇવરે નવાણિયાને ટેમ્પો ચલાવવા આપી દેતા સર્જાઇ દુર્ઘટના દેશભરમા ભગવાન ગણેશજીનો ઉત્સવ શરૂૂ થયો છે. ભક્તો પોતાના ઘર, સોસાયટી અને મંડળોમાં…

View More અંકલેશ્ર્વરમાં ગણપતિ યાત્રા વખતે ડીજેના ટેમ્પોચાલકે 3 બાળકોને કચડયા, એકનું મોત

જામનગરમાં આંગણવાડીની ભરતીમાં ગેરરીતિનો આક્ષેપ

જામનગરમાં ચાલી રહેલી આંગણવાડી વર્કર અને તેડાગરની ભરતી પ્રક્રિયા ગેરરીતિ અને અવ્યવસ્થાને કારણે વિવાદમાં ફસાઈ હોવાના આરોપ લગાવવામાં આવી રહ્યા છે. સેવા સદન ખાતે ફોર્મ…

View More જામનગરમાં આંગણવાડીની ભરતીમાં ગેરરીતિનો આક્ષેપ

જામનગરના દીપક જાદવ KBCમાં 12.50 લાખ જીત્યા

જામનગરના SP રહી ચૂકેલા અને હમણાં જ સુરેન્દ્રનગર બદલી પામેલા IPS અધિકારી પ્રેમસુખ ડેલુ પોતાના વક્તવ્યમાં વારંવાર બાબાસાહેબનું એક ક્વોટેશન વાપરતા… ‘શિક્ષા વો શેરની કા…

View More જામનગરના દીપક જાદવ KBCમાં 12.50 લાખ જીત્યા