દેવભૂમિ દ્વારકા જિલ્લાના ભાણવડ તાલુકાના સણખલા ગામે મેઈન બજારમાં ચિરાગ સાર્દુલભાઈ ડેર નામના 46 વર્ષના શખ્સ દ્વારા માન્યતા પ્રાપ્ત મેડિકલ પ્રેક્ટિસ માટેની ડિગ્રી વગર પોતે…
View More ડિગ્રી વગર પ્રેક્ટિસ કરતા બે શખ્સો ઝબ્બેCategory: ગુજરાત
પડધરી પાસે હિટ એન્ડ રનની ઘટનામાં ઘવાયેલા વિસામણના રાહદારી યુવકનું મોત
ચોટીલાના જીંજુડાની યુવતીનું બિમારી સબબ બેભાન હાલતમાં મૃત્યુ પડધરીના વિસામણ ગામે રહેતો યુવાન પડધરી પાસેથી ચાલીને જઈ રહ્યો હતો ત્યારે અજાણ્યા બાઈક ચાલકે ઠોકરે ચડાવતાં…
View More પડધરી પાસે હિટ એન્ડ રનની ઘટનામાં ઘવાયેલા વિસામણના રાહદારી યુવકનું મોતઉપલેટાના મોટી પાનેલી ગામે સીમમાં જુગાર રમતાં પાંચ શખ્સો ઝડપાયા
એલ.સી.બી. રાજકોટ ગ્રામ્યના પોલીસ ઇન્સપેક્ટર વી.વી.ઓડેદરા ના માર્ગદર્શન હેઠળ પો.સબ.ઇન્સ એચ.સી.ગોહીલ તથા પો.સબ.ઇન્સ આર.વી. ભીમાણી અલગ અલગ ટીમો બનાવી કાર્યરત હતા એ દરમ્યાન ખાનગીરાહે મળેલ…
View More ઉપલેટાના મોટી પાનેલી ગામે સીમમાં જુગાર રમતાં પાંચ શખ્સો ઝડપાયાકાલાવડના ખરેડીમાં જૂની અદાવતમાં માતા-પુત્રી ઉપર પાંચ શખ્સોનો હુમલો
ઈજાગ્રસ્ત માતા-પુત્રીને સારવાર માટે રાજકોટ હોસ્પિટલમાં ખસેડાઈ કાલાવડ તાલુકાના ખરેડી ગામે જુની અદાવતમાં માતા-પુત્રી ઉપર પાંચ શખ્સોએ પાઈપ વડે હુમલો કરી માર માર્યો હતો.હુમલામાં ઘવાયેલી…
View More કાલાવડના ખરેડીમાં જૂની અદાવતમાં માતા-પુત્રી ઉપર પાંચ શખ્સોનો હુમલોમોટી પાનેલીના ખેડૂતોએ પાક નુકસાની અંગે ધારાસભ્ય પાડલિયાને કરી રજૂઆત
ઉપલેટા તાલુકાના મોટી પાનેલી પંથકમાં કમોસમી વરસાદ ને પગલે સંપૂર્ણ ખેત જણસો નો સોથ વળી ગયો છે ત્યારે ખેડૂતો ની હાલત કફોડી દયનિય બની છે…
View More મોટી પાનેલીના ખેડૂતોએ પાક નુકસાની અંગે ધારાસભ્ય પાડલિયાને કરી રજૂઆતCM ભૂપેન્દ્રભાઇને 26 અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને 43 નંબરનો બંગલો ફાળવાયો
ગત ઓક્ટોબર માસમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં ગુજરાતના મંત્રીમંડળનું વિસ્તરણ કરવામાં આવ્યું હતું. કુલ 25 મંત્રીઓ (10 કેબિનેટ, 5 સ્વતંત્ર પ્રભાર અને 9 રાજ્યકક્ષા)એ પદભાર…
View More CM ભૂપેન્દ્રભાઇને 26 અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને 43 નંબરનો બંગલો ફાળવાયોજામજોધપુરના નંદાણા ગામેથી શ્રમિકનો મૃતદેહ મળી આવ્યો
જામનગર જિલ્લાના જોડિયા તાલુકાના નંદાણા ગામમાં રહીને ખેત મજૂરી કામ કરતા શ્રમિક બુઝુર્ગ એકાએક લાપત્તા બન્યા પછી તેઓનો કોહવાઈ ગયેલો મૃતદેહ મળી આવ્યો છે, જેથી…
View More જામજોધપુરના નંદાણા ગામેથી શ્રમિકનો મૃતદેહ મળી આવ્યોઓખામાં યુવાનને અપમાનિત કરી, લૂંટ ચલાવવા અંગે ત્રણ સામે ફરિયાદ
ઓખાના પોસીત્રા વિસ્તારમાં રહેતા મુરાભાઈ પાલાભાઈ પરમાર નામના 45 વર્ષના અનુસૂચિત જાતિના યુવાને આ જ વિસ્તારમાં રહેતા અનિલભા કરમણભા હાથલ નામના શખ્સ દ્વારા એક મંદિર…
View More ઓખામાં યુવાનને અપમાનિત કરી, લૂંટ ચલાવવા અંગે ત્રણ સામે ફરિયાદજામનગરમાં મકાનમાંથી 117 બોટલ ઈંગ્લિશ દારૂ પકડાયો
જામનગરમાં જુના રેલ્વે સ્ટેશન વિસ્તારમાં રહેતા પાન ના ધંધાર્થી શખ્સના રહેણાક મકાનમાંથી 117 નંગ ઇંગ્લિશ દારૂૂની બાટલીનો જથ્થો પકડાયો હતો. જામનગરમાં જુના રેલ્વે સ્ટેશન નજીકના…
View More જામનગરમાં મકાનમાંથી 117 બોટલ ઈંગ્લિશ દારૂ પકડાયોજામનગરનો 27 વર્ષથી નાસતો-ફરતો આરોપી ઝડપાયો
જામનગરના સીટી બી. ડિવિઝન પોલીસ સ્ટેશન નોંધાયેલા ગુના માં છેલ્લા 27 વર્ષે થી નાસ્તા ફરતા આરોપી ને પોલીસે ઝડપી પાડ્યો છે. જામનગર ની એવ્સ્કોન્ડર/પેરોલ ફર્લો…
View More જામનગરનો 27 વર્ષથી નાસતો-ફરતો આરોપી ઝડપાયો