ધોરાજીમાં 22 વર્ષ પૂર્વે થયેલા કોમી હુલ્લડના કેસમાં તમામ આરોપીઓનો નિર્દોષ છૂટકારો

ધોરાજી શહેરમાં આવેલ નદી બજારમાં સિંધી વેપારીઓની દુકાનો પાસે લઘુમતી કોમના અમુક લોકો પાથરણું પાથરી શાકભાજી વેચતા. ત્યારબાદ ગત તા:-17/08/2002 ના રોજ દિલીપભાઈ પારવાણીની દુકાન…

View More ધોરાજીમાં 22 વર્ષ પૂર્વે થયેલા કોમી હુલ્લડના કેસમાં તમામ આરોપીઓનો નિર્દોષ છૂટકારો

થાનના સ્મશાનમાં મળેલી લાશનો ભેદ ઉકેલાયો, સાધુએ જ હત્યા કરી હતી

થાનમાં રહેતા અને વેલ્ડીંગ કામનો વ્યવસાય કરતા વ્યકિતનો મૃતદેહ અનુજાતી સમાજના સ્મશાન માંથી મળી આવતા ચકચાર ફેલાઇ હતી. પોલીસે તે સમયે અકસ્માતે મોતનો ગુનો દાખલ…

View More થાનના સ્મશાનમાં મળેલી લાશનો ભેદ ઉકેલાયો, સાધુએ જ હત્યા કરી હતી

જેતપુરમાં ત્રણ બહેનના એકના એક ભાઈનું ત્રીજા માળેથી પટકાતા મોત

જેતપુરના દેસાઈવાડી વિસ્તારમાં આવેલા શિવ શક્તિ એપાર્ટમેન્ટના ત્રીજા માળેથી એક પાંચ વર્ષનો બાળક બારીએથી અકસ્માતે નીચે પટકાતા બાળકને તરત જ સારવાર માટે સરકારી હોસ્પિટલ લઈ…

View More જેતપુરમાં ત્રણ બહેનના એકના એક ભાઈનું ત્રીજા માળેથી પટકાતા મોત

રાજુલાની માધ્યમિકશાળામાં નોકરી કરતી યુવતીનો ગળેફાંસો ખાઇ આપઘાત

રાજુલા તાલુકાના દેવકા ગામે આવેલી માધ્યમિક શાળામાં વોકેશનલ ટ્રેનર તરીકે ફરજ બજાવતી એક યુવતીએ આપઘાત કરી લીધો છે. માંગરોળ તાલુકાના ચંદવાણા ગામની વતની હેતલબહેન રૂૂડાભાઈ…

View More રાજુલાની માધ્યમિકશાળામાં નોકરી કરતી યુવતીનો ગળેફાંસો ખાઇ આપઘાત

માધવપુરમાં સેનાની ત્રણેય પાંખ દ્વારા ત્રિશૂળ કવાયત યોજાઇ

પોરબંદરમાં માધવપુના દરિયાકાંઠે ભારતીય સશસ્ત્ર દળોની ત્રણેય પાંખો – ભારતીય નૌસેના, ભારતીય થલસેના અને ભારતીય વાયુસેના દ્વારા શરૂૂઆતમાં સંયુક્ત રીતે ટ્રાઇ-સર્વિસીસ કવાયત (TSE-2025) – ત્રિશૂળનું…

View More માધવપુરમાં સેનાની ત્રણેય પાંખ દ્વારા ત્રિશૂળ કવાયત યોજાઇ

ઉના-માંગરોળમાંથી પાંચ શંકાસ્પદ કાશ્મીરી મળ્યા

દિલ્હીના લાલ કિલ્લા પાસે કારમાં થયેલા બોમ્બ બ્લાસ્ટને લઈ હાલ ગુજરાત હાઇ એલર્ટ પર છે. સમગ્ર પોલીસ તંત્ર શંકાસ્પદ ગતિવિધિઓ પર ચાંપતી નજર રાખી રહ્યું…

View More ઉના-માંગરોળમાંથી પાંચ શંકાસ્પદ કાશ્મીરી મળ્યા

દ્વારકા નજીક પૂરપાટ ઝડપે જતા ટ્રેકટરે બુલેટ ચાલક યુવકને ઉલાળ્યો

ખંભાળિયા – દ્વારકા ધોરીમાર્ગ પર અત્રેથી આશરે 22 કિલોમીટર દૂર સોનારડી ગામે પૂરઝડપે એને ગફલતભરી રીતે જઈ રહેલા એક ટ્રેક્ટરના ચાલક જટુભા મોહબતસિંહ જાડેજા (રહે.…

View More દ્વારકા નજીક પૂરપાટ ઝડપે જતા ટ્રેકટરે બુલેટ ચાલક યુવકને ઉલાળ્યો

કૃષિ સહાય પેકેજની અરજી સ્વીકારવાનો પ્રારંભ

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યમાં તાજેતરના અસાધારણ કમોસમી વરસાદને પરીણામે ખેડૂતોના ઉભા પાકને થયેલા વ્યાપક નુકસાન સામે સંપૂર્ણ સંવેદનાથી પડખે ઊભા રહીને ઐતિહાસિક રાહત સહાય પેકેજ…

View More કૃષિ સહાય પેકેજની અરજી સ્વીકારવાનો પ્રારંભ

રાજકોટ-જેતપુર હાઇવેનું કામ ઝડપથી પૂર્ણ કરવા માંડવિયાની NHAIને સૂચના

કેન્દ્રીય શ્રમ અને રોજગાર મંત્રી ડો. મનસુખભાઈ માંડવીયાએ સર્કિટ હાઉસ ખાતે રાજકોટ-જેતપુર નેશનલ હાઈવે સંદર્ભે મહત્વની બેઠક યોજી હતી. જેમાં તેમણે નેશનલ હાઇવે ઓથોરિટીના અધિકારીઓને…

View More રાજકોટ-જેતપુર હાઇવેનું કામ ઝડપથી પૂર્ણ કરવા માંડવિયાની NHAIને સૂચના

વેરાવળ-સોમનાથ બાયપાસ પર સ્પાની આડમાં થતો દેહ વ્યાપારનો પર્દાફાશ

ગીર સોમનાથ જિલ્લામાં વેરાવળ-સોમનાથ બાયપાસ પર આવેલા પધ હેવન ફેમિલી સ્પાથમાં દેહવ્યાપારનો પર્દાફાશ થયો છે. સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ (SOG) એ બુધવારે બાતમીના આધારે દરોડો પાડી…

View More વેરાવળ-સોમનાથ બાયપાસ પર સ્પાની આડમાં થતો દેહ વ્યાપારનો પર્દાફાશ