જિલ્લામાં વેગવાન બનેલી પ્રજા કલ્યાણની યોજનાઓનું પ્રતિબિંબ રાજ્ય સરકાર દ્વારા અમલમાં મૂકવામાં આવતી યોજનાઓ અને તેના અમલીકરણ અંગે થયેલ વિવિધ પાસાઓ અંગેની વિગતો મુખ્યમંત્રી ના…
View More ગીર સોમનાથ જિલ્લો સમગ્ર રાજ્યમાં સી.એમ. ડેશબોર્ડ કામગીરી પ્રથમ ક્રમાંકેCategory: ગુજરાત
જૂનાગઢની ક્ધયા છાત્રાલયમાં મોડીરાત્રે છાત્રાઓનો હોબાળો
શાકમાં જીવાતો, સંભારામાં સાવરણીની સળીઓ નીકળે છે: કોર્પોરેટરોએ મામલો દબાવવાનો પ્રયાસ કર્યો જુનાગઢ કલેક્ટર નજીક આવેલી ડો. બાબાસાહેબ આંબેડકર સરકારી ક્ધયા છાત્રાલયમાં રહેતી આશરે 230…
View More જૂનાગઢની ક્ધયા છાત્રાલયમાં મોડીરાત્રે છાત્રાઓનો હોબાળોઋતુરાજ ગાયકવાડની શાનદાર સદી, ભારતનો દ.આફ્રિકા-A સામે વિજય
રાજકોટના નિરંજન સ્ટેડિયમ ખાતે રમાયેલા ભારત અને સાઉથ આફ્રિકા એ ટીમ વચ્ચેના પ્રથમ વન-ડે મેચમાં ભારતે સાઉથ આફ્રિકાના પાંચ વિકેટ એ હાર આપે છે. ભારતના…
View More ઋતુરાજ ગાયકવાડની શાનદાર સદી, ભારતનો દ.આફ્રિકા-A સામે વિજયપુત્રેષ્ણામાં બે પુત્રીની હત્યા કરી જનેતાએ કરેલો આપઘાત
પુત્ર પ્રાપ્તિ નહીં થતા બે પુત્રીને ફાંસો આપી લટકાવી દઇ પોતે સાડીથી ગળાફાંસો ખાઇ લીધો, રાજકોટના નવાગામની અરેરાટીભરી ઘટના રાજકોટ નજીક નવાગામમાં રહેતી પરણીતાએ સંતાનમાં…
View More પુત્રેષ્ણામાં બે પુત્રીની હત્યા કરી જનેતાએ કરેલો આપઘાતઅમેરિકામાં ઠાર મારવામાં આવેલા ગુજરાતીને દોઢ કરોડ ડોલરનું વળતર
ડિસેમ્બર 12, 2020ના રોજ પેન્સિલવેનિયાના એક કન્વિનિયન્સ સ્ટોરમાં શૂટ કરી દેવાયેલા અશોક પટેલ નામના ગુજરાતીની ફેમિલીને 15.3 મિલિયન ડોલરનું વળતર ચૂકવવા માટે આદેશ કરાયો છે.…
View More અમેરિકામાં ઠાર મારવામાં આવેલા ગુજરાતીને દોઢ કરોડ ડોલરનું વળતરમરઘા ગેંગના મુરઘાઓને ‘કૂકડા’ બનાવતી પોલીસ
ટોળકીના ફરાર પાંચ સભ્યો પણ પોલીસના હાથવેતમાં મરઘા ગેંગને આશરો આપનાર અને મદદ કરનારની પણ ધરપકડ કરાશે મંગળા રોડ પર પેંડા અને મરઘા ગેંગ વચ્ચે…
View More મરઘા ગેંગના મુરઘાઓને ‘કૂકડા’ બનાવતી પોલીસવિમલ ગુટખામાં કેસર નહીં નિકોટીન નિકળ્યું, ત્રણને 5 વર્ષની સજા
રાજકોટના ડિલરબંધુઓ અને કંપનીના પ્રોડકશન મેનેજરને સજા સાથે કુલ 16 લાખનો દંડ ફટકારતી કોર્ટ ગુટખા હાનીકારક છે છતા તેનુ સેવન બેધડક થઇ રહયુ છે. ત્યારે…
View More વિમલ ગુટખામાં કેસર નહીં નિકોટીન નિકળ્યું, ત્રણને 5 વર્ષની સજાપ્રેમસંબંધ મામલે ફાયરિંગ, યુવકને શરીરમાં 35 છરા ઘુસી ગયા
હત્યાના પ્રયાસની કલમ હેઠળ કાર્યવાહી, ઇજાગ્રસ્ત યુવાનની 4 કલાક સુધી સર્જરી ચાલી પાટડીના ખારાઘોડામાં રહેતા યુવાનને વિરમગામ હોસ્પિટલે ખસેડાયો સુરેન્દ્રનગર જિલ્લાના પાટડી તાલુકાના ખારાઘોડા ગામના…
View More પ્રેમસંબંધ મામલે ફાયરિંગ, યુવકને શરીરમાં 35 છરા ઘુસી ગયાકુવાડવામાં સરકારી જમીન ઉપર બે ગૌશાળા બની ગઇ, કલેક્ટર દ્વારા તપાસ
રાજકોટમાં સરકારી જમીન પર ગેરકાયદે દબાણનો વધુ એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. શહેરના કુવાડવા હાઈવે પર આવેલી કરોડો રૂૂપિયાની કિંમતની સરકારી ખરાબાની જગ્યા ઉપર…
View More કુવાડવામાં સરકારી જમીન ઉપર બે ગૌશાળા બની ગઇ, કલેક્ટર દ્વારા તપાસઈફકો અધ્યક્ષ દિલીપ સંઘાણીએ જોર્ડનના પ્રધાનમંત્રી સાથે મુલાકાત કરી
ભારત-જોર્ડન વચ્ચે ખાતર ક્ષેત્રને વધુ મજબૂત બનાવવા માટેની મહત્વપૂર્ણ પહેલ અંતર્ગત, ઇફકોના અધ્યક્ષ દિલીપ સંઘાણી એ જોર્ડનના પ્રધાનમંત્રી જાફર હસન સાથે અમાન ખાતે પ્રધાનમંત્રી નિવાસ…
View More ઈફકો અધ્યક્ષ દિલીપ સંઘાણીએ જોર્ડનના પ્રધાનમંત્રી સાથે મુલાકાત કરી