જામનગરમાં કાલાવડનાકા બહાર નો પૂલ અતિ જર્જરીત બની ગયો હોવાથી મહાનગરપાલિકા દ્વારા આ સ્થળે ભારે વાહનોની અવરજવર માટે પ્રતિબંધ ફરમાવ્યો છે. આ ઉપરાંત તેના ઉપર…
View More જામનગરમાં જર્જરીત પોલ ઉપરનું લોખંડનું ગર્ડર લટકી પડતાં ભારે દોડધામCategory: ગુજરાત
જામનગરમાં કાકા-ભત્રીજાના ગાંજાના વેચાણના નેટવર્કનો પર્દાફાશ
પાલનપુરથી ગાંજાનો જથ્થો લઈને જામનગર આવી રહેલો ભત્રીજો પકડાયો: કાકા ફરારી જાહેર જામનગરમાં નીલકમલ સોસાયટી વિસ્તારમાં રહેતા કાકા-ભત્રીજા દ્વારા નશીલા પદાર્થ ગાંંજાના વેચાણનું નેટવર્ક એસ.જી…
View More જામનગરમાં કાકા-ભત્રીજાના ગાંજાના વેચાણના નેટવર્કનો પર્દાફાશવેરાવળમાં છ સ્થળેથી હથિયાર મળ્યા, ત્રણ શખ્સોની અટકાયત
કોડીનાર અને મૂળ દ્વારકા બંદરે પોલીસ દ્વારા મેગા કોમ્બિંગ, જાહેરનામા ભંગનો ગુનો નોંધાયો દિલ્હી બોમ્બ બ્લાસ્ટની ઘટના બાદ દેશભરમાં સુરક્ષા એજન્સીઓ સતર્ક બની છે. આ…
View More વેરાવળમાં છ સ્થળેથી હથિયાર મળ્યા, ત્રણ શખ્સોની અટકાયતઅમરેલીમાં પ્રિન્ટિંગ પ્રેસમાં કામ કરતા યુવકે 5.21 લાખની ઠગાઇ આચરી
અમરેલીમાં મોટા બસ સ્ટેન્ડ સામે વ્હાઈટ હાઉસમાં સર્જક સ્કીન આર્ટ નામના પ્રિન્ટીંગ પ્રેસમાં કામ કરતા યુવકે પ્રેસ માલિક સાથે રૂૂપિયા 5.21 લાખની છેતરપીંડી આચરી હોવાની…
View More અમરેલીમાં પ્રિન્ટિંગ પ્રેસમાં કામ કરતા યુવકે 5.21 લાખની ઠગાઇ આચરીધોરાજીમાં તસ્કરોનો તરખાટ, એક જ રાતમાં 13 કારખાનામાં ચોરી
પાંચ કારખાનામાંથી 88 હજારની રોકડ ઉઠાવી ગયા, 8 કારખાનામાં કશું હાથ ન લાગ્યું, બુકાનીધારી તસ્કર ટોળકીને પકડવા જિલ્લાભરની પોલીસ કામે લાગી ધોરાજીના જુનાગઢ રોડ ઉપર…
View More ધોરાજીમાં તસ્કરોનો તરખાટ, એક જ રાતમાં 13 કારખાનામાં ચોરીનવેમ્બરમાં રેકોર્ડ ઠંડી, આબુમાં સફેદ ચાદર છવાઇ
15 વર્ષ બાદ ‘તાપમાન 0’ ડિગ્રી, પ્રવાસીઓ ખુશખુશાલ, ગુજરાતમાં પણ ઠંડીનો ચમકારો ઠંડા પવનોને કારણે રાજસ્થાન-ગુજરાતમાં લઘુત્તમ તાપમાન સતત ઘટી રહ્યું છે. આ નવેમ્બરમાં શિયાળો…
View More નવેમ્બરમાં રેકોર્ડ ઠંડી, આબુમાં સફેદ ચાદર છવાઇMBBS પ્રવેશમાં ભૂલ બદલ વિદ્યાર્થિનીને વધારાની 6 માસની ગ્રામ્ય સેવાનો આદેશ
ગુજરાત હાઈકોર્ટે સોમવારે એડમિશન કમિટી ફોર પ્રોફેશનલ કોર્સિસ (ACPC) ને એક વિદ્યાર્થીનીને નરેન્દ્ર મોદી મેડિકલ કોલેજમાં પ્રથમ વર્ષના MBBS કોર્સમાં પ્રવેશ આપવાનો આદેશ આપ્યો છે,…
View More MBBS પ્રવેશમાં ભૂલ બદલ વિદ્યાર્થિનીને વધારાની 6 માસની ગ્રામ્ય સેવાનો આદેશજસદણમાં જનેતાએ નવજાત શિશુને કાંટાળી વાડમાં ફેંકી દેતા હાલત ગંભીર
રડવાનો અવાજ સાંભળી લોકો મદદે દોડયા જસદણ શહેરમાં માનવતા શરમાવે તેવી ઘટના પ્રકાશમાં આવી છે. ગંગા ભુવન વિસ્તારમાં આવેલા પ્રમુખ પાર્કના અવાવરૂૂ ભાગેથી તાજુ જન્મેલું…
View More જસદણમાં જનેતાએ નવજાત શિશુને કાંટાળી વાડમાં ફેંકી દેતા હાલત ગંભીરગોંડલમાં બે જૂથ વચ્ચે સશસ્ત્ર અથડામણ: પાંચને ઇજા
મારામારીમાં ઘવાયેલા યુવકને સારવારમાં ખસેડાતા ત્યાં બઘડાટી બોલી; પોલીસ તપાસ જારી ગોંડલ સિવિલ હોસ્પિટલ સામેના ચોકમાં દેવીપુજક વચ્ચે રાત્રે જુથ અથડામણ થતા પાંચ વ્યક્તિઓ ઇજાગ્રસ્ત…
View More ગોંડલમાં બે જૂથ વચ્ચે સશસ્ત્ર અથડામણ: પાંચને ઇજાભપકાદાર લગ્નો પર ITની વોચ; ગમે ત્યારે ‘મહેમાન’ ત્રાટકશે
ડેસ્ટિનેશન વેડીંગ, ડેકોરેશન, દાગીનાની ખરીદી રડારમાં; સોશિયલ મીડિયાને આધારે પુરાવા એકઠા કરવાનું ચાલુ લગ્નની સિઝન પાછી ફરી છે અને તેની સાથે જ બિગ ફેટ…
View More ભપકાદાર લગ્નો પર ITની વોચ; ગમે ત્યારે ‘મહેમાન’ ત્રાટકશે