મહિલા બીએલઓને મોડી રાત્રે ફોન કરી કરાય છે અભદ્ર ભાષાનો ઉપયોગ

SIR કામગીરીમાં પ્રાથમિક શિક્ષકો પર વધતા દબાણને કારણે પરિસ્થિતિ ગંભીર બની રહી છે. ફોર્મ પર ઇકઘના મોબાઇલ નંબર છપાયેલા હોવાથી મોડી રાત્રે અમુક લોકો દ્વારા…

View More મહિલા બીએલઓને મોડી રાત્રે ફોન કરી કરાય છે અભદ્ર ભાષાનો ઉપયોગ

શિયાળામાં શાકભાજીના ભાવ આસમાને, ગૃહિણીઓના બજેટ ખોરવાયા

ઉંધિયુ ખાવાની સિઝનમાં લીલા શાકભાજીના ભાવોમાં ત્રણથી ચાર ગણો વધારો, કમોસમી વરસાદે પાણી ફેરવી દીધું શિયાળો એટલે તંદુરસ્તી ભર્યું જીવન જીવવાની મજા અને તેમાં પણ…

View More શિયાળામાં શાકભાજીના ભાવ આસમાને, ગૃહિણીઓના બજેટ ખોરવાયા

મહિલા સહાયક BLO ચાલુ ફરજે ઢળી પડતાં મોત

કોડીનારમાં BLOની કામગીરીથી કંટાળી શિક્ષકે કરેલા આપઘાતની શાહી હજુ સૂકાઇ નથી. ત્યાં વડોદરાની એક સ્કૂલમાં બી.એલ.ઓ. સહાયક તરીકે કામગીરી કરતા મહિલા કર્મચારીનું ચાલુ ફરજે ઢળી…

View More મહિલા સહાયક BLO ચાલુ ફરજે ઢળી પડતાં મોત

8 વર્ષની બાળકી પર જાતિય હુમલો કરવાના કેસમાં આરોપીને આજીવન કેદની સજા

રાજકોટ જિલ્લાના જસદણ પંથકમાં ચકચાર મચાવનાર સાડા ચાર વર્ષ પૂર્વે 8 વર્ષની માસૂમ બાળકી પર જાતિય હુમલો કરવાના ગુનાનો કેસ રાજકોટની અદાલતમાં ચાલી જતા ન્યાયધીશે…

View More 8 વર્ષની બાળકી પર જાતિય હુમલો કરવાના કેસમાં આરોપીને આજીવન કેદની સજા

બિહારની જેમ ગુજરાતની મહિલાઓને પણ 10 હજાર મળવા જોઇએ

ગુજરાત કોંગ્રેસની જન આક્રોશ રેલીનો પ્રારંભ થયો છે પરિવર્તનના શંખનાદ સાથે કોંગ્રેસની જન આક્રોશ રેલી કાઢવામાં આવી. 1100 કિ.મી.ના ભ્રમણમાં સમગ્ર ઉત્તર ગુજરાતની જનતાના આક્રોશને…

View More બિહારની જેમ ગુજરાતની મહિલાઓને પણ 10 હજાર મળવા જોઇએ

કચ્છના લાખાપરના તળાવમાં નહાવા પડેલા બે કિશોરના ડૂબી જતાં મોત

કચ્છ જિલ્લાના ભચાઉ તાલુકાના લાખાપર ગામે આજે (શનિવારે) એક અત્યંત કરૂૂણ અને હૃદયદ્રાવક ઘટના સામે આવી છે. પશુઓ ચરાવવા ગયેલા માલધારી પરિવારના બે કિશોરોનું તળાવના…

View More કચ્છના લાખાપરના તળાવમાં નહાવા પડેલા બે કિશોરના ડૂબી જતાં મોત

EPFO માટે સેલેરી લિમિટ 15000થી વધારી 25 હજાર કરવા સરકારની તૈયારી

  કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠન (EPFO ) અંગે એક મોટી અપડેટ સામે આવી છે. રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે EPFO ફરજિયાત ઙઋ અને પેન્શન…

View More EPFO માટે સેલેરી લિમિટ 15000થી વધારી 25 હજાર કરવા સરકારની તૈયારી

મારાથી દબાણ સહન થતું નથી, બંગાળમાં સ્યુસાઇડ નોટ લખી BLOની આત્મહત્યા

દેશમાં ચાલી રહેલી મતદાર યાદી સુધારણા અને ચકાસણી (SIR)ની કામગીરી હવે જીવલેણ સાબિત થઈ રહી છે. કોડીનારમાં શિક્ષકની આત્મહત્યા અને વડોદરામાં ચૂંટણીલક્ષી કામગીરી દરમિયાન એક…

View More મારાથી દબાણ સહન થતું નથી, બંગાળમાં સ્યુસાઇડ નોટ લખી BLOની આત્મહત્યા

મુખ્યમંત્રીના કાર્યક્રમમાં ટોપી-સ્વેટર કઢાવ્યા, ભીડ વધી જતાં દરવાજા બંધ કરાયા

પ્રમુખસ્વામી ઓડિટોરિયમ નેતાઓ-કાર્યકરો-અધિકારીઓથી ભરાઇ ગયું, લાભાર્થીઓ રોડ ઉપર રઝળ્યા પોલીસ અને આવાસના લાભાર્થીઓ વચ્ચે માથાકૂટ, ભારે અવ્યવસ્થા રાજકોટમા આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલે રૂા. 545 કરોડનાં…

View More મુખ્યમંત્રીના કાર્યક્રમમાં ટોપી-સ્વેટર કઢાવ્યા, ભીડ વધી જતાં દરવાજા બંધ કરાયા

અમેરિકામાં મોટેલ ચલાવતા ગુજરાતીની હત્યા કરનારને આજીવન કેદની સજા

અલાબામાની કોલબર્ટ કાઉન્ટીમાં મોટેલ ચલાવતા ગુજરાતી પ્રવીણ પટેલને શૂટ કરી દેનારા વિલિયમ મોર નામના એક અમેરિકનને કોર્ટ દ્વારા આજીવન કેદની સજા સંભળાવવામાં આવી છે. આ…

View More અમેરિકામાં મોટેલ ચલાવતા ગુજરાતીની હત્યા કરનારને આજીવન કેદની સજા