સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં હાલ આંતર કોલેજ રમત ગમત સ્પર્ધા ચાલી રહી છે. જેમાં યુનિવર્સિટી 3 ગેમમાં રાષ્ટ્રીય કક્ષાએ ઝળકશે. જુડોમાં રાહી ઘેલાણી કે જે સ્કૂલ ગેમ્સમાં…
View More સૌરાષ્ટ્ર યુનિ.ના ખેલાડીઓ રાષ્ટ્રીય કક્ષાએ ઝળકશે, રાહી અને અમિત પાસે મેડલની આશાCategory: ગુજરાત
વડાપ્રધાનની 25 વર્ષની જનસેવાની ઉજવણી કરવા 1 મહિનો સેવા કાર્યક્રમોની વણઝાર
ગાંધીનગર સ્થિત ભાજપા પ્રદેશ કાર્યાલય ‘શ્રી કમલમ‘ ખાતે ગુરુવારે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્મા અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીની ઉપસ્થિતિમાં એક મહત્વપૂર્ણ પત્રકાર…
View More વડાપ્રધાનની 25 વર્ષની જનસેવાની ઉજવણી કરવા 1 મહિનો સેવા કાર્યક્રમોની વણઝારજામનગર પંથકમાં સાયબર છેતરપિંડી માટે બેંક ખાતા ખોલાવી આપનાર 9 શખ્સો સામે ગુનો નોંધાયો
જામનગર સાયબર ક્રાઇમ પોલીસે ઓનલાઈન છેતરપિંડીના નાણાંની હેરાફેરી માટે પોતાના નામે બેંક ખાતા ખોલાવી સાગરીતને ખાતાની કિટ સહિત આપી કમિશન મેળવનાર નવ શખ્સો સામે ગુનો…
View More જામનગર પંથકમાં સાયબર છેતરપિંડી માટે બેંક ખાતા ખોલાવી આપનાર 9 શખ્સો સામે ગુનો નોંધાયોજોડિયાના બારાડીમાં નવપરિણીતાએ ગળાફાંસો ખાઈ કરેલો આપઘાત
જોડીયા તાલુકાના બારાડી ગામ નજીક વાડી વિસ્તારમાં રહેતી 21 વર્ષીય પરિણીતાએ ગળાફાંસો ખાઈ આપઘાત કરી લેતા બનાવ અંગે જોડીયા પોલીસ સ્ટેશનમાં અકસ્માતે મોતનો ગુનો નોંધાયો…
View More જોડિયાના બારાડીમાં નવપરિણીતાએ ગળાફાંસો ખાઈ કરેલો આપઘાતભાવનગરના લોકમેળામાંથી નકલી PSI ઝડપાયો, SITનું કાર્ડ પણ મળી આવ્યું
પૂછપરછ કરતા ‘હીરાઘસુ’ હોવાનું ખુલ્યું, રાઇડોમાં ‘મફત’માં ‘મોજ’ માણવા પીએસઆઇ બન્યો! ભાવનગરના જવાહર મેદાન ખાતે આયોજિત જન્માષ્ટમીના લોકમેળામાં ખાખી વર્ધી અને હોદ્દાનો રોફ જમાવીને સહેલગાહ…
View More ભાવનગરના લોકમેળામાંથી નકલી PSI ઝડપાયો, SITનું કાર્ડ પણ મળી આવ્યુંઅમરેલીમાંથી બાળકનું અપહરણ, પોલીસે ફિલ્મીઢબે વીરપુરથી છોડાવ્યો
અમરેલી તાલુકાના મોટા આંકડીયા વિસ્તારમાંથી 5 વર્ષના બાળકના અપહરણના બનાવમાં અમરેલી LCB અને રૂૂરલ પોલીસને મોટી સફળતા મળી છે. પોલીસે ગણતરીના કલાકોમાં જ બાળકને સુરક્ષિત…
View More અમરેલીમાંથી બાળકનું અપહરણ, પોલીસે ફિલ્મીઢબે વીરપુરથી છોડાવ્યોબોટાદના કથિત 1 કરોડના તોડકાંડમાં ભાજપનો પડકાર
બોટાદમાં કથિત રૂૂ.1 કરોડના ‘તોડકાંડ’ મામલે ભાજપની પ્રથમ જાહેર પ્રતિક્રિયા, ભાજપ આગેવાન અને રાણપુર તાલુકા પંચાયતના પૂર્વ પ્રમુખે પ્રેસ કોન્ફરન્સ યોજી ધારાસભ્ય ઉમેશ મકવાણાના નિવેદન…
View More બોટાદના કથિત 1 કરોડના તોડકાંડમાં ભાજપનો પડકારમોરબી જિલ્લાના ત્રણ બુટલેગરને અન્ય જિલ્લામાં પાસામાં ધકેલાયા
મોરબી જિલ્લામાં કાયદો અને વ્યવસ્થા જાળવી રાખવા તેમજ ગુનાહિત પ્રવૃત્તિઓ ડામવા વહીવટી અને પોલીસ તંત્ર દ્વારા કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. મોરબી જિલ્લા કલેક્ટર…
View More મોરબી જિલ્લાના ત્રણ બુટલેગરને અન્ય જિલ્લામાં પાસામાં ધકેલાયાગોંડલ એસ.ટી. ડેપોમાં ખાનગી વાહન ચાલકોનો અડિંગો, મુસાફરો અને એસ.ટી. તંત્ર ત્રસ્ત
ગોંડલ એસટી બસ સ્ટેશન પરિસરમાં ગેરકાયદેસર રીતે મુસાફરોની હેરાફેરી કરતા અને ડેપોમાં જ અડિંગો જમાવીને બેસતા ખાનગી વાહનચાલકોના ત્રાસથી એસટી તંત્ર ત્રસ્ત બન્યું છે. આ…
View More ગોંડલ એસ.ટી. ડેપોમાં ખાનગી વાહન ચાલકોનો અડિંગો, મુસાફરો અને એસ.ટી. તંત્ર ત્રસ્તગોંડલમાં માર્કેટ યાર્ડના એજન્ટને પિસ્તોલ બતાવી હુમલો કરનાર કાકા-ભત્રીજાની ધરપકડ
હુમલો કરી ભાગેલા બંનેને દિવથી ઝડપી લીધા બાદ સમગ્ર ઘટનાનું રિ-ક્ધસ્ટ્રક્શન કરાવાયું ગોંડલના ભોજરાજપરા વિસ્તારમાં આર.ટી.જી.એસ. વ્યવહારના કમિશન બાબતે વકરેલા વિવાદમાં યુવાન પર જીવલેણ હુમલો…
View More ગોંડલમાં માર્કેટ યાર્ડના એજન્ટને પિસ્તોલ બતાવી હુમલો કરનાર કાકા-ભત્રીજાની ધરપકડ