સ્ટેન્ડિંગ કમિટિએ રજૂ કરેલું બજેટ બેઠાથાળે મંજૂર કરતી સામાન્ય સભા

વર્તમાન કોર્પોરેટરોના છેલ્લા બોર્ડમાં હાકલા પડકારા વચ્ચે 11 દરખાસ્તો મંજૂર વિપક્ષનો અવાજ દબાવવા શાસકોએ બંધ કરાવી દીધા માઇક એઇ બધુ બંધ કરી દે નહીં તો…

View More સ્ટેન્ડિંગ કમિટિએ રજૂ કરેલું બજેટ બેઠાથાળે મંજૂર કરતી સામાન્ય સભા

બજેટમાં ખેડૂતો માટે મોટી જાહેરાત, જાણો કરોડોની નવી જોગવાઈઓ…

  ગુજરાતના નાણામંત્રી કનુભાઇ દેસાઇએ આજે વિધાનસભામાં વર્ષ 2026-27નું બજેટ રજુ કર્યું હતું. નાણામંત્રી કનુ દેસાઈ સતત પાંચમી વખત બજેટ રજૂ કરીને એક નવો વિક્રમ…

View More બજેટમાં ખેડૂતો માટે મોટી જાહેરાત, જાણો કરોડોની નવી જોગવાઈઓ…

પોતાના ઘરનું સપનું હવે થશે સાકાર!! સરકારે 3.15 લાખ નવા આવાસો અને મફત અનાજની કરી જાહેરાત

    ગુજરાતના નાણામંત્રી કનુભાઇ દેસાઇએ આજે વિધાનસભામાં વર્ષ 2026-27નું બજેટ રજુ કર્યું હતું. નાણામંત્રી કનુ દેસાઈ સતત પાંચમી વખત બજેટ રજૂ કરીને એક નવો…

View More પોતાના ઘરનું સપનું હવે થશે સાકાર!! સરકારે 3.15 લાખ નવા આવાસો અને મફત અનાજની કરી જાહેરાત

Gujarat Budget LIVE : ગુજરાત રાજ્યનું રૂ 4.08 લાખ કરોડનું બજેટ નાણા મંત્રીએ કર્યું જાહેર

  ગુજરાતના નાણામંત્રી કનુભાઇ દેસાઇએ આજે વિધાનસભામાં વર્ષ 2026-27નું બજેટ રજુ કર્યું હતું. નાણામંત્રી કનુ દેસાઈ સતત પાંચમી વખત બજેટ રજૂ કરીને એક નવો વિક્રમ…

View More Gujarat Budget LIVE : ગુજરાત રાજ્યનું રૂ 4.08 લાખ કરોડનું બજેટ નાણા મંત્રીએ કર્યું જાહેર

લાઠીના ઝરખિયા ગામે છ લોકો ઉપર મધમાખીના ઝૂંડનો હુમલો

અમરેલી જિલ્લામાં હવે સિંહ, દિપડા, શ્વાનોના હુમલાઓ બાદ ઝેરી મધમાખીનો આંતક વધ્યો છે. લાઠીના ઝરખીયા ગામે 6 વ્યક્તિઓ પર ઝેરી મધમાખીએ હુમલો કર્યો હતો. મધમાખીના…

View More લાઠીના ઝરખિયા ગામે છ લોકો ઉપર મધમાખીના ઝૂંડનો હુમલો

સાયલાના ધજાળા ગામે ધો.8ની છાત્રાનો ઝેર પી આપઘાત

સાયલા પાસેના ધજાળા ગામે રહેતી અને ધોરણ આઠમાં અભ્યાસ કરતી 16 વર્ષની તરુણીએ ગઈકાલે પોતાના ઘરે ઝેરી દવા પી લેતા તેમને સારવાર માટે રાજકોટ શહેરની…

View More સાયલાના ધજાળા ગામે ધો.8ની છાત્રાનો ઝેર પી આપઘાત

ગોંડલમાં મરી જવાના વિચાર કરતા યુવાનનો ગળેફાંસો ખાવાનો પ્રયાસ

પત્નીએ બચાવી યુવાનને હોસ્પિટલે ખસેડયો ગોંડલના ગુંદાળા ચોકડી પાસે આવેલા જીવણ જ્યોત પાર્કમાં રહેતા યુવાને ગળે ફાંસો ખાઈ લેતા તેમને બચાવી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયો…

View More ગોંડલમાં મરી જવાના વિચાર કરતા યુવાનનો ગળેફાંસો ખાવાનો પ્રયાસ

SIR બાદ મતદાર યાદીમાં 13.39% મતદાર ઘટી ગયા

અમદાવાદ જિલ્લામાં સૌથી વધુ મતદારો: સુરેન્દ્રનગરમાં ફકત 99 મતદારો ઘટયા ગુજરાતની મતદાર યાદીના ખાસ સઘન સુધારાથી મતદારોની સંખ્યા 13.39% ઘટી ગઈ છે. મહિનાઓની ચકાસણી, કાઢી…

View More SIR બાદ મતદાર યાદીમાં 13.39% મતદાર ઘટી ગયા

ધ્રોલમાં કોર્પોરેટરના પતિ અને તેમના ભાઇ પર હુમલો, બે શખ્સો સામે નોંધાયો ગુનો

ધ્રોલમાં વેપારીએ ઉધારીના રૂૂપિયા માંગતા બે શખ્સોએ વેપારી અને તેના ભાઈ પર હુમલો કરતા ચકચાર મચી ગઈ છે. અગાઉ ઉધારીમાં સિગરેટ લઈને રૂૂપિયા ન આપનાર…

View More ધ્રોલમાં કોર્પોરેટરના પતિ અને તેમના ભાઇ પર હુમલો, બે શખ્સો સામે નોંધાયો ગુનો

દિલ્હી એટીએસે મુન્દ્રા પોર્ટ પરથી ઝડપેલો આઠ કરોડનો દવાનો જથ્થો ડ્રગ્સ મીશ્રિત હોવાનો ઘટસ્ફોટ

17 લાખથી વધારે નંગ પ્રતિબંધિત દવાઓ મળી આવી હતી મુન્દ્રા પોર્ટ પર દિલ્હી એટી એસની કાર્યવાહીમાં નિકાસથી રિ કોલ કરેલા ક્ધટેનરમાંથી મિસ ડિકલેરેશનના મામલામાં 32…

View More દિલ્હી એટીએસે મુન્દ્રા પોર્ટ પરથી ઝડપેલો આઠ કરોડનો દવાનો જથ્થો ડ્રગ્સ મીશ્રિત હોવાનો ઘટસ્ફોટ