48 કલાક બાદ તાપમાનમાં 2-3 ડિગ્રી વધવાની સંભાવના ગુજરાતમા ગઇકાલથી વાતાવરણમાં પલટો આવ્યો છે. ઠંડી અને ગરમીની વચ્ચે કમોસમી વરસાદ થતાં ઋતુઓનો ત્રિવેણી સંગમ હોય…
View More ઉત્તર અને મધ્ય ગુજરાતમાં માવઠાની આગાહી, વાદળછાયુ વાતાવરણ રહેશેCategory: ગુજરાત
મેટોડામાં 33 હજારના ગાંજા સાથે માણાવદર અને અમરેલીના બે શખ્સોની ધરપકડ
મેટોડા માંથી પોલીસે 673 ગ્રામ ગાંજા સાથે મૂળ માણાવદર અને અમરેલીના બે શખ્સોની ધરપકડ કરી તપાસ કરતા સપ્લાયર તરીકે રાજકોટના નામચીન શખ્સનું નામ ખુલ્યું છે.…
View More મેટોડામાં 33 હજારના ગાંજા સાથે માણાવદર અને અમરેલીના બે શખ્સોની ધરપકડઅમદાવાદના પાન-મસાલાના મોટા વેપારીને ત્યાં EDના દરોડા
અમદાવાદ વર્ષ 2026ની શરૂૂઆતથી જ અમદાવાદમાં ઊઉના દરોડા વધી ગયા છે. 40 દિવસમાં અમદાવાદમાં ઊઉના પાંચમી વખત દરોડા પડ્યા છે. અમદાવાદના પાન મસાલાના મોટા વેપારીના…
View More અમદાવાદના પાન-મસાલાના મોટા વેપારીને ત્યાં EDના દરોડાજામનગરમાં મહિલા સાથે રૂા.12.26 લાખની છેતરપિંડી
જામનગરમાં સુભાષ માર્કેટ નજીક ચારણ ફળી વિસ્તારમાં રહેતી ગીતાબેન કિરીટભાઈ ચૌહાણ નામની પચાસ વર્ષની ખવાસ જ્ઞાતિની મહિલાએ પોતાની સાથે રૂૂપિયા 12 લાખ 26 હજારની છેતરપિંડી…
View More જામનગરમાં મહિલા સાથે રૂા.12.26 લાખની છેતરપિંડીખંભાળિયા નજીક કાર સાથે અથડાતા બાઈક ચાલકનું મોત
જામનગર ખંભાળિયા ધોરી માર્ગ પર ગઈકાલે વધુ એક ગોઝારો અકસ્માત સર્જાયો છે. મેઘપર પડાણા ગામના પાટીયા પાસે એક મોપેડ સવાર શ્રમિકને કાર ના ચાલકે ઠોકરે…
View More ખંભાળિયા નજીક કાર સાથે અથડાતા બાઈક ચાલકનું મોતજામનગરના મોખાણા ગામે પ્રેમ લગ્ન કરનાર યુવાનને માર પડ્યો
મૂળ જામનગર જિલ્લાના જામજોધપુર તાલુકાના માંડાસણ ગામના વતની અને હાલ મોરબીમાં એક વાડીમાં રહીને મજૂરી કામ કરતા બહાદુરભાઇ ગીરીધર ભાઈ ડાભી નામના 37 વર્ષના યુવાને…
View More જામનગરના મોખાણા ગામે પ્રેમ લગ્ન કરનાર યુવાનને માર પડ્યોધ્રોલમાં ગોડાઉનની છત પરથી પટકાતા શ્રમિક યુવાનનું મોત
જામનગર જિલ્લાના ધ્રોલમાં પંચવટી સોસાયટી વિસ્તારમાં આવેલાં આશાપુરા મંડપ સર્વિસના ગોડાઉનમાં એક હૃદયદ્રાવક અકસ્માત સર્જાયો છે. મૂળ પંચમહાલ જિલ્લાના ગોધરા તાલુકાના સોબા સેગવા ગામના વતની…
View More ધ્રોલમાં ગોડાઉનની છત પરથી પટકાતા શ્રમિક યુવાનનું મોતજામનગર મનપામાં 40 ટકા કમિશનના આક્ષેપ સાથે વિરોધ
જામનગર મહાનગરપાલિકાની આજે લગભગ અંતિમ જનરલ બોર્ડની બેઠક મળી ત્યારે કોંગ્રેસ પાર્ટી દ્વારા જોરદાર વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. ભાજપ દ્વારા 40 ટકા કમિશન સાથે…
View More જામનગર મનપામાં 40 ટકા કમિશનના આક્ષેપ સાથે વિરોધઅમરેલીના પીપળલગની સગીરા પર બે શખ્સોનું બ્લેકમેઈલ કરી દુષ્કર્મ
અમરેલીના પીપળલગની 17 વર્ષિય સગીરા સાથે મધ્યપ્રદેશ અને રાંઢીયાના શખ્સે અવારનવાર દુષ્કર્મ આચાર્યું હતું. બંનેએ બિભત્સ ફોટા પાડી સોશ્યલ મીડિયામાં વાયરલ કરવાની ધમકી આપી સગીરા…
View More અમરેલીના પીપળલગની સગીરા પર બે શખ્સોનું બ્લેકમેઈલ કરી દુષ્કર્મભાવનગરમાં ટેમ્પલ બેલની અડફેટે ચડી જતા એક્ટિવા ચાલક યુવાનનું મોત
ભાવનગર શહેરના એસટી બસ સ્ટેન્ડની બહાર મ્યુનિસિપાલિટીની કચરા ગાડી ટેમ્પલ બેલ એક્ટિવા ચાલકને ટક્કર મારતાં યુવકને ગંભીર ઇજાઓ થતાં તેનું મોત નિપજ્યું હતું. અકસ્માતની પ્રાપ્ત…
View More ભાવનગરમાં ટેમ્પલ બેલની અડફેટે ચડી જતા એક્ટિવા ચાલક યુવાનનું મોત