પોરબંદરમાં બે વર્ષ અગાઉ એક હોટલમાં સગીરા સાથે થયેલા દુષ્કર્મ કેસમાં આરોપીને કોર્ટે કડક સજા ફટકારી છે. એડિશનલ ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ જજ કે.એ.પઠાણની કોર્ટે આરોપીને…
View More પોરબંદરમાં દુષ્કર્મના આરોપીને આજીવન કેદની સજા ફટકારતી કોર્ટCategory: ક્રાઇમ
Crime
વંડા ગામે છાત્રા સાથે કુકર્મ આચરનાર શિક્ષક ઝડપાયો
સાવરકુંડલા તાલુકાના વંડા ગામે આવેલી એક સ્કૂલનો શિક્ષક હોસ્ટેલમાં રહેતા શિક્ષકના રૂૂમમાં વિદ્યાર્થીને બોલાવી સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય આચરતો હોવાની ફરિયાદ નોંધાવતા પોલીસએ શિક્ષકને ઝડપી લીધો…
View More વંડા ગામે છાત્રા સાથે કુકર્મ આચરનાર શિક્ષક ઝડપાયોદુષ્કર્મના ગુનામાં પોરબંદરના રેલવે કર્મીની મહારાષ્ટ્ર પોલીસે ધરપકડ કરી
પોરબંદરના રેલ્વે સ્ટેશનમાં ફરજ બજાવતા એક કર્મીની મહારાષ્ટ્ર પોલીસે ધરપકડ કરી છે. આ કર્મીએ અગાઉ મહિલા પર પર બળાત્કાર કરી ગર્ભપાત કરાવ્યો હોવાની ફરિયાદ નોંધાતા…
View More દુષ્કર્મના ગુનામાં પોરબંદરના રેલવે કર્મીની મહારાષ્ટ્ર પોલીસે ધરપકડ કરીવડોદરાના તબીબે 144 કાર ચોરી, રાજકોટના વેપારીએ ભંગારમાં વેચી મારી
નેચરોપેથી તબીબ રીઢો વાહનચોર નીકળ્યો, સાગરીતો સાથે મળી અનેક કાર ઉઠાવી, સિરપકાંડમાં પણ હાથ અજમાવી લીધો રાજકોટના ભંગારના વેપારી તાહિરે ચોરાઉ કારને સ્ક્રેપમાં ફેરવી પાર્ટસ…
View More વડોદરાના તબીબે 144 કાર ચોરી, રાજકોટના વેપારીએ ભંગારમાં વેચી મારીવૃદ્ધ નવું ATM લઇ પિન જનરેટ કરાવવા જતાં ગઠિયો ભટકાયો, ATM બદલી રૂપિયા 31 હજાર ઉપાડી લીધા
મવડીના કૃષ્ણનગર મેઇન રોડ પર આવેલા આરએમસીના બગીચા પાસે રહેતા વિજયભાઇ લક્ષ્મીશંકર દવે(ઉ.વ. 63) ગઈકાલે નવા એટીએમ કાર્ડ માં પિન જનરેટ કરાવવા માટે મોડી…
View More વૃદ્ધ નવું ATM લઇ પિન જનરેટ કરાવવા જતાં ગઠિયો ભટકાયો, ATM બદલી રૂપિયા 31 હજાર ઉપાડી લીધાશહેરમાં પીસીબીના દેશી અને વિદેશી દારૂના આઠ દરોડા, 4 મહિલા સહિત 7 ઝડપાયા
રાજકોટમાં દેશી અને વિદેશી દારૂના ધંધાર્થીઓ ઉપર પીસીબીની ટીમ સતત ધોસ બોલાવી રહી છે. ત્યારે પીસીબીની ટીમે એક જ દિવસમાં દેશી અને વિદેશી દારૂના…
View More શહેરમાં પીસીબીના દેશી અને વિદેશી દારૂના આઠ દરોડા, 4 મહિલા સહિત 7 ઝડપાયાઆર્યનગર બેવડી હત્યા મામલે મકાન માલિક સામે ગુનો નોંધાયો, ઘટનાનું રિ-ક્ધસ્ટ્રક્શન
શહેરના સામાકાંઠા વિસ્તારમાં આર્યનગરમાં રહેતા બે પરપ્રાંતિય ભાઈઓની સાળાબનેવીએ કરેલી હત્યાના મામલે પોલીસે ગણતરીના કલાકોમાં બન્નેની ધરપકડ કરી હતી. આ અંગે તપાસમાં જાણવા મળ્યું…
View More આર્યનગર બેવડી હત્યા મામલે મકાન માલિક સામે ગુનો નોંધાયો, ઘટનાનું રિ-ક્ધસ્ટ્રક્શનપોલીસ ઉપર હુમલામાં સંડોવાયેલા 4 બાળ આરોપી સહિત પાંચ ઝડપાયા
ગુજસીટોકના આરોપીને પકડવા ગયેલા બે પોલીસમેન ઉપર હુમલો કરી બાઈકમાં તોડફોડમાં ધરપકડનો આંક 10 થયો, મુખ્ય સૂત્રધાર માજીદ ભાણુ હજુ સુધી પોલીસ પકડથી દૂર …
View More પોલીસ ઉપર હુમલામાં સંડોવાયેલા 4 બાળ આરોપી સહિત પાંચ ઝડપાયાજસદણ પાસેથી વધુ 28 લાખનો દારૂ પકડાયો
રાજકોટ પહોંચે તે પહેલાં સ્ટેટ મોનિટરિંગ સેલનો દરોડો, રૂા. 53.33 લાખના મુદ્દામાલ સાથે બે ઝડપાયા, 4ના નામ ખુલ્યા રાજકોટના નામચીન બુટલેગર ધવલ સાવલિયાનો 14 લાખનો…
View More જસદણ પાસેથી વધુ 28 લાખનો દારૂ પકડાયોશેઠનગરના ઝૂંપડામાં મહિલાની હત્યાના પ્રકરણમાં દિયર-દેરાણી સહિત ચાર પકડાયા
શહેરના જામનગર રોડ પર આવેલા શેઠનગર સામે ઝુપડામા રહેતી ભાવના અરજણભાઇ વાજેલીયા (ઉ.વ. 30) ગયા શુક્રવારે ઇજાગ્રસ્ત હાલતમા સિવિલ હોસ્પીટલે ખસેડાઇ હતી જયા સારવાર…
View More શેઠનગરના ઝૂંપડામાં મહિલાની હત્યાના પ્રકરણમાં દિયર-દેરાણી સહિત ચાર પકડાયા