850 મેટ્રિક ટન ગેરકાયદેસર કોલસો, ડમ્પર અને હિટાચી મશીન જપ્ત વાંકાનેર તાલુકાના ચિત્રાખડા ગામની સરકારી જમીનમાં ગેરકાયદેસર રીતે ખનીજનો સંગ્રહ કરતા ભૂમાફિયાઓ પર મોરબી એસ.ઓ.જી.…
View More વાંકાનેરના ચિત્રાખડા ગામે સરકારી જમીન પર એસ.ઓ.જી.નો દરોડોCategory: ક્રાઇમ
Crime
મોરબીમાં ગાય સાથે સૃષ્ટિ વિરૂદ્ધનું કૃત્ય
ગુજરાતમાં પશુઓ પ્રત્યે ક્રૂરતા અને વિકૃત માનસિકતા દર્શાવતો એક ચોંકાવનારો કિસ્સો મોરબી તાલુકામાંથી સામે આવ્યો છે. મોરબીના ઊંચી માંડલ ગામ નજીક જાહેરમાં ગાય માતા સાથે…
View More મોરબીમાં ગાય સાથે સૃષ્ટિ વિરૂદ્ધનું કૃત્યજામનગર નજીક જુની અદાવતમાં યુવાન ઉપર કાર ચડાવી હત્યાનો પ્રયાસ
જામનગર તાલુકાના સિક્કા પોલીસ મથક હેઠળ લાખાબાવળ ગામ જવાના માર્ગ પર આવેલા એક ખાનગી બેંકના એ.ટી.એમ. પાસે જાહેર રોડ પર એક યુવક પર પૂર્વ વૈમનસ્ય…
View More જામનગર નજીક જુની અદાવતમાં યુવાન ઉપર કાર ચડાવી હત્યાનો પ્રયાસનણંદએ સાચવવા આપેલું 8 તોલા સોનું સગી ભાભી ચાઉં કરી ગઇ
જામનગરમાં દીકરીના અંદાજે આઠ તોલા જેટલા સોનાના દાગીના સાચવવાના બહાને લઈ પરત ન આપતાં અને બાદમાં તે દાગીના પોતાની દીકરીને આપી દીધાના આક્ષેપ સાથે ભાભી…
View More નણંદએ સાચવવા આપેલું 8 તોલા સોનું સગી ભાભી ચાઉં કરી ગઇજામનગરમાં ક્રિકેટનો સટ્ટો રમાડતો શખ્સ પકડાયો, આઇ.ડી. આપનાર ભૂગર્ભમાં
જામનગર શહેરના ખોડીયાર કોલોની વિસ્તારમાં ઓનલાઈન ક્રિકેટ સટ્ટાબાજી ચલાવતાં એક યુવકને સિટી ‘સી’ ડિવિઝન પોલીસના સર્વેલન્સ સ્ક્વોડે ઝડપી પાડ્યો છે. આરોપી પાસેથી રૂૂ. 1,600ની રોકડ…
View More જામનગરમાં ક્રિકેટનો સટ્ટો રમાડતો શખ્સ પકડાયો, આઇ.ડી. આપનાર ભૂગર્ભમાંધારા કડીવાર હત્યા કેસમાં ભારાડી ભૂવા સૂરજ સોલંકી સહિત પાંચને આજીવન કારાવાસ
લીવ ઇનમાં રહેતી યુવતીનો પીછો છોડાવવા કારમાં દુપટ્ટાથી ગળેટૂંપો આપી મોતને ઘાટ ઉતાર્યા બાદ લાશ સળગાવી દાટી દીધી હતી ગુજરાતના ચકચારી ધારા કડીવાર હત્યા કેસમાં…
View More ધારા કડીવાર હત્યા કેસમાં ભારાડી ભૂવા સૂરજ સોલંકી સહિત પાંચને આજીવન કારાવાસદ્વારકાના વરવાળામાં મામાની દુકાનમાં ભાણેજે હાથ માર્યો
દ્વારકા નજીકના વરવાળા ગામે આવેલ ગોહેલ એન્જીનીયરિંગ નામની દુકાનમાં થયેલ મોટી ચોરીનો ભેદ પોલીસે ઉકેલી નાખ્યો છે. આ ચોરીમાં મામાની દુકાનમાં કામ કરતા ભાણેજે પોતાના…
View More દ્વારકાના વરવાળામાં મામાની દુકાનમાં ભાણેજે હાથ માર્યોઉનામાં બોગસ તબીબ પકડાયો, જોખમી સ્ટીરોઇડ અને હાઇડોઝની દવાઓ મળી
ઉના તાલુકાના કંસારી ગામમાં બેકરીની આડમાં છેલ્લા લાંબા સમયથી ચાલી રહેલા ગેરકાયદેસર તબીબી વ્યવસાયનો પર્દાફાશ થયો છે. તાલુકા હેલ્થ ઓફિસર ડો. વિપુલ દૂમાતર અને જિલ્લા…
View More ઉનામાં બોગસ તબીબ પકડાયો, જોખમી સ્ટીરોઇડ અને હાઇડોઝની દવાઓ મળીખાંભાના નાનીધારીમાં યુવતીએ જેની સાથે ભાગીને લગ્ન કર્યા તે યુવકને મંગેતરે પતાવી દીધો
ખાંભા તાલુકાના નાનીધારી ગામના યુવકની કંથારીયા ગામના ચાર શખ્સોએ તલવારના ઘા ઝીંકી મોડી સાંજે હત્યા કરી નાખી હતી. કંથારીયાના યુવકની જે યુવતી સાથે સગાઈ થઈ…
View More ખાંભાના નાનીધારીમાં યુવતીએ જેની સાથે ભાગીને લગ્ન કર્યા તે યુવકને મંગેતરે પતાવી દીધોલવજેહાદ: રેલનગરમાં વિધર્મી પ્રેમીનું યુવતી પર દુષ્કર્મ
રાજકોટ શહેરમાં ધર્મ પરિવર્તન અને બળાત્કારની એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. પોતાની સાચી ઓળખ છુપાવી ’રાજા સિંધી’ નામે ઓળખ આપનાર મુસ્લિમ શખ્સે મૂળ બાંટવા…
View More લવજેહાદ: રેલનગરમાં વિધર્મી પ્રેમીનું યુવતી પર દુષ્કર્મ