ચૌધરી હાઇસ્કુલ સામે આવેલા ચિંતામણી દેરાસરમાં થયેલી ચોરીનો ભેદ એલસીબી ઝોન-2ની ટીમે ઉકેલી નાખી ઘંટેશ્વરના શખ્સની ધરપકડ કરી હતી. આર્થિકભીંસ દુર કરવા બુકાની પહેરીને…
View More આર્થિક ભીંસ દૂર કરવા ચૌધરી હાઇસ્કૂલ સામેના દેરાસરમાં ચોરી કરનાર ઘંટેશ્વરનો શખ્સ ઝડપાયોCategory: ક્રાઇમ
Crime
મને તારા પ્રત્યે કોઇ લાગણી નથી, ભવિષ્યમાં તારાથી કોઇ બાળક પણ નથી જોઇતું: પરિણીતાને ત્રાસ
નાનામવા રોડ પર રાજનગર ચોકમાં રહેતાં નિધીબેને (ઉ.વ.31)એ પતિ-નિરવ અજુડીયા (રહે. ઓસ્ટ્રેલીયા), સસરા વૃજલાલભાઈ, સાસુ-રમાબેન અને દિયર રક્ષીત (રહે. બધા જામનગર સામે ઘરકામ અને ઘર…
View More મને તારા પ્રત્યે કોઇ લાગણી નથી, ભવિષ્યમાં તારાથી કોઇ બાળક પણ નથી જોઇતું: પરિણીતાને ત્રાસપોરબંદરના ભડ ગામે યુવાન ઉપર એસિડ એટેક કરી કુહાડી વડે હુમલો
પોરબંદરના ભડ ગામે રહેતા યુવાન સાથે મહિલા સહિત બે શખ્સે ઝઘડો કરી કુહાડી વડે માર માર્યો હતો. યુવકને ગંભીર હાલતમાં સારવાર માટે રાજકોટ સેવામાં…
View More પોરબંદરના ભડ ગામે યુવાન ઉપર એસિડ એટેક કરી કુહાડી વડે હુમલોરૂપાવટીની મહિલાની આડાસંબંધમાં હત્યા, સવા વર્ષે ભેદ ઉકેલાયો
જૂનાગઢના વિસાવદરમાં પ્રેમસંબંધમાં એક મહિલાની હત્યાના બનાવનો ભેદ પોલીસે ઉકેલી નાખ્યો હતો. કોઈ સસ્પેન્સ મુવી જેવી સ્ટોરી આ હત્યાના બનાવમાં બહાર આવી હતી. મહિલાની તેના…
View More રૂપાવટીની મહિલાની આડાસંબંધમાં હત્યા, સવા વર્ષે ભેદ ઉકેલાયોદરબારગઢ પોલીસ ચોકીના PSIએ દારૂની બોટલની સ્ટોરી મૂકતા ભારે હડકંપ મચ્યો
જામનગર ના દરબારગઢ પોલીસ ચોકીના પી.એસ.આઇ વસંત ગામેતી કાયદાનું ભાન ભૂલ્યા છે, અને પોતાના ફેસબુક પેઝ પર મુકેલી પોસ્ટમાં દારૂૂની બોટલ દર્શાવીને તેની સાથે નો…
View More દરબારગઢ પોલીસ ચોકીના PSIએ દારૂની બોટલની સ્ટોરી મૂકતા ભારે હડકંપ મચ્યોતળાજામાં સગીરાને બાવળની ઝાડીમાં ખેંચી જઇ ઢગાનો દુષ્કર્મનો પ્રયાસ
ભાવનગર જિલ્લાના તળાજા ના છેવાડે રહેતા શ્રમજીવી પરિવાર ની સગીરા પોતાની વસાહતમાથી નજીકમા શેમ્પુ લેવા ગઈ તે સમય નો લાભ ઉઠાવી ને સગીરા નો…
View More તળાજામાં સગીરાને બાવળની ઝાડીમાં ખેંચી જઇ ઢગાનો દુષ્કર્મનો પ્રયાસહર્ષદમાં શિવલિંગ ચોરીની ઘટના બાદ બાબરામાંથી પ્રાચીન મહાદેવ મંદિરમાંથી કાળભૈરવ શિલાની ચોરી
તાજેતરમા દેવભૂમિ દ્વારકા જિલ્લાના હર્ષદ વિસ્તારમાંથી શિવલીંગની ચોરી થયાની ઘટના તાજી છે. ત્યારે બાબરામા કરિયાણા રોડ પર આવેલ પૌરાણિક સોનપરી મહાદેવ મંદિરની જગ્યામાથી કોઇ ટીખળીખોર…
View More હર્ષદમાં શિવલિંગ ચોરીની ઘટના બાદ બાબરામાંથી પ્રાચીન મહાદેવ મંદિરમાંથી કાળભૈરવ શિલાની ચોરીમોરબીમાં મારામારીના ગુનામાં પકડાયેલ શખ્સને પાસા
મોરબી શહેરમાં અવારનવાર મારામારીના ગુન્હામાં પકડાયેલ ઇસમને પકડી પાડી પાસાં તળે સાબરમતી અમદાવાદ જેલ હવાલે મોરબી સીટી એ ડીવીઝન પોલીસ દ્વારા કરવામાં આવેલ છે.થોડા…
View More મોરબીમાં મારામારીના ગુનામાં પકડાયેલ શખ્સને પાસામોરબીમાંથી ચોરાઉ બાઈક સાથે એક ઈસમ ઝડપાયો
મોરબી સિટી એ ડીવીઝન પોલીસ સ્ટાફને ખાનગીરાહે બાતમી મળેલ કે ચોરીમાં ગયેલ એકટીવા સાથે એક આરોપી જેલ ચોકથી મળી આવતા તેને ચેક કરતા આરોપી પાસે…
View More મોરબીમાંથી ચોરાઉ બાઈક સાથે એક ઈસમ ઝડપાયોખુલ્લેઆમ છરી લઈને ઉપલેટાનો બાપ છું કહેનારનું સરઘસ કઢાયું
સીન સપાટા મારનાર વિધર્મીને કાયદાનું ભાન કરાવતો હિન્દુ સમાજ, મોડી રાત સુધી વાતાવરણ તંગ અસમાજિક તત્વો દ્વારા પોલીસ તંત્રનો કે કાયદાનો ડર ન હોય તેમ…
View More ખુલ્લેઆમ છરી લઈને ઉપલેટાનો બાપ છું કહેનારનું સરઘસ કઢાયું