ગોંડલમાં જેલ ચોકમાં આવેલી સારવૈયા શેરીમાં રહેતા ફાયનાન્સના ધંધાર્થીએ મોટા ભાઇ સાથે ઝઘડો થતા પોતાની જાતે પેટમાં છરી હુલાવી લીધી હતી. યુવાનને ઇજા પહોંચતા સારવાર…
View More મોટાભાઇ સાથે ઝઘડો થતા ફાયનાન્સના ધંધાર્થીએ જાતે પેટમાં છરી હુલાવી દીધીCategory: ક્રાઇમ
Crime
હાપામાં કારના શો-રૂમમાં તોડફોડ કરનાર ખંભાળીયાનો શખ્સ ઝડપાયો
જામનગર નજીક હાપા વિસ્તારમાં આવેલા મહિન્દ્રા કંપનીના કારના શોરૂૂમમાં ગઈકાલે રાત્રે 10.00 વાગ્યે કાર ખરીદવા આવેલા ખંભાળિયા પંથકના બે શખ્સોએ તોડફોડ કરી નાખ્યા પછી પોલીસ…
View More હાપામાં કારના શો-રૂમમાં તોડફોડ કરનાર ખંભાળીયાનો શખ્સ ઝડપાયોજામનગરના પોલીસ ઇન્સ્પેકટર સામે કાર્યવાહીના સેશન્સ કોર્ટના હુકમ સામે સ્ટે આપતી હાઇકોર્ટ
જામનગરના એડિશનલ સેશન્સ જજે તેમની સત્તાની બહાર જઇ જામનગર એ ડિવિઝનના પીઆઈ નિકુંજકુમાર અજિતસિંહ ચાવડા વિરુદ્ધ શિક્ષાત્મક કાર્યવાહી કરી રિપોર્ટ રજૂ કરવાનો આદેશ કરતાં હાઇકોર્ટ…
View More જામનગરના પોલીસ ઇન્સ્પેકટર સામે કાર્યવાહીના સેશન્સ કોર્ટના હુકમ સામે સ્ટે આપતી હાઇકોર્ટનાનીવાવડીમાં 80 તોલા સોનાની ચોરી કરનાર સાત નારી ગેંગના સૂત્રધારની પુત્રીની અટકાયત
જામનગર જિલ્લાના કાલાવડ તાલુકાના નાનીવાવડી ગામમાં આજથી 4 મહિના પહેલા એક ખેડૂતના મકાનમાંથી 80 તોલા સોનું અને દોઢ લાખની રોકડ રકમની ચોરી થઈ હતી, જે…
View More નાનીવાવડીમાં 80 તોલા સોનાની ચોરી કરનાર સાત નારી ગેંગના સૂત્રધારની પુત્રીની અટકાયતબેંગ્લોરની પેઢીના સંચાલકને ચેક પરત ફરવાના કેસમાં બે વર્ષની સજાનો આદેશ
જામનગરની એક પેઢીએ બેંગ્લોરની પેઢીના માલિક સામે કરેલી ચેક પરત ફરવા અંગે ની ફરિયાદ માં બે વર્ષ ની કેદ અને રૂૂ.1 કરોડ રપ લાખ ચૂકવી…
View More બેંગ્લોરની પેઢીના સંચાલકને ચેક પરત ફરવાના કેસમાં બે વર્ષની સજાનો આદેશરાજકોટ અને મોરબી જિલ્લામાં ચોરી સહિત 12 જેટલા ગુનામાં સંડોવાયેલો આરોપી પકડાયો
વાંકાનેર સિટી પોલીસે બાઇક ચોરીના કેસમાં રાજકોટના આરોપીની ધરપકડ કરી છે. આરોપી હનીફશા ઈબ્રાહીમશા શાહમદાર (36) રાજકોટના ભાવનગર રોડ પર રહે છે. તેની સામે અગાઉ…
View More રાજકોટ અને મોરબી જિલ્લામાં ચોરી સહિત 12 જેટલા ગુનામાં સંડોવાયેલો આરોપી પકડાયોજૂનાગઢ રેલવે સ્ટેશન પરથી રાજકોટના પ્રૌઢાનો મોબાઈલ ચોરાયો
જૂનાગઢમાં રેલ્વે સ્ટેશન પરથી ટ્રેનમાં ચડતા રાજકોટના પ્રૌઢાનો પર્સમાંથી મોબાઈલ ચોરાઇ જતા રેલવે પોલીસે તપાસ હાથ ધરી હતી. રાજકોટમાં નાણાવટી ચોક ગાંધીગ્રામ પાસે આવેલ સત્યનારાયણ…
View More જૂનાગઢ રેલવે સ્ટેશન પરથી રાજકોટના પ્રૌઢાનો મોબાઈલ ચોરાયોકચ્છના ખુઅડાના સમુદ્રકાંઠેથી ચરસના પાંચ કરોડના 10 પેકેટ પકડાયા
કચ્છના દરિયાકાંઠેથી સતત મળી રહેલા માદક પદાર્થ ચરસના પેકેટનો સિલસિલો ફરી ચાલુ થયો હોય તેમ અબડાસા તાલુકાના કોઠારા પોલીસ મથક વિસ્તારમાં આવેલા ખુઅડા ગામના દરિયાકિનારા…
View More કચ્છના ખુઅડાના સમુદ્રકાંઠેથી ચરસના પાંચ કરોડના 10 પેકેટ પકડાયારાજકોટની કંપનીએ કચ્છના મુન્દ્રાના વેપારી સાથે 11.55 લાખની ઠગાઈ આચરી
મુંદરા તાલુકાના નાના કપાયામાં ઈલેક્ટ્રોનિક્સની દુકાન ધરાવતા યુવાન વેપારીએ રાજકોટની એચ.ઓ.સી.એલ. કંપનીમાંથી ગત વર્ષે 51 મોબાઈલ મગાવ્યા હતા, જે પેટે રૂૂા. 11,55,000 એડવાન્સ આપ્યા હતા,…
View More રાજકોટની કંપનીએ કચ્છના મુન્દ્રાના વેપારી સાથે 11.55 લાખની ઠગાઈ આચરીરાજકોટ જેલમાં દુષ્કર્મ-હત્યાના ગુનામાં આજીવન સજા ભોગવતો ફરાર કેદી પકડાયો
બે વર્ષથી ફરાર કેદી બિહાર જતો રહ્યો હતો: રાજકોટ જેલ હવાલે કરાયો રાજકોટ મધ્યસ્થ જેલમાં દુષ્કર્મ/ મર્ડરના ગુનામાં આજીવન સજા ભોગવી રહેલો આરોપી પેરોલ રજા…
View More રાજકોટ જેલમાં દુષ્કર્મ-હત્યાના ગુનામાં આજીવન સજા ભોગવતો ફરાર કેદી પકડાયો