ભાણવડ વિસ્તારમાં એક શખ્સ દ્વારા બાઈક મારફતે સ્ટંટ કરવામાં આવ્યો હોવા અંગેનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો. આને અનુલક્ષીને ભાણવડના પી.આઈ. કે.બી. રાજવીના માર્ગદર્શન…
View More ભાણવડમાં બાઈક સ્ટન્ટ કરતા શખ્સની અટકાયતCategory: ક્રાઇમ
Crime
ચોટીલાના દેવસર ગામે બે જૂથો વચ્ચે ધિંગાણુ: પાંચ ઘવાયા
ચોટીલાનાં દેવસર ગામે એક જ સમાજનાં બે જૂથ વચ્ચે અથડામણ છરી, તલવાર, કુહાડી જેવા ઘાતક હથિયારો ઉડયા હતા. જેમાં મહિલા સહિત પાંચ વ્યક્તિને ઇજા પહોંચતા…
View More ચોટીલાના દેવસર ગામે બે જૂથો વચ્ચે ધિંગાણુ: પાંચ ઘવાયાપ્રેમિકાનું ગળું કાપી ધડ કેનાલમાં ફેંક્યું, માથું થેલીમાં ભરી ડૂબાવ્યું
ઉત્તરાખંડના ઉધમ સિંહ નગરમાં પોતાની ગર્લફ્રેન્ડથી છૂટકારો મેળવવા માટે વિધર્મી યુવાન મુસ્તાકે પૂજાનું ગળું કાપીને હત્યા કરી પછી તેનું ધડ કેનાલમાં ફેંક્યું અને માથું…
View More પ્રેમિકાનું ગળું કાપી ધડ કેનાલમાં ફેંક્યું, માથું થેલીમાં ભરી ડૂબાવ્યુંમુઝફ્ફરનગરમાં ખેડૂત નેતા રાકેશ ટિકૈત ઉપર હુમલા
પહેલગામ હુમલા અંગે નિવેદન બાદ મામલો બિચક્યો ઉત્તર પ્રદેશના મુઝફ્ફરનગરમાં ભારતીય કિસાન યૂનિયનના નેતા રાકેશ ટિકૈતને ભારે વિરોધનો સામનો કરવો પડ્યો હતો. આ દરમ્યાન કિસાન…
View More મુઝફ્ફરનગરમાં ખેડૂત નેતા રાકેશ ટિકૈત ઉપર હુમલાભરૂચની 10 વર્ષની નિર્ભયાને 72 દિવસે મળ્યો ન્યાય, દુષ્કર્મ બાદ હત્યાના આરોપી વિજય પાસવાનને કોર્ટે ફાંસીની ફટકારી
ભરૂચના ઝઘડિયા GIDCમાં શ્રમિક પરિવારની 10 વર્ષીય બાળકી પર દુષ્કર્મ ગુજારવામાં આવ્યું હતું અને ત્યાબાદ બાળકીનું મોત થતાં બનાવ હત્યામાં પલટાયો હતો. ત્યાર બાદ…
View More ભરૂચની 10 વર્ષની નિર્ભયાને 72 દિવસે મળ્યો ન્યાય, દુષ્કર્મ બાદ હત્યાના આરોપી વિજય પાસવાનને કોર્ટે ફાંસીની ફટકારીધંધો કરવો હોય તો 10 લાખ આપો, સુરત શહેર કોંગ્રેસ યુવા ઉપપ્રમુખે ખંડણી માંગી
શહેરનાં સલાબતપુરામાં આંજણા ફાર્મ પાસે ખુલ્લી જમીન પર પતરાંના શેડ બનાવીને ભાડે આપનાર વેપારી વિરૂૂદ્ધ સુરત મહાપાલિકામાં અરજી કરીને ધંધો કરવો હોય તો 10 લાખ…
View More ધંધો કરવો હોય તો 10 લાખ આપો, સુરત શહેર કોંગ્રેસ યુવા ઉપપ્રમુખે ખંડણી માંગીઅમદાવાદ નજીકથી 9 વર્ષ પહેલા રદ થયેલી 1.90 કરોડની ચલણી નોટો ઝડપાઇ
સાણંદ-બાવળા રોડ પરથી 9 વર્ષ બાદ જૂની ચલણી નોટો પકડાઈ છે. ડિમોનિટાઈઝ થયેલી ચલણી નોટો સાથે બે વ્યક્તિની પોલીસે ધરપકડ કરી છે. સાણંદ જઈ…
View More અમદાવાદ નજીકથી 9 વર્ષ પહેલા રદ થયેલી 1.90 કરોડની ચલણી નોટો ઝડપાઇમેટોડામાં પ્રૌઢાએ બીમારીથી કંટાળી કર્યો આપઘાત
મેટોડામાં આવેલી આસ્થા સોસાયટીમાં રહેતા પ્રોઢાએ બીમારીથી કંટાળી ઝેરી પાવડર પી જીવન ટૂંકાવી લેતા પરિવારમાં અરેરાટી સાથે ગમગીની છવાઈ જવા પામી છે. આ બનાવ અંગે…
View More મેટોડામાં પ્રૌઢાએ બીમારીથી કંટાળી કર્યો આપઘાતબોગસ મેડિકલ રિપોર્ટના આધારે 40 લાખનો કલેઇમ પાસ કરાવવાના કૌભાંડમાં બેનાં જામીન રદ
ચાની હોટલના સંચાલકે દેવુ ઉતારવા ખાનગી હોસ્પિટલના સ્ટાફની મદદથી કાવતરૂ રચ્યુ’તું રાજકોટમાં ખોટા એમઆરઆઈ રીપોર્ટ રજૂ કરી રૂૂ.40 લાખનો મેડિકલેમ પાસ કરાવવાનું કૌભાંડમાં પોલીસે પાંચ…
View More બોગસ મેડિકલ રિપોર્ટના આધારે 40 લાખનો કલેઇમ પાસ કરાવવાના કૌભાંડમાં બેનાં જામીન રદહત્યા, મારામારી, દારૂ સહિત બે વખત પાસામાં ધકેલાયેલો નામચીન શખ્સ વધુ એકવાર પાસામાં ધકેલાયો
હત્યાનો પ્રયાસ, ફાયરિંગ, મારામારી સહિતના ગુનામાં સંડોવાયેલા યુનિવર્સિટી રોડ પર શિવશક્તિ કોલોનીમાં રહેતા ઉમંગ ભુત સામે પોલીસ કમિશનરે પાસાનું વોરંટ ઇશ્યૂ કર્યું હતું. યુનિવર્સિટી પોલીસે…
View More હત્યા, મારામારી, દારૂ સહિત બે વખત પાસામાં ધકેલાયેલો નામચીન શખ્સ વધુ એકવાર પાસામાં ધકેલાયો