ઘરમાં ઘુસી સગીરાને હવસનો શિકાર બનાવી અપહરણ કર્યાની ફરિયાદના આધારે ધરપકડ થઈ’તી રાજકોટમાં રહેતાં પરિવારની સગીરાને પ્રેમજાળમાં ફસાવી ઘરમાં ઘુસી દુષ્કર્મ આચરી અપહરણ કર્યાના પોકસો…
View More રાજકોટમાં સગીરા પર દુષ્કર્મ આચરનારને 20 વર્ષની જેલCategory: ક્રાઇમ
Crime
મકાન વેચાણના નાણાં મામલે રિક્ષાચાલક પર ખુની હુમલો
મોરબી રોડ પર સેટેલાઇટ ચોકમાં બનાવ, આરોપીએ આડેધડ છરીના છ ઘા ઝીંકી દીધા: આધેડ સારવારમાં રાજકોટ શહેરમાં મકાન વેચાણના બાકી નીકળતા નાણાંની લેતી-દેતી બાબતે એક…
View More મકાન વેચાણના નાણાં મામલે રિક્ષાચાલક પર ખુની હુમલોદ્વારકાની સગીરા પર દુષ્કર્મ ગુજારી સગર્ભા બનાવનાર આરોપી સાથે તેની માતાને પણ 20 વર્ષની સખત કેદ
ભોગ બનનારને રૂા.11 લાખનું વળતર ચૂકવવા આદેશ: દ્વારકાની સ્પેશિયલ કોર્ટનો મહત્વનો ચૂકાદો દ્વારકા વિસ્તારમાં રહેતી એક સગીરા પર વર્ષ 2022ના સમયગાળા દરમિયાન એક શખ્સ દ્વારા…
View More દ્વારકાની સગીરા પર દુષ્કર્મ ગુજારી સગર્ભા બનાવનાર આરોપી સાથે તેની માતાને પણ 20 વર્ષની સખત કેદઅમદાવાદ ક્રાઇમ બ્રાંચના PSI પર છરીથી હુમલો
ડ્રગ્સની રેડ દરમિયાન ઘટના, આરોપી ઝબ્બે ભાટ ગામ પાસે ડ્રગ્સની રેડ દરમિયાન આરોપીએ અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચના PSI પર છરીથી હુમલો કર્યાની ઘટના પ્રકાશમાં આવી છે.…
View More અમદાવાદ ક્રાઇમ બ્રાંચના PSI પર છરીથી હુમલોમહેશ્ર્વરી સોસાયટીનાં ફ્રુટના ધંધાર્થીએ પઠાણી ઉઘરાણીથી કંટાળી વખ ઘોળ્યું
6 વર્ષ પહેલા ધંધા માટે લીધેલા બે લાખના 20 લાખ ચૂકવ્યા છતાં ધમકી આપતા હોવાનો આરોપ શહેરમાં મહેશ્ર્વરી સોસાયટીમાં રહેતાં ફ્રુટના ધંધાર્થીએ છ વર્ષ પહેલા…
View More મહેશ્ર્વરી સોસાયટીનાં ફ્રુટના ધંધાર્થીએ પઠાણી ઉઘરાણીથી કંટાળી વખ ઘોળ્યુંયુનિ. રોડ પર બંધ મકાનને નિશાન બનાવતા તસ્કરો: રૂપિયા 8.32 લાખની મતાની ચોરી
રાજકોટ શહેરના યુની.રોડ બોમ્બે હાઉસિંગ સોસાયટીમાં એક બંધ મકાનને નિશાન બનાવી અજાણ્યા તસ્કરોએ લાખો રૂપિયાની મતાની ચોરી કરી હોવાની ઘટના સામે આવી છે. ફરિયાદી વિશ્વરાજસિંહ…
View More યુનિ. રોડ પર બંધ મકાનને નિશાન બનાવતા તસ્કરો: રૂપિયા 8.32 લાખની મતાની ચોરી“આજે તો તમને મારી જ નાખવા છે”, નામચીન બુટલેગર હાર્દિક ઉર્ફે કવિનો પત્ની-પુત્રી પર હુમલો
રાજકોટ શહેરના ગોકુલધામ આવાસ યોજનામાં કૌટુંબિક ઝઘડાની એક ગંભીર ઘટના સામે આવી છે. પ્રાપ્ત વિગતો અનુસાર, 22 વર્ષીય યુવતી ચૈતાલીબેન હાર્દિકભાઈ સોલંકીએ પોતાના જ બુટલેગર…
View More “આજે તો તમને મારી જ નાખવા છે”, નામચીન બુટલેગર હાર્દિક ઉર્ફે કવિનો પત્ની-પુત્રી પર હુમલો‘અમે દંડ નહીં ભરીએ, તમે લોક ખોલી આપો’, ટ્રાફિક પોલીસની કાર્યવાહી સામે બે શખ્સોની ધમાલ
રાજકોટ શહેરના એસ્ટ્રોન નાલા પાસે નો-પાર્કિંગ ઝોનમાં પાર્ક કરેલી કારને લોક કરવા જેવી સામાન્ય બાબતે બે શખ્સોએ મહિલા પોલીસ હેડ કોન્સ્ટેબલ અને તેમની ટીમ સાથે…
View More ‘અમે દંડ નહીં ભરીએ, તમે લોક ખોલી આપો’, ટ્રાફિક પોલીસની કાર્યવાહી સામે બે શખ્સોની ધમાલપિતાએ પશુબલી નહીં ચડાવતા ભુઇમાએ બાળકને મોતને ઘાટ ઉતાર્યો
પાણીના ટાંકામાં ડૂબાડી મકાનને તાળુ મારી દીધું, દફનવિધિ કરી નાખ્યા બાદ લાશ બહાર કાઢી પી.એમ. કરાવતા હત્યા થયાનો ઘટસ્ફોટ ચાર પુત્રી બાદ દીકરાનો જન્મ થતા…
View More પિતાએ પશુબલી નહીં ચડાવતા ભુઇમાએ બાળકને મોતને ઘાટ ઉતાર્યોકુવાડવા પાસે ગાયોના નીરણના પૈસાની ઉઘરાણી બાબતે રિક્ષાચાલક પર હુમલો
શહેરના કુવાડવા રોડ પોલીસ સ્ટેશન વિસ્તારમાં ગાયોના નીરણના પૈસાની જૂની ઉઘરાણી બાબતે એક રિક્ષા ચાલક પર જીવલેણ હુમલો થયાની ઘટના પ્રકાશમાં આવી છે. આ મામલે…
View More કુવાડવા પાસે ગાયોના નીરણના પૈસાની ઉઘરાણી બાબતે રિક્ષાચાલક પર હુમલો