અહીંની બી-ડિવિઝન પોલીસે 6.89 લાખની કિંમતના માદક પદાર્થના જથ્થા સાથે એક શહેરના કાર્ગો આઝાદનગર વિસ્તારના પાછળના ભાગે રેલવે પાટાની બાજુમાં બાવળની ઝાડીઓમાં આરોપી વિકેશ રમેશભાઈ…
View More ગાંધીધામમાં 13 કિલો ગાંજા સાથે શખ્સ ઝડપાયોCategory: ક્રાઇમ
Crime
હળવદ-માળિયા હાઈવે પરથી 21 લાખનો દારુ ભરેલો ટ્રક ઝડપાયો
હળવદ માળિયા હાઈવે પરથી ટ્રકમાં ઈંગ્લીશ દારૂૂની હેરાફેરી ઝડપી લઈને પોલીસે ટ્રકમાંથી 21 લાખની કિમતનો નાની મોટી દારૂૂની 6672 બોટલનો જથ્થો જપ્ત કરી પોલીસે દારૂૂનો…
View More હળવદ-માળિયા હાઈવે પરથી 21 લાખનો દારુ ભરેલો ટ્રક ઝડપાયોઆણંદપરમાં રૂપિયા 26 લાખના રિક્ષાના સ્પેરપાર્ટ્સ કર્મચારીએ બારોબાર વેચી દીધા
ઓડિટ દરમિયાન ભાંડો ફૂટ્યો અને સીસીટીવી ફૂટેજમાં આરોપીની શંકાસ્પદ હિલચાલ કેદ રાજકોટ શહેરમાં એક ખાનગી કંપનીમાં લાખો રૂૂપિયાની છેતરપિંડીનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. પ્રાપ્ત વિગતો…
View More આણંદપરમાં રૂપિયા 26 લાખના રિક્ષાના સ્પેરપાર્ટ્સ કર્મચારીએ બારોબાર વેચી દીધારાજકોટમાં સગીરા પર દુષ્કર્મ આચરનારને 20 વર્ષની જેલ
ઘરમાં ઘુસી સગીરાને હવસનો શિકાર બનાવી અપહરણ કર્યાની ફરિયાદના આધારે ધરપકડ થઈ’તી રાજકોટમાં રહેતાં પરિવારની સગીરાને પ્રેમજાળમાં ફસાવી ઘરમાં ઘુસી દુષ્કર્મ આચરી અપહરણ કર્યાના પોકસો…
View More રાજકોટમાં સગીરા પર દુષ્કર્મ આચરનારને 20 વર્ષની જેલમકાન વેચાણના નાણાં મામલે રિક્ષાચાલક પર ખુની હુમલો
મોરબી રોડ પર સેટેલાઇટ ચોકમાં બનાવ, આરોપીએ આડેધડ છરીના છ ઘા ઝીંકી દીધા: આધેડ સારવારમાં રાજકોટ શહેરમાં મકાન વેચાણના બાકી નીકળતા નાણાંની લેતી-દેતી બાબતે એક…
View More મકાન વેચાણના નાણાં મામલે રિક્ષાચાલક પર ખુની હુમલોદ્વારકાની સગીરા પર દુષ્કર્મ ગુજારી સગર્ભા બનાવનાર આરોપી સાથે તેની માતાને પણ 20 વર્ષની સખત કેદ
ભોગ બનનારને રૂા.11 લાખનું વળતર ચૂકવવા આદેશ: દ્વારકાની સ્પેશિયલ કોર્ટનો મહત્વનો ચૂકાદો દ્વારકા વિસ્તારમાં રહેતી એક સગીરા પર વર્ષ 2022ના સમયગાળા દરમિયાન એક શખ્સ દ્વારા…
View More દ્વારકાની સગીરા પર દુષ્કર્મ ગુજારી સગર્ભા બનાવનાર આરોપી સાથે તેની માતાને પણ 20 વર્ષની સખત કેદઅમદાવાદ ક્રાઇમ બ્રાંચના PSI પર છરીથી હુમલો
ડ્રગ્સની રેડ દરમિયાન ઘટના, આરોપી ઝબ્બે ભાટ ગામ પાસે ડ્રગ્સની રેડ દરમિયાન આરોપીએ અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચના PSI પર છરીથી હુમલો કર્યાની ઘટના પ્રકાશમાં આવી છે.…
View More અમદાવાદ ક્રાઇમ બ્રાંચના PSI પર છરીથી હુમલોમહેશ્ર્વરી સોસાયટીનાં ફ્રુટના ધંધાર્થીએ પઠાણી ઉઘરાણીથી કંટાળી વખ ઘોળ્યું
6 વર્ષ પહેલા ધંધા માટે લીધેલા બે લાખના 20 લાખ ચૂકવ્યા છતાં ધમકી આપતા હોવાનો આરોપ શહેરમાં મહેશ્ર્વરી સોસાયટીમાં રહેતાં ફ્રુટના ધંધાર્થીએ છ વર્ષ પહેલા…
View More મહેશ્ર્વરી સોસાયટીનાં ફ્રુટના ધંધાર્થીએ પઠાણી ઉઘરાણીથી કંટાળી વખ ઘોળ્યુંયુનિ. રોડ પર બંધ મકાનને નિશાન બનાવતા તસ્કરો: રૂપિયા 8.32 લાખની મતાની ચોરી
રાજકોટ શહેરના યુની.રોડ બોમ્બે હાઉસિંગ સોસાયટીમાં એક બંધ મકાનને નિશાન બનાવી અજાણ્યા તસ્કરોએ લાખો રૂપિયાની મતાની ચોરી કરી હોવાની ઘટના સામે આવી છે. ફરિયાદી વિશ્વરાજસિંહ…
View More યુનિ. રોડ પર બંધ મકાનને નિશાન બનાવતા તસ્કરો: રૂપિયા 8.32 લાખની મતાની ચોરી“આજે તો તમને મારી જ નાખવા છે”, નામચીન બુટલેગર હાર્દિક ઉર્ફે કવિનો પત્ની-પુત્રી પર હુમલો
રાજકોટ શહેરના ગોકુલધામ આવાસ યોજનામાં કૌટુંબિક ઝઘડાની એક ગંભીર ઘટના સામે આવી છે. પ્રાપ્ત વિગતો અનુસાર, 22 વર્ષીય યુવતી ચૈતાલીબેન હાર્દિકભાઈ સોલંકીએ પોતાના જ બુટલેગર…
View More “આજે તો તમને મારી જ નાખવા છે”, નામચીન બુટલેગર હાર્દિક ઉર્ફે કવિનો પત્ની-પુત્રી પર હુમલો