શહેરની ભાગોળે આવેલા મેટોડામાં રહેતી યુવતી વિરૂદ્ધ કારખાનામા સાથે કામ કરતી શ્રમિક યુવતીએ ઝઘડો થયાની પોલીસમાં અરજી કરી હતી. જે અરજીમાં કામે મહિલા પોલીસ કર્મી…
View More કારખાનામાં કામ કરતી પુત્રી વિરૂદ્ધ થયેલી અરજીમાં જનેતાને પોલીસે માર માર્યાનો આરોપCategory: ક્રાઇમ
Crime
બે વર્ષ પહેલાના મર્ડરના ગુનામાં જુબાની આપવાની ના પાડી પંચને મારી નાખવાની ધમકી
શહેરનાં કોઠારીયા મેઇન રોડ ન્યુ સાગર સોસાયટી પાસે ઓફીસમા યુવાનને બોલાવી 4 ફડાકા ઝીકી મર્ડરનાં ગુનામા કોર્ટમા જુબાની આપવા નહી જવાનુ કહી ધમકી આપતા ભકિતનગર…
View More બે વર્ષ પહેલાના મર્ડરના ગુનામાં જુબાની આપવાની ના પાડી પંચને મારી નાખવાની ધમકીમેટોડામાં પતિએ દારૂના નશામાં પત્નીને માર મારી ગળાચીપ આપી
મેટોડામાં રહેતી પરિણીતા પોતાના ધરે હતી ત્યારે પતિએ દારૂના નશામાં ઝઘડો કરી મારમારી ગળાચીપ આપી હતી. પરિણીતાને ઇજા પહોંચતા સારવાર માટે ખસેડવામાં આવી હતી. આ…
View More મેટોડામાં પતિએ દારૂના નશામાં પત્નીને માર મારી ગળાચીપ આપીકોંગ્રેસ નેતા ભરતસિંહ સોલંકીની પત્ની સામે સ્ત્રી મિત્રએ ધમકીની ફરિયાદ નોંધાવી
કોંગ્રેસના નેતા અને આણંદના પૂર્વ સાંસદ તથા પૂર્વ કેન્દ્રીય મંત્રી ભરતસિંહ સોલંકીનો પારિવારિક ઝઘડો ફરીથી પ્રકાશમાં આવ્યો છે. પત્ની રેશ્મા પટેલે પતિની સ્ત્રી મિત્ર સાથે…
View More કોંગ્રેસ નેતા ભરતસિંહ સોલંકીની પત્ની સામે સ્ત્રી મિત્રએ ધમકીની ફરિયાદ નોંધાવીવ્યાજે દોઢ કરોડ લઇ સટ્ટામાં હારી ગયા બાદ પઠાણી ઉઘરાણીથી કંટાળી યુવાને ઝેર પીધું
ચોટીલાના યુવાને 10 શખ્સોના નામે લખેલી સ્યુસાઇડ નોટ પણ મળી, એક કરોડ ચુકવી દીધાનો ઉલ્લેખ ચોટીલામા આવેલા જુના બસ સ્ટેશન પાછળ રહેતા યુવાને વ્યાજે લીધેલા…
View More વ્યાજે દોઢ કરોડ લઇ સટ્ટામાં હારી ગયા બાદ પઠાણી ઉઘરાણીથી કંટાળી યુવાને ઝેર પીધુંવાંકાનેરના ખખાણામાં નાના ભાઇના ઝઘડામાં યુવાન ઉપર હુમલો : બાઇક CCTVમાં તોડફોડ
રાજા વડલામાં નાના ભાઇએ બાઇક નહીં આપતા નસેડી મોટા ભાઇએ માર માર્યો વાંકાનેરનાં ખખાણા ગામે નાના ભાઇનાં ઝઘડામા મોટા ભાઇ પર પાંચ શખસોએ છરી –…
View More વાંકાનેરના ખખાણામાં નાના ભાઇના ઝઘડામાં યુવાન ઉપર હુમલો : બાઇક CCTVમાં તોડફોડકપડાનું માપ લેવા ગયેલ દરજીએ બે ઘરમાં હાથફેરો કર્યો
જામજોધપુરના સમાણાની રૂા.6.85 લાખની ચોરીનો ભેદ ઉકેલાયો મુદામાલ કબજે કરાયો જામનગર જિલ્લાના જામજોધપુર તાલુકાના સમાણા ગામમાં તાજેતરમાં બે રહેણાંક મકાનોમાંથી કુલ રૂૂપિયા 6,85,000 ની માલમાતાની…
View More કપડાનું માપ લેવા ગયેલ દરજીએ બે ઘરમાં હાથફેરો કર્યોપાલિતાણામાં ગૌવંશને માથામાં પથ્થર ઝીંકી સરાજાહેર હત્યા
જૈન તીર્થ નગરી પાલિતાણા શહેરમાં એક શખ્સે ગૌવંશને માથાના ભાગે પથ્થર ઝીંકી દેતા ગૌ વંશનું ઘટના સ્થળે જ મોત નિપજાવી હત્યા કરવામાં આવી હતી. જેના…
View More પાલિતાણામાં ગૌવંશને માથામાં પથ્થર ઝીંકી સરાજાહેર હત્યાધોરાજીના ઝાંઝમેરમાં ધીરાણના રૂપિયા આપવાની ના પાડતા કાકા ઉપર ભત્રીજા સહિતનાનો હુમલો
બે સગા ભાઇ સહિત ચાર સામે ગુનો નોંધાયો ઝાંઝમેર રહેતા ભરતભાઇ ઉર્ફે હકાભાઇ વાલજીભાઈ વાછાણીએ નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે, પોતે ઝાંઝમેર ગામે એકલો રહે…
View More ધોરાજીના ઝાંઝમેરમાં ધીરાણના રૂપિયા આપવાની ના પાડતા કાકા ઉપર ભત્રીજા સહિતનાનો હુમલોગાંધીધામના ગળપાદર પાસે મકાન અને સ્કૂટરમાંથી 19 કિલો ગાંજા સાથે ત્રણ પકડાયા
તાલુકાના ગળપાદર પાસે આવેલા સહારાનગર વિસ્તારમાં એક મકાનની અંદર તથા બહાર પાર્ક કરાયેલ મોપેડમાંથી પોલીસે રૂૂા. 1,92,740ના 19.274 કિલો ગાંજા સાથે ત્રણ શખ્સની ધરપકડ કરી…
View More ગાંધીધામના ગળપાદર પાસે મકાન અને સ્કૂટરમાંથી 19 કિલો ગાંજા સાથે ત્રણ પકડાયા