પડધરીનાં મોટી ચણોલ ગામે રહેતા યુવાને રાજકોટનાં શખસની ધાક ધમકીથી કંટાળી ઝેરી દવા પી આપઘાતનો પ્રયાસ કર્યો હોવાનાં આક્ષેપ સાથે યુવકને સારવાર માટે રાજકોટ સિવીલ…
View More પડધરીના મોટી ચણોલ ગામના યુવાને રાજકોટના શખ્સની ધમકીથી ડરી વખ ઘોળ્યુCategory: ક્રાઇમ
Crime
ઉપલેટામાંથી બે બાંગ્લાદેશી મહિલા ઝડપાઈ
ભારત દેશના જમ્મુ કશ્મીર રાજ્યના પહેલગાવ ખાતે થયેલ આંતકવાદી હુમલાની ઘટનાને ધ્યાને લઈ ભારત સરકારે ભારત દેશમાં ઘુસણખોરી કરતા અન્ય દેશના લોકોને શોધી કાઢી પોતાના…
View More ઉપલેટામાંથી બે બાંગ્લાદેશી મહિલા ઝડપાઈજામનગરમાં જૂની અદાવતમાં યુવાન પર લોખંડના પાઈપથી હુમલો
જામનગર દિગ્વિજય પ્લોટ વિસ્તારમાં રહેતા અજય ભરતભાઈ કનખરા ઉર્ફડ લાલો નામના 28 વર્ષના યુવાન પર ગઈકાલે રાત્રિના જૂની અદાવત નું મન દુ:ખ રાખીને ત્રણથી ચાર…
View More જામનગરમાં જૂની અદાવતમાં યુવાન પર લોખંડના પાઈપથી હુમલોમોરબીના ચાર દરોડા, 900થી વધુ બોટલ દારૂ ઝડપાયો
લાખોનો દારૂ-બિયરનો જથ્થો જપ્ત, ચાર શખ્સો ઝડપાયા : વધુ બે ની શોધખોળ મોરબીનાં જુના ઘુટુ રોડ, રવાપર રોડ પર કાયાજી પ્લોટ, મકનસર ગામ વાદી વસાહત…
View More મોરબીના ચાર દરોડા, 900થી વધુ બોટલ દારૂ ઝડપાયોભચાઉના શિકારપુર પાસે હોટેલ સંચાલકને 2.50 લાખના હેરોઇન અને અફીણ સાથે પકડ્યો
કચ્છના મુન્દ્રાથી ગાંધીધામ અને ગાંધીધામથી સામખિયાળી સુધીના હાઇવે પર આવેલી હાઇવે હોટલોમાં નશીલા પદાર્થના ધમધમતા વેપલાનો વધુ એક વખત પર્દાફાશ પોલીસે કર્યો છે, જેમાં ભચાઉના…
View More ભચાઉના શિકારપુર પાસે હોટેલ સંચાલકને 2.50 લાખના હેરોઇન અને અફીણ સાથે પકડ્યોગોંડલ હાઈ-વે ઉપર 4.26 લાખના વિદેશી દારૂ ભરેલી કાર ઝડપાઈ
ગોંડલ જેતપુર નેશનલ હાઈવે એશિયાટિક કોલેજ પાસે પોલીસે બાતમીના આધારે વોચ ગોઠવી શંકાસ્પદ જણાતી સ્વીફ્ટ કારને રોકી તેની તલાસી લેતા તેમાંથી વિદેશી દારૂૂનો જથ્થો મળી…
View More ગોંડલ હાઈ-વે ઉપર 4.26 લાખના વિદેશી દારૂ ભરેલી કાર ઝડપાઈમોરબીના ત્રિપલ મર્ડર કેસના 11 આરોપીઓને આજીવન કેદ
2018માં બનેલી ચકચારી ઘટનામાં સેશન્સ કોર્ટનો ચુકાદો, મૃતકોના પરિવારજનોને રૂા. બે-બે લાખનું વળતર ચૂકવવા હુકમ મોરબીના ચકચારી ત્રિપલ મર્ડર કેસમાં પોલીસે કુલ 12 આરોપીને ઝડપી…
View More મોરબીના ત્રિપલ મર્ડર કેસના 11 આરોપીઓને આજીવન કેદભાણવડના બરડા ડુંગર વિસ્તારમાં ધમધમતી દારૂની ભઠ્ઠીઓ પર દરોડા
દેવભૂમિ દ્વારકા જિલ્લામાં દેશી દારૂૂના ઉત્પાદન માટે કુખ્યાત બનેલા બરડા ડુંગર વિસ્તારમાં ગઈકાલે શુક્રવારે સ્થાનિક પી.આઈ. કે.બી. રાજવી તેમજ તેમની ટીમ દ્વારા દરોડા અંગેની કાર્યવાહી…
View More ભાણવડના બરડા ડુંગર વિસ્તારમાં ધમધમતી દારૂની ભઠ્ઠીઓ પર દરોડાજામનગરમાં PSI વતી લાંચ લેતા ઝડપાયેલો પોલીસ કર્મચારી એક દિવસના રિમાન્ડ પર
રાજકોટ એ.સી.બી.ની ટુકડીએ પરમદીને રાત્રે જામનગરમાં સમર્પણ સર્કલ વિસ્તારમાં લાંચ નું છટકું ગોઠવી ઉદ્યોગ નગર પોલીસ ચોકીના પી.એસ.આઇ અને રાઈટર વતી રૂૂપિયા એક લાખની લાંચ…
View More જામનગરમાં PSI વતી લાંચ લેતા ઝડપાયેલો પોલીસ કર્મચારી એક દિવસના રિમાન્ડ પરભાવિ પત્નીના પ્રેમીને મળવા બોલાવી ધોકા ફટકારી માથું ફોડી નાખ્યું
પ્રેમિકાએ અન્ય જગ્યાએ સગપણ નક્કી કર્યાનું કહેતા પ્રેમીએ યુવકને ફોન કરી ખાતરી કર્યા બાદ મધરાત્રે બનાવ: બે સામે ફરિયાદ શહેરના જામનગર રોડ પર સહજાનંદ વાટીકામાં…
View More ભાવિ પત્નીના પ્રેમીને મળવા બોલાવી ધોકા ફટકારી માથું ફોડી નાખ્યું