કારખાનેદાર અને ભત્રીજાનું અપહરણ કરી ખંડણી પડાવનાર ટોળકી ઝડપાઈ

કાકા-ભત્રીજાને એમઓયુ કરવા પટના બોલાવી અપહરણ કરનાર 6 આરોપીની 7 દિવસના રિમાન્ડ ઉપર પૂછપરછ રાજકોટના કારખાનેદાર કાકા-ભત્રીજાને પટના બોલાવી અપહરણ કરી રૂૂ.2.50 લાખ ખંડણી માંગનાર…

View More કારખાનેદાર અને ભત્રીજાનું અપહરણ કરી ખંડણી પડાવનાર ટોળકી ઝડપાઈ

રૂદ્ર ટીએમટી સળિયાનું ભળતા નામે વેચાણ કરી કોપી રાઈટનો ભંગ કરતાં CID ક્રાઈમમાં ફરિયાદ

વાંકાનેરના જાલીડા ગામે અજય સ્ટીલ નામની ફેકટરીમાં દરોડો : 32.30 લાખનો મુદ્દામાલ કબજે વાંકાનેરના જાલીડા ગામે આવેલી ફેકટરીમાં ભાવનગરની રૂદ્ર ટીએમટી કંપનીના સળીયાનું ભળતા નામથી…

View More રૂદ્ર ટીએમટી સળિયાનું ભળતા નામે વેચાણ કરી કોપી રાઈટનો ભંગ કરતાં CID ક્રાઈમમાં ફરિયાદ

સગીરા ઉપર દુષ્કર્મ આચરવાના અને મદદગારીના ગુનામાં બે આરોપીને શંકાનો લાભ આપતી અદાલત

રાજકોટની નામાંકિત હોટલમાં પોલીસ અને મુંબઇની એનજીઓ ટીમે દરોડો પાડી બંનેને ઝડપી લીધા’તા રાજકોટ પોલીસ અને મુંબઈની એનજીઓ પ્રોજેકટ કલકીની સંયુક્ત રેઈડ દરમ્યાન સદરની હોટલમાં…

View More સગીરા ઉપર દુષ્કર્મ આચરવાના અને મદદગારીના ગુનામાં બે આરોપીને શંકાનો લાભ આપતી અદાલત

વિદેશી દારૂના ગુનામાં કુખ્યાંત શખ્સની આગોતરા જામીન અરજી ફગાવતી કોર્ટ

શહેરમાં કાલાવડ રોડ ઉપર આવેલ રવિ પાર્કમાંથી 922 વિદેશી દારૂૂની બોટલો સાથે ઝડપાયેલા શખ્સની પૂછપરછમાં દારૂૂ કુખ્યાત શખ્સે વેચાણ અર્થે ઉતાર્યો હોવાનું ખુલ્યું હતું. જે…

View More વિદેશી દારૂના ગુનામાં કુખ્યાંત શખ્સની આગોતરા જામીન અરજી ફગાવતી કોર્ટ

પાડોશી પરિવાર ઉપર હુમલો કરવાના કેસમા માતા-પુત્રીના આગોતરા મંજૂર કરતી અદાલત

શહેરમાં કોઠારીયા રોડ પર આવેલ ગોકુલનગરમાં પાડોશી પરિવાર ઉપર પ્રાણઘાતક હથિયારો વડે હુમલો કરવાના ગુનામાં સંડોવાયેલી માતા-પુત્રીની આગોતરા જામીન અરજી કોર્ટ દ્વારા મંજુર કરવામાં આવી…

View More પાડોશી પરિવાર ઉપર હુમલો કરવાના કેસમા માતા-પુત્રીના આગોતરા મંજૂર કરતી અદાલત

મહેસાણા બાળ ઓબ્ઝર્વેશન હોમમાંથી હત્યા-દુષ્કર્મના છ કિશોરો ભાગી ગયા

સિક્યુરિટી ગાર્ડને ધક્કો મારી ફરાર, 60 બાળ આરોપીઓ સામે માત્ર બે જ ગાર્ડ તે પણ ખાનગી મહેસાણા બાળ ઓબ્ઝર્વેશન હોમમાંથી છ કિશોર ભાગી છૂટ્યા હોવાની…

View More મહેસાણા બાળ ઓબ્ઝર્વેશન હોમમાંથી હત્યા-દુષ્કર્મના છ કિશોરો ભાગી ગયા

કચ્છમાં ટેન્કરમાંથી 1.54 કરોડનો દારૂ ઝડપાયો

કુખ્યાત બુટલેગર ફોર્ચ્યુનરથી ટેન્કર આગળ પાયલોટીંગ કરતો હતો: 6 શખ્સો સામે ગુનો નોંધાયો, 26173 દારૂની બોટલ જપ્ત: ત્રણ ઝડપાયા પશ્ચિમ કચ્છ એલસીબીએ માંડવી તાલુકાના તલવાણા…

View More કચ્છમાં ટેન્કરમાંથી 1.54 કરોડનો દારૂ ઝડપાયો

સગપણ તૂટયા બાદ બહેનને ભગાડી જવાની શંકાએ બે ભાઈએ ધમકી આપતા યુવાને કર્યો આપઘાત

જસદણમાં બનેલી ઘટના : યુવાને સારવારમાં દમ તોડતાં પરિવાર શોકમાં ગરકાવ જસદણમાં રહેતા યુવકની શિવરાજપુર ગામે યુવતી સાથે સગપણની વાત ચાલતી હતી જે યુવતીની અન્ય…

View More સગપણ તૂટયા બાદ બહેનને ભગાડી જવાની શંકાએ બે ભાઈએ ધમકી આપતા યુવાને કર્યો આપઘાત

IVFના ગોરખ ધંધા, મહિલાને પતિના બદલે અન્યના બાળકની માતા બનાવી દીધી

હાઈકોર્ટના જસ્ટિસ એચડી સુથારે બુધવારે વડોદરા પોલીસને વડોદરા સ્થિત મહિલા ગાયનેકોલોજીસ્ટ અને તેમની ટીમ સામે FIR નોંધવા સંબંધિત મામલાની તપાસ કરવાનો આદેશ આપ્યો હતો. કેસની…

View More IVFના ગોરખ ધંધા, મહિલાને પતિના બદલે અન્યના બાળકની માતા બનાવી દીધી

કાલાવડ ગ્રામ્ય વિસ્તારોમાં અસામાજિક તત્ત્વોના મકાનમાં PGVCL ત્રાટકી, 5.56 લાખની વીજ ચોરી પકડાઇ

કાલાવડમા ગ્રામ્ય વિસ્તારોમા અસામાજીક તત્વોનાં મકાનમા ગેરકાયદે વીજ જોડાણ હોવાનુ માલુમ પડતા પીજીવીસીએલની ટીમ દ્વારા પોલીસ બંદોબસ્ત સાથે ત્રાટકી હતી. અને હરીપર મેવાસા, રામપર અને…

View More કાલાવડ ગ્રામ્ય વિસ્તારોમાં અસામાજિક તત્ત્વોના મકાનમાં PGVCL ત્રાટકી, 5.56 લાખની વીજ ચોરી પકડાઇ