શહેરમાં વિરાણી સ્કૂલના ગ્રાઉન્ડમાં રજવાડીના વન ડે દાંડિયા રાસમાં પગ અડી જવા મુદ્દે ખેલૈયાઓ વચ્ચે ડખ્ખો થયો હતો. જેમાં ચાર શખ્સોએ સ્લમ કવાર્ટરના યુવકને ગ્રાઉન્ડ…
View More રજવાડીના વન ડે દાંડિયામાં પગ અડી જવા મુદ્દે ખેલૈયાઓમાં ડખ્ખો : યુવક પર પાઇપ વડે હુમલોCategory: ક્રાઇમ
Crime
ઉનાના ગરાળ ગામે ડિગ્રી વગર દવાખાનું ચલાવતા બે ડોક્ટર ઝડપાયા
ઉના તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં માન્ય ડિગ્રી કે પ્રમાણપત્ર વિના એલોપેથીક દવાઓ આપી લોકોની સારવાર કરતા બોગસ ડોક્ટરો સામે ઉના પોલીસ સ્ટેશન વિસ્તારમાં SOG દ્વારા કાર્યવાહી…
View More ઉનાના ગરાળ ગામે ડિગ્રી વગર દવાખાનું ચલાવતા બે ડોક્ટર ઝડપાયાખાનપર ગામે પ્રેમપ્રકરણમાં હત્યા કરનાર 8 આરોપી ઝડપાયા
વાંકાનેર તાલુકાના ખાનપર ગામે તા. 7ઓક્ટોબરની રાત્રે પ્રેમપ્રકરણને લગતા વિવાદ બાદ સગરામભાઈ સામતભાઈ સરવૈયાના મૃત્યુની ગંભીર ઘટના બની હતી. બનાવની જાણ થતાં વાંકાનેર તાલુકા પોલીસે…
View More ખાનપર ગામે પ્રેમપ્રકરણમાં હત્યા કરનાર 8 આરોપી ઝડપાયાઈમિટેશનના ધંધામાં ઉંચા વળતરની લાલચ આપી 3 કરોડની છેતરપિંડી
ઇમીટેશન ધંધામાં માસિક 10 થી 15 ટકા જેટલા ઊંચા નફાની લાલચ આપી જસદણના સ્પેરપાર્ટ્સનો વ્યવસાય કરતા એક વેપારી સાથે રૂૂ. 3.05 કરોડની છેતરપિંડી આચરવામાં આવી…
View More ઈમિટેશનના ધંધામાં ઉંચા વળતરની લાલચ આપી 3 કરોડની છેતરપિંડીજંગલેશ્ર્વરમાં કોઇની લુખ્ખાગીરી નહીં ચાલે, હત્યારાઓ પાસે રિ-ક્ધસ્ટ્રકશન કરાવાયું
શહેરના જંગલેશ્વર વિસ્તારમાં સામે જોવા જેવી સામાન્ય બાબતે બોલાચાલી કરી ઇકબાલભાઇ ઉર્ફે જૂનાગઢી ઇબ્રાહીમભાઇ લોધીની હત્યા નિપજાવવા કેસમાં ક્રાઇમ બ્રાન્ચ અને ભક્તિનગર પોલીસે કુલ પાંચ…
View More જંગલેશ્ર્વરમાં કોઇની લુખ્ખાગીરી નહીં ચાલે, હત્યારાઓ પાસે રિ-ક્ધસ્ટ્રકશન કરાવાયુંવાંકાનેરના ખાનપરમાં પ્રેમપ્રકરણ મામલે ધિંગાણું: વૃદ્ધની લોથ ઢળી
વાંકાનેર તાલુકાના ખાનપર ગામમાં યુવતીના પ્રેમપ્રકરણ અને ભગાડી જવાના શંકાસ્પદ મામલે બે જૂથ વચ્ચે થયેલી તકરારે હિંસક સ્વરૂૂપ ધારણ કર્યું હતું. આ બનાવમાં યુવતીના દાદા…
View More વાંકાનેરના ખાનપરમાં પ્રેમપ્રકરણ મામલે ધિંગાણું: વૃદ્ધની લોથ ઢળીજામનગરમાંથી સરકારી અનાજ ચોરીનું કૌભાંડ ઝડપાયું
છતના પતરાં ઉંચકાવી 1,399 કટ્ટા ઘઉંની ચોરી, સીસીટીવીમાં પાંચેક વખત ચોરી થયાનો ખુલાસો જામનગરમાં પોલીસ ચેકિંગ દરમિયાન રૂૂ.75 હજારની કિંમતના 150 મણ ઘઉંનો જથ્થો પકડાતાં…
View More જામનગરમાંથી સરકારી અનાજ ચોરીનું કૌભાંડ ઝડપાયુંસુરેન્દ્રનગરનાં કોરડા ગામે નશાખોર પુત્રની પરિવાર દ્વારા હત્યા
સંપતિ પ્રેમિકાના નામે કરી દેશે તેવી શંકાએ ગળુ દબાવી પતાવી દીધા બાદ આપઘાતની સ્ટોરી ઘડી અંતિમ વિધિ કરી નથી સુરેન્દ્રનગર જિલ્લાના ચુડા તાલુકાના કોરડા ગામે…
View More સુરેન્દ્રનગરનાં કોરડા ગામે નશાખોર પુત્રની પરિવાર દ્વારા હત્યામાળિયા હાટિનાના ભંડુરી ગામે દારુનો વિરોધ કરનારના ઘર ઉપર બુટલેગરોએ ભડાકા કર્યા
જૂનાગઢ જિલ્લાના માળિયા હાટીના તાલુકાના ભંડુરી ગામમાં દેશી દારૂૂના ગેરકાયદે વેચાણ સામે અવાજ ઉઠાવવો એક યુવકને ભારે પડ્યો છે. દારૂૂ વેચવાની ના પાડવા બાબતે અદાવત…
View More માળિયા હાટિનાના ભંડુરી ગામે દારુનો વિરોધ કરનારના ઘર ઉપર બુટલેગરોએ ભડાકા કર્યાજૂની અદાવતમાં હત્યા કરવા નીકળેલા ચાર શખ્સો હથિયાર સાથે ઝડપાયા
રાજકોટ શહેરના ભગવતીપરામાં જૂની અદાવતનો ખાર રાખીને એક યુવક પર હુમલો કરવાના ઇરાદાથી ઘાતક હથિયારો સાથે ફરી રહેલા ચાર શખ્સોને બી-ડિવિઝન પોલીસની ટીમે સમયસૂચકતા વાપરીને…
View More જૂની અદાવતમાં હત્યા કરવા નીકળેલા ચાર શખ્સો હથિયાર સાથે ઝડપાયા