ગોંડલ તાલુકાના પાંચીયાવદર ગામની સીમમાં ફાર્મહાઉસમાં ચાલતી જુગાર ક્લબ ઉપર ગ્રામ્ય એલસીબીની ટીમે દરોડો પાડી જુગાર રમી રહેલા ફાર્મહાઉસના માલિક સહીત 8 ઇસમોને રૂૂ.3,57,000 ના…
View More ગોંડલના પાંચિયાવદરમાં ફાર્મહાઉસમાં ચાલતી જુગાર ક્લબ ઉપર દરોડો, આઠ શખ્સો ઝડપાયાCategory: ક્રાઇમ
Crime
જૂનાગઢમાં દુષ્કર્મની ઘટનામાં ધર્માંતરણ થયાનો ઘટસ્ફોટ
જૂનાગઢના એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ગત તા. 28, ઓક્ટોબર ના રોજ મહિલા દ્વારા નોંધાવવામાં આવેલા દુષ્કર્મ અને હુમલાના ગુનામાં તપાસ દરમિયાન ધર્મ પરિવર્તન કરાવ્યાની હકીકત…
View More જૂનાગઢમાં દુષ્કર્મની ઘટનામાં ધર્માંતરણ થયાનો ઘટસ્ફોટબનેવીએ સાળી અને સસરા સાથે કરી 5.61 લાખની ઠગાઈ: એક્ટિવા પણ પડાવી લીધું
રાજકોટ શહેરના કોઠારીયા મેઇન રોડ પર આવેલી રામ રણુજા સોસાયટીમાં રહેતા અને ખાનગી સ્કૂલમાં નોકરી કરતા 23 વર્ષીય નિધીબેન મનસુખભાઈ ગોહેલે પોતાના સગા બનેવી નિખીલભાઈ…
View More બનેવીએ સાળી અને સસરા સાથે કરી 5.61 લાખની ઠગાઈ: એક્ટિવા પણ પડાવી લીધુંશાપરમાં લુખ્ખાઓનો આતંક, સ્થાનિકોનો પોલીસ સ્ટેશનને ઘેરાવ
શાપર વેરાવળમાં કલ્પવન સોસાયટીમાં ભોલે પાનની દુકાને ફાકી લેવા બાબતે દુકાનના માલિકને ઝગડો થયા બાદ 5 અજાણ્યા શખ્સો એ હુમલો કરી દુકાનમાં તોડફોડ કરી હતી.…
View More શાપરમાં લુખ્ખાઓનો આતંક, સ્થાનિકોનો પોલીસ સ્ટેશનને ઘેરાવનવરાત્રીમાં PACSના પ્રમુખની હત્યા પછી ધનતેરસે ત્રણ આરોપીનું એન્કાઉન્ટર
PACS પ્રમુખ સંજીત કુમાર ઉર્ફે ભોલુની હત્યા પટનાના માનેર પોલીસ સ્ટેશન વિસ્તારમાં નવરાત્રિના તહેવાર દરમિયાન થઈ હતી. આજે વહેલી સવારેધનતેરસના અવસરેપટના પોલીસે આ શંકાસ્પદ વ્યક્તિઓ…
View More નવરાત્રીમાં PACSના પ્રમુખની હત્યા પછી ધનતેરસે ત્રણ આરોપીનું એન્કાઉન્ટરજસદણના વેપારી સાથે ઘઉંના લોટની ખરીદીના નામે રૂા.4.30 લાખની છેતરપિંડી
જસદણ ખાતે ’સ્વરા એક્સપોર્ટ’ ફ્લોર મિલ ચલાવતા અને વેપાર કરતા હિતેષભાઈ નારણભાઈ ભુવાએ કરેલી ફરિયાદમાં અક્ષર ટ્રેડિંગ’ પેઢીના સંચાલક કપિલ વી. નથવાણી અને દેવ ઉમેશભાઈ…
View More જસદણના વેપારી સાથે ઘઉંના લોટની ખરીદીના નામે રૂા.4.30 લાખની છેતરપિંડીકાનાભાઇના મફતિયાપરામાં માતાના વિરહમાં અને બીમાર પિતાની ચિંતામાં ગાઠીયાના ધંધાર્થીએ ટીકડા ખાધા
શહેરમાં આજી વસાહતમાં કાનાભાઇના મફતીયાપરામાં આવેલા આવાસ કવાર્ટરમાં રહેતા ગાઠીયાના ધંધાર્થીએ માતાના વિરહમાં અને બીમાર પિતાની ચિંતામાં ઘેનના ટીકડા ખાઇ લીધા હતા. પ્રૌઢની તબિયત લથડતા…
View More કાનાભાઇના મફતિયાપરામાં માતાના વિરહમાં અને બીમાર પિતાની ચિંતામાં ગાઠીયાના ધંધાર્થીએ ટીકડા ખાધાજાગનાથ પ્લોટ પાસે 8 શખ્સોએ યુવકને માર મારી લોહીલુહાણ કર્યો
છોકરા બાબતના ડખ્ખામાં સરાજાહેર ધોકાવાળી, યુવકને સિવિલમાં ખસેડાયો: વીડિયો વાયરલ થતાં પોલીસે તપાસ શરૂ કરી રાજકોટ શહેરમાં દિવાળીના તહેવારો વચ્ચે ગુનાખોરીની ગ્રાફ સતત ઉપર જઈ…
View More જાગનાથ પ્લોટ પાસે 8 શખ્સોએ યુવકને માર મારી લોહીલુહાણ કર્યોઓખામાં તાંત્રિક વિધિના બહાને રૂા.48.85 લાખની ઠગાઇ
દેવભૂમિ દ્વારકા જિલ્લામાં તાંત્રિક વિધિથી રૂૂપિયા બમણા કરી આપવાની લાલચ આપી અનેક લોકો પાસેથી કુલ રૂૂ. 48.85 લાખ મેળવી પરત નહીં આપવાના આક્ષેપ સાથે ઓખા…
View More ઓખામાં તાંત્રિક વિધિના બહાને રૂા.48.85 લાખની ઠગાઇભાવનગરના કાજલ બારૈયા હત્યા કેસમાં આરોપીને આજીવન કેદ
ભાવનગરના બસ સ્ટેન્ડમાં બે મહિના પૂર્વે લિવઈન પાર્ટનરની જમીન પર પછાડી પછાડીને હત્યા નિપજાવનાર યુવકને અંતિમ શ્વાસ સુધી કેદની સજા ફટકારાઈ. ભાવનગરના ઈતિહાસમાં પ્રથમવાર કોર્ટે…
View More ભાવનગરના કાજલ બારૈયા હત્યા કેસમાં આરોપીને આજીવન કેદ