ભાવનગરના ભૂતેશ્વર ગામે નોનવેજ હોટલ ચલાવતા યુવાનનું ખૂન

ગાળો બોલવાની ના પાડતાં બે શખ્સોએ તિક્ષ્ણ હથિયારના ઘા ઝીંકી દીધા ભાવનગર જિલ્લામાં ઘોઘા તાબેના ભૂતેશ્વર ગામે યુવાનની કરપીણ હત્યા નો બનાવ બનવા પામ્યો છે.…

View More ભાવનગરના ભૂતેશ્વર ગામે નોનવેજ હોટલ ચલાવતા યુવાનનું ખૂન

જસદણમાં મહિલાના ઘરે જઇ આતંક મચાવનાર ચાર લુખ્ખાઓની સરભરા

જસદણના પોલાર પર રોડ પર હુડકો વિસ્તારમાં મહિલા સાથે અશોભનીય વર્તનને લઈ મારામારીનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો, જેમાં વીડિયોમાં આરોપીઓ ધોકા અને પાઇપ…

View More જસદણમાં મહિલાના ઘરે જઇ આતંક મચાવનાર ચાર લુખ્ખાઓની સરભરા

પત્નીના ગર્ભમાં રહેલા બાળકની હત્યા કરનાર પતિની ધરપકડ

જામનગરમાં ગુલાબનગર નજીક પ્રભાત નગર વિસ્તારમાં પત્ની ના ગર્ભ માં રહેલા બાળક ને પતાવી નાખનાર પતિની પોલીસ દ્વારા ધરપકડ કરી લેવામાં આવી છે. અને તેણે…

View More પત્નીના ગર્ભમાં રહેલા બાળકની હત્યા કરનાર પતિની ધરપકડ

જૂનાગઢની શ્રમજીવી સોસાયટીના ખૂલ્લા પ્લોટમાં સંતાડેલી વિદેશી દારૂની 277 બોટલ ઝડપાઇ

રૂા.3.52 લાખના મુદ્દામાલ સાથે એક ઝડપાયો, અન્ય સામે ગુનો નોંધવા તજવીજ જૂનાગઢ તાલુકા પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી દેશી બનાવટના ઇગ્લીશ દારૂૂની બોટલ નંગ.277, કિ.રૂૂા.3,42,160 તથા અન્ય…

View More જૂનાગઢની શ્રમજીવી સોસાયટીના ખૂલ્લા પ્લોટમાં સંતાડેલી વિદેશી દારૂની 277 બોટલ ઝડપાઇ

ખંભાળિયા નજીક કારમાં વિદેશી દારૂના જથ્થા સાથે બે શખ્સો ઝડપાયા

ખંભાળિયા – દ્વારકા માર્ગ પર મધ્યરાત્રિના સમયે સ્થાનિક પોલીસના પેટ્રોલિંગ દરમિયાન પસાર થઈ રહેલી એક મોટરકારમાં ચેકિંગ દરમિયાન પોલીસને રૂૂપિયા પોણા બે લાખ જેટલી કિંમતનો…

View More ખંભાળિયા નજીક કારમાં વિદેશી દારૂના જથ્થા સાથે બે શખ્સો ઝડપાયા

ઉપલેટાના કુંઢેચ ગામે ચેકડેમના કારણે ખેતરોનું ધોવાણ

સમયસર દીવાલ નહીં બને તો 200થી વધુ ખેતરોમાં પાણી ફરી વળવાનો ભય ઉપલેટા તાલુકાના કુંઢેચ ગામની ભાદર નદીમાં ચેકડેમ પાસે આવેલ ખેડૂતો છેલ્લા એક વર્ષથી…

View More ઉપલેટાના કુંઢેચ ગામે ચેકડેમના કારણે ખેતરોનું ધોવાણ

થાનગઢમાં એક કરોડના દારૂ પ્રકરણમાં એક પીએસઆઇ સહિત બે કર્મી સસ્પેન્ડ

સુરેન્દ્રનગર જિલ્લાના થાનગઢમાં સ્ટેટ મોનિટરિંગ સેલે મોટી કાર્યવાહી કરી છે. તરણેતર બાયપાસ નજીક સિરામિક ફેક્ટરી પાસે દારૂૂના કટિંગ દરમિયાન ટીમે દરોડો પાડ્યો હતો. આ દરોડામાં…

View More થાનગઢમાં એક કરોડના દારૂ પ્રકરણમાં એક પીએસઆઇ સહિત બે કર્મી સસ્પેન્ડ

વિદેશમા સપના બતાવી જૂનાગઢના આઠ યુવક સાથે 31 લાખની ઠગાઇ

જૂનાગઢ શહેરના મધુરમ વિસ્તારમાં આવેલી યુ વી ટૂર કેરિયર ક્ધસલ્ટન્સી નામની પેઢી દ્વારા વિદેશ મોકલવાની લાલચ આપી 31 લાખથી વધુની છેતરપિંડી કરવામાં આવી હોવાની ફરિયાદ…

View More વિદેશમા સપના બતાવી જૂનાગઢના આઠ યુવક સાથે 31 લાખની ઠગાઇ

કોડીનાર પંથકમાં 215 બોટલ દારૂ અને 66 ટીન બિયર સાથે બે ઝડપાયા: બે ફરાર

ગીર સોમનાથની ટીમે કોડીનાર પંથકમાં દારૂૂના દૂષણને ડામવા માટે મોટી કાર્યવાહી કરી છે. એલસીબીએ દરોડો પાડીને 215 બોટલ વિદેશી દારૂૂ અને 66 ટીન બિયર જપ્ત…

View More કોડીનાર પંથકમાં 215 બોટલ દારૂ અને 66 ટીન બિયર સાથે બે ઝડપાયા: બે ફરાર

પરિણીતાના આપઘાત બાદ સહેલીનો વીડિયો બનાવી આપઘાત

ખંભાળિયાના આથમણા બારા ગામની ચકચારી ઘટના, બદનામી કરનાર મહિલાઓ સહિત સાત સામે ગુનો નોંધાયો ખંભાળિયા તાલુકાના આથમણા બારા ગામે રહેતી એક યુવતીએ પોતાના ઘરે ગળાફાંસો…

View More પરિણીતાના આપઘાત બાદ સહેલીનો વીડિયો બનાવી આપઘાત