રાજકોટની બે અને પશ્ર્ચિમ બંગાળની એક એમ ત્રણ રૂપલલના મળી આવી, સંચાલક અને મેનેજરની ધરપકડ શહેરના રજપુતપરા મેઈન રોડ પર સુરભી કોમ્પ્લેક્ષના બીજા માળે સેવન-પ્લસ…
View More રજપૂતપરાની હોટેલમાંથી કૂટણખાનું ઝડપાયું : સંચાલક ગ્રાહક પાસેથી 3500 લઇ રૂપલલનાને 1000 જ આપતો’તોCategory: ક્રાઇમ
Crime
અપહરણ, દુષ્કર્મ અને મારામારીના ગુનામાં સજાનો હુકમ મોકૂફ, બે આરોપીને જામીન મુક્ત કરતી હાઇકોર્ટ
કેટરિંગમાં સાથે કામ કરતી સગીરાને લઈ જઈ મહિલા સહિત ત્રણ સહકામદારોએ કૃત્ય કર્યું’તું કેટરિંગમાં સાથે કામ કરતી સગીરા ઉપર દુષ્કર્મના મોરબી પંથકના આઠ વર્ષ પહેલાના…
View More અપહરણ, દુષ્કર્મ અને મારામારીના ગુનામાં સજાનો હુકમ મોકૂફ, બે આરોપીને જામીન મુક્ત કરતી હાઇકોર્ટકંડલા બંદરે આવતા જહાજોમાંથી વિદેશી લાકડા ચોરી બારોબાર વેંચી દેવાનો પર્દાફાશ
બજારમાં વેંચવા નીકળેલા શખ્સને 80 હજારના લાકડા સાથે ઝડપી પાડ્યો કંડલાની દરિયાઇ ખાડીમાં આવતાં જહાજોમાંથી ગમે તે રીતે વિદેશી લાકડાં નીચે ભારી નાના હોડકા મારફતે…
View More કંડલા બંદરે આવતા જહાજોમાંથી વિદેશી લાકડા ચોરી બારોબાર વેંચી દેવાનો પર્દાફાશભાજપના ગીર-સોમનાથ જિલ્લા અને ઉના શહેર ઉપપ્રમુખ જુગારમાં પકડાયા
ઉનાના આંબાવાડી વિસ્તારમાં દરોડો પાડી 2.38 લાખ રોકડા, સાત મોબાઇલ જપ્ત કર્યા, આઠ શખ્સો ઝડપાયા ઉનાના આંબાવાડી વિસ્તારમાં કઈઇ દરોડો પાડી જુગાર રમતા ગીર-સોમનાથ જીલ્લા…
View More ભાજપના ગીર-સોમનાથ જિલ્લા અને ઉના શહેર ઉપપ્રમુખ જુગારમાં પકડાયાસિક્કામાં 1.30 કિલો ગાંજા સાથે શ્રીજી સોસાયટીના શખ્સની ધરપકડ
જામનગર જિલ્લામા No Drugs In Jamnagar અભિયાન અંતર્ગત SOG પોલીસે મહત્વની સફળતા મેળવી છે. સિક્કા વિસ્તારમાંથી એક શખ્સને ગાંજાના જથ્થા સાથે ઝડપી પાડવામાં આવ્યો છે.પોલીસ…
View More સિક્કામાં 1.30 કિલો ગાંજા સાથે શ્રીજી સોસાયટીના શખ્સની ધરપકડઅનિરૂધ્ધસિંહે પાસપોર્ટ જમા કરાવ્યો, અમિત ખૂંટ કેસમાં રાહત અંગે અવઢવ
સ્યુસાઇડ નોટના ગુજરાતીના અક્ષર મેચ થયાના નિર્દેશ, તપાસ માટે રિપોર્ટ સારો હોવાનું પોલીસ વડાનું કથન રીબડાનાં અનિરૂધ્ધસિંહ મહીપતસિંહ જાડેજાને પુર્વ ધારાસભ્ય પોપટભાઇ લાખાભાઇ સોરઠીયાની હત્યા…
View More અનિરૂધ્ધસિંહે પાસપોર્ટ જમા કરાવ્યો, અમિત ખૂંટ કેસમાં રાહત અંગે અવઢવધોરાજી તાલુકાના ઝાંઝમેર ગામે જાહેરમાં જુગાર રમતા સાત પત્તાપ્રેમી ઝડપાયા
ધોરાજી તાલુકાના ઝાંઝમેર ગામ રામદેવપીર સોસાયટીમાં જાહેરમાં ગંજીપતાના પાના પૈસા વડે તીનપત્તીનો રોન પોલીસનો જુગાર રમતા સાત આરોપીઓને મુદામાલ સાથે પકડી પાડી જુગારનો ગણનાપાત્ર કેસ…
View More ધોરાજી તાલુકાના ઝાંઝમેર ગામે જાહેરમાં જુગાર રમતા સાત પત્તાપ્રેમી ઝડપાયામોરબીમાં છોકરી ભગાડી જવા બાબતે યુવકની હત્યા કરનાર છ શખ્સ ઝડપાયા
મોરબી નવલખી ફાટક પાસે દીકરી ભગાડી લાવ્યાનું સમાધાન કરવા બાબતે બઘડાટી બોલી જતા યુવાનને ધરિયા અને ધોકા તેમજ છરી વડે માર મારતા યુવાનનું મોત થયું…
View More મોરબીમાં છોકરી ભગાડી જવા બાબતે યુવકની હત્યા કરનાર છ શખ્સ ઝડપાયાઉપલેટામાંથી 324 બોટલ દારૂ સાથે શખ્સની ધરપકડ
એલ.સી.બી. રાજકોટ ગ્રામ્યના પોલીસ ઇન્સપેક્ટર વી.વી.ઓડેદરા સાહેબ તથા પો.સબ.ઇન્સ એચ.સી. ગોહીલ તથા આર.વી. ભીમાણી સાહેબ ના માર્ગદર્શન હેઠળ એલ.સી.બી.ના માણસો કાર્યરત હતા એ દરમ્યાન એ.એસ.આઇ.…
View More ઉપલેટામાંથી 324 બોટલ દારૂ સાથે શખ્સની ધરપકડજુનાગઢની હોટેલમાંથી 2.89 લાખની ઉચાપત કરી 33 હજાર ચોરી કરનાર રાજકોટનો શખ્સ ઝડપાયો
આરોપી હોટેલમાં મેનેજર તરીકે ફરજ બજાવતો હતો જૂનાગઢમાં કાળવા ચોક ખાતેની હોટલ મધુવંતીમાંથી 2.89 લાખની ઉચાપત, 33,000ની ચોરી કરનાર આસી. મેનેજર કાર્તિક મનસુખભાઈ ગોંઢાની પોલીસે…
View More જુનાગઢની હોટેલમાંથી 2.89 લાખની ઉચાપત કરી 33 હજાર ચોરી કરનાર રાજકોટનો શખ્સ ઝડપાયો