સરધારના આંબેડકરનગરમાં રહેતા મુળજીભાઇ હમીરભાઇ મકવાણા(ઉ.વ.52)ના દીકરા આશીસે ફઇની દીકરી નેહલ સાથે ભાગીને મૈત્રી કરાર કર્યા હોય જે મામલે યુવતીના ભાઈ આર્યન વજુભાઇ દાફડા(રહે.કાલાવડ રોડ,…
View More સરધારના યુવાને ફઇની દીકરીને ભગાડી મૈત્રીકરાર કરી લેતા પિતા-પુત્રને માર મારી ધમકીCategory: ક્રાઇમ
Crime
પીધેલા કોન્સ્ટેબલે પોલીસ સ્ટેશન માથે લીધું, અધિકારીઓની હાજરીમાં ગાળાગાળી
ગુજરાતમાં દારૂૂબંધીના પોલીસકર્મીએ જ લીરેલીરા ઉડાવ્યા હોવાનો બનાવ વડોદરાથી સામે આવ્યો છે. વરણામા પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ અમિત પરમાર (ઉંમર 37)એ પોતાની જ સોસાયટીમાં નોકરી…
View More પીધેલા કોન્સ્ટેબલે પોલીસ સ્ટેશન માથે લીધું, અધિકારીઓની હાજરીમાં ગાળાગાળીક્રિકેટ-કેસીનો સહિતની ગેમ્સ ઉપર ચાલતા સટ્ટાના નેટવર્કનો પર્દાફાશ
સટ્ટાનું રેકેટ ચલાવતો આંગડિયા પેઢીનો સંચાલક ઝડપાતા દેશભરમાં 316 પંટરોનું લિસ્ટ મળ્યું માસ્ટર આઇ.ડી. આપનાર ગોંડલ અને પોરબંદરના બે શખ્સોના નામ ખૂલ્યા શહેરનાં એરપોર્ટ રોડ…
View More ક્રિકેટ-કેસીનો સહિતની ગેમ્સ ઉપર ચાલતા સટ્ટાના નેટવર્કનો પર્દાફાશનામચીન ઇભલા આણી ટોળકીએ સરાજાહેર યુવકને ફટકાર્યો
ગોંડલ રોડ પર વાહન અડી જવા જેવી સામાન્ય બાબતે હથિયાર સાથે મચાવ્યો આતંક, ત્રણ શખ્સોને ઉપાડી લેતી પોલીસ અવાર નવાર શહેરમાં જાહેર મારમારીના બનાવો પ્રકાશમાં…
View More નામચીન ઇભલા આણી ટોળકીએ સરાજાહેર યુવકને ફટકાર્યોથાનના નવાગામમાં છ વર્ષના માસુમને બાળ મિત્રોએ ગુદાના ભાગે હવા ભરી દીધી
થાનનાં નવાગામમા આવેલા કારખાનામા કામ કરતા પરીવારનાં 6 વર્ષનાં માસુમ બાળક સાથે બાળ મિત્રોએ રમતા રમતા ગુદાનાં ભાગે હવા ભરી દીધી હતી . બાળકની તબીયત…
View More થાનના નવાગામમાં છ વર્ષના માસુમને બાળ મિત્રોએ ગુદાના ભાગે હવા ભરી દીધીબોટાદમાં દારૂડિયા પુત્રએ પિતાની કરેલી હત્યા
નશામાં ધુત પતિ તેની પત્નીને માર મારતો હતો, માતાને છોડાવવા પુત્રએ પિતાને લાકડીના ઘા ઝિંકયા હતા બોટાદમાં નશામાં ધૂત પતિ તેની પત્નિને માર મારતો હતો…
View More બોટાદમાં દારૂડિયા પુત્રએ પિતાની કરેલી હત્યાભાવનગરના સખવદર ગામે મેલડી માતાના મંદિરમાંથી 6.50 લાખની ચોરી
તસ્કરો મંદીરમાંથી માતાજીનો મુગટ અને કબાટમાં રાખેલા દાગીના ચોરી ગયા ભાવનગર જિલ્લાના સિહોર તાલુકાના સખવદર ગામે રામપરા વાળા મેલડી માતાના મંદિરમાં કોઈ અજાણા તસ્કરે ત્રાટકી…
View More ભાવનગરના સખવદર ગામે મેલડી માતાના મંદિરમાંથી 6.50 લાખની ચોરીબેટ દ્વારકામાં ડીગ્રી વગરના બે બોગસ ડોકટરની ધરપકડ
મેડિકલ પ્રેક્ટિશનર એકટ હેઠળ ગુનો નોંધાયો દ્વારકા તાલુકાના બેટ દ્વારકા વિસ્તારમાં આવેલી બકાલા માર્કેટ ખાતે મૂળ વેસ્ટ બંગાળ રાજ્યના રહીશ અને હાલ બેટ દ્વારકાના મીરાબાઈ…
View More બેટ દ્વારકામાં ડીગ્રી વગરના બે બોગસ ડોકટરની ધરપકડજેતપુરમાં જમીન બાબતે ચાલતા વિવાદમાં મામા-મામીનો બે ભાણેજ સહિત 3 ઉપર હુમલો
જેતપુરના વેપારીને જમીન બાબતે સગા મામા સાથે ચાલતા વિવાદમાં મામા-મામી સહિતના પરિવારના સભ્યોએ બે ભાણેજ સહીત ત્રણ ઉપર હુમલો કરતા આ મામલે પોલીસ ફરિયાદ નોંધાઈ…
View More જેતપુરમાં જમીન બાબતે ચાલતા વિવાદમાં મામા-મામીનો બે ભાણેજ સહિત 3 ઉપર હુમલોરફાળેશ્ર્વરના મેળામાં ચોરી કરતી બે સગીરા ઝડપાઇ, ધરપકડથી બચવા પોલીસ સામે આક્ષેપ
સાયલાના દેવી પૂજક પરિવારની પુત્રીને પોલીસે મારમાર્યાના આક્ષેપ સાથે ગૃહમંત્રીને રજૂઆત મોરબી નજીક રફાળેશ્ર્વરના મેળામાં ભીડનો લાભ લઇ ચોરી કરવા ધુસેલી દેવી પૂજક પરિવારની બે…
View More રફાળેશ્ર્વરના મેળામાં ચોરી કરતી બે સગીરા ઝડપાઇ, ધરપકડથી બચવા પોલીસ સામે આક્ષેપ