મોરબી નજીક સિરામિક ફેકટરીમાં રહીને મજુરી કરતા પતિએ ચારિત્ર્ય બાબતે શંકા કરી હથિયારના ઘા માથા અને મોઢાના ભાગે મારી પત્નીને મોતને ઘાટ ઉતારી દીધી હતી…
View More મોરબીની સિરામિક ફેક્ટરીમાં ચારિત્ર બાબતે શંકા કરી પતિના હાથે પત્નીની હત્યાCategory: ક્રાઇમ
Crime
વેરાવળમાંથી ગાંજાના જથ્થા સાથે ઝડપાયો, બોટાદથી લાવ્યાની કબુલાત
વેરાવળ શહેર માંથી માદક પદાર્થ ગાંજા ના લીલા ભેજવાળા ગાંજાનો જથ્થો રૂૂા.16,480 તથા અન્ય મુદામાલ સહિત કૂલ રૂૂા.31780 ના મુદામાલ સાથે એક આરોપીને પકડી પાડી…
View More વેરાવળમાંથી ગાંજાના જથ્થા સાથે ઝડપાયો, બોટાદથી લાવ્યાની કબુલાતમોરબીની યુવતીને લગ્નની લાલચ આપી મુંબઈના શખ્સે રૂા.8.50 લાખની ઠગાઈ આચરી
ઓનલાઈન મેટ્રિમોનીયલ વેબ્સાઈટ મારફત મોરબીની યુવતી મુંબઈના યુવકના સંપર્કમાં આવ્યા બાદ વાત આગળ વધી હતી અને લગ્નની લાલચ આપી મુંબઈના યુવકે યુવતી પાસેથી અલગ અલગ…
View More મોરબીની યુવતીને લગ્નની લાલચ આપી મુંબઈના શખ્સે રૂા.8.50 લાખની ઠગાઈ આચરીમોરબીમાંથી 20 દિવસ પહેલા ગુમ થયેલ સગીરનું પરિવાર સાથે મિલન
મોરબીના મકનસર ગામે રહેતો 12 વર્ષનો સગીર ગત માસે ઘરેથી નીકળી ગયા બાદ પિતાએ અપહરણની ફરિયાદ નોંધાવી હતી બાળક 20 દિવસ બાદ મોરબીના જુના બસ…
View More મોરબીમાંથી 20 દિવસ પહેલા ગુમ થયેલ સગીરનું પરિવાર સાથે મિલનખાંભામાં આડાસંબંધમાં યુવકે મિત્રો સાથે મળી પ્રેમિકાના પતિને છરીના 10 ઘા ઝીંકી પતાવી દીધો
અમરેલી જિલ્લાના ખાંભા તાલુકામાં આવેલા નવા માલકનેશ ગામે એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. જેમાં 30 વર્ષીય યુવકની તેની પત્નીના આડા સંબંધોને લઈને કરપીણ હત્યા…
View More ખાંભામાં આડાસંબંધમાં યુવકે મિત્રો સાથે મળી પ્રેમિકાના પતિને છરીના 10 ઘા ઝીંકી પતાવી દીધોબગસરામાં દુષ્કર્મ કેસમાં ભાજપ પ્રમુખ વિરૂદ્ધ કરેલ અરજી હાઇકોર્ટે રદ કરી
મહિલાએ કરેલ અરજી રદ થતા ઘટનામાં નવો વળાંક આવ્યો બે માસ પૂર્વે ધારાસભ્યના પુત્ર તથા બગસરા તાલુકા ભાજપ પ્રમુખ વિરુદ્ધ એક મહિલા એ દુષ્કર્મ સહિતના…
View More બગસરામાં દુષ્કર્મ કેસમાં ભાજપ પ્રમુખ વિરૂદ્ધ કરેલ અરજી હાઇકોર્ટે રદ કરી‘તે આર્મીમેન જેવા વાળ કેમ રાખ્યા છે’ કહી કોલેજિયન યુવાનને છરીના ઘા ઝીંકી દીધા
શહેરમાં લુખ્ખા ત્તત્વોનો આંતક વધી રહ્યો છે. જ્યુબીલી ગાર્ડનમાં પડ્યા પાથર્યા રહેતા અસામાજિક તત્વો અવાર નવાર નિર્દોશ લોકો સાથે ઝઘડો કરી મારામારી કરતા હોય છેે.…
View More ‘તે આર્મીમેન જેવા વાળ કેમ રાખ્યા છે’ કહી કોલેજિયન યુવાનને છરીના ઘા ઝીંકી દીધાધ્રોલ અને ગાંધીધામમાંથી રૂા.1.4 કરોડનું નકલી ઘી ઝડપાયું
ડ્રગ એન્ડ ફૂડ વિભાગના ધ્રોલની ક્રિષ્ના ટ્રેડિંગ તથા ગાંધીધામની ભારત ફૂડસ ઉપર દરોડા, કાચો માલ સામાન જપ્ત ગુજરાત મિરર, અમદાવાદ તા.13 ખોરાક અને ઔષધ નિયમન…
View More ધ્રોલ અને ગાંધીધામમાંથી રૂા.1.4 કરોડનું નકલી ઘી ઝડપાયુંભારતીનગરમાં આરએમસી કર્મચારીના ઘરમાંથી પાડોશી મિત્રએ જ 1.40 લાખનો હાથફેરો કર્યો’તો
શીતલ પાર્ક પાસે આવેલા ભારતીનગરમાં આર.એમ.સી કર્મીના મકાનમાંથી રૂૂ.1.40 લાખ રોકડની ચોરી થઇ હતી. જે અંગે ગાંધીગ્રામ પોલીસ મથકમાં ફરિયાદ નોંધવવામાં આવી હતી. દરમિયાન ક્રાઇમ…
View More ભારતીનગરમાં આરએમસી કર્મચારીના ઘરમાંથી પાડોશી મિત્રએ જ 1.40 લાખનો હાથફેરો કર્યો’તોમવડી પ્લોટના ખેડૂતની રૂ.1.40 કરોડની જમીન પચાવનાર પાંચ સગા ભાઈઓ સામે લેન્ડ ગ્રેબિંગ
રાજકોટના મવડી પ્લોટમાં રહેતા ખેડૂતની શાપરમાં આવેલી રૂૂ.1.40 કરોડોની ઔધ્યોગિક હેતુ માટેની કિંમતી જમીન પર પાંચ સગા ભાઈઓએ કબ્જો કરી પોતાના રહેણાંક માંટે ઝુંપડાઓ બનાવી…
View More મવડી પ્લોટના ખેડૂતની રૂ.1.40 કરોડની જમીન પચાવનાર પાંચ સગા ભાઈઓ સામે લેન્ડ ગ્રેબિંગ