જામનગરના ગેરેજ સંચાલક યુવાન અખ્તર રફીકભાઈ ખીરા નામના 35 વર્ષના સુમરા યુવાનની ગઈકાલે વહેલી સવારે પૈસાની લેતી લેતી નું મન દુ:ખ રાખીને ત્રણ શખ્સો…
View More જામનગરમાં ગેરેજ સંચાલકની હત્યાના બે આરોપીઓ ઝડપાયાCategory: ક્રાઇમ
Crime
જામનગરના મેઘપરમાંથી થયેલ 22 લાખની ચોરીમાં મહિલા આરોપીની ધરપકડ
19 જામનગર જિલ્લાના લાલપુર તાલુકાના મેઘપર(પડાણા)માં એક મકાન માંથી રૂૂપિયા 22 લાખ ની કિંમતના 350 ગ્રામ સોનાના ઘરેણા ની ચોરી થવા પામી હતી. જે અંગે…
View More જામનગરના મેઘપરમાંથી થયેલ 22 લાખની ચોરીમાં મહિલા આરોપીની ધરપકડજામનગરના બેરાજા ગામે સરપંચના પતિ સહિત બે લાંચ લેતા ઝડપાયા
જામનગર જિલ્લાના કાલાવડ તાલુકાના ભલસાણ બેરાજા ગામના સરપંચના પતિ વતી રૂૂ.75 હજારની લાંચની રકમ સ્વીકારનાર ને લાંચ રુશ્વત વિરોધી શાખાના સ્ટાફ ઝડપી પાડી સરપંચના પતિ…
View More જામનગરના બેરાજા ગામે સરપંચના પતિ સહિત બે લાંચ લેતા ઝડપાયાભુજના દંપતી સાથે રોકાણના બહાને પિતા- પુત્રની રૂપિયા 50.50 લાખની છેતરપિંડી
પૈસા માંગતા આરોપીએ ધમકી આપી, ચિંતામાં મુકાયેલા ફરિયાદીના પત્નીને બ્રેઇનસ્ટોક આવતા મોત નીપજયું ભુજમાં રેડિમેડ લેડીસ ગાર્મેન્ટની દુકાન ચલાવતા દંપતી સાથે તૈયાર કપડાંનું કારખાનું ચલાવતા…
View More ભુજના દંપતી સાથે રોકાણના બહાને પિતા- પુત્રની રૂપિયા 50.50 લાખની છેતરપિંડીબગસરા તાલુકાના જામકા ગામે 16 વર્ષની સગીરાના અપહરણ-દુષ્કર્મના ગુનાના આરોપીને 25 વર્ષની સજા
પીઆઇ જે. એમ. કૈલા અને સરકારી વકીલ વિકાસ વડેરાની ધારદાર દલીલ: ધારીની સ્પેશ્યલ પોકસો કોર્ટનો દાખલા રૂપ ચુકાદો બગસરા તાલુકાનાં જામકા ગામથી સગીરાને આરોપી હળવદ…
View More બગસરા તાલુકાના જામકા ગામે 16 વર્ષની સગીરાના અપહરણ-દુષ્કર્મના ગુનાના આરોપીને 25 વર્ષની સજાવડોદરા અને ગોધરામાં વિવાદાસ્પદ પોસ્ટ બાદ ટોળા ઉમટતા કોમી તંગદિલી
વડોદરા જૂનીગઢી વિસ્તારમાં બે જૂથ વચ્ચે પથ્થરમારો, એક ઘવાયો ગોધરામાં પોલીસ સ્ટેશનમાં તોડફોડ, ટોળાને વિખેરવા બળપ્રયોગ ઉત્તર પ્રદેશમાં થયેલા રમખાણો ગુજરાતના ગોધરા અને વડોદરા સુધી…
View More વડોદરા અને ગોધરામાં વિવાદાસ્પદ પોસ્ટ બાદ ટોળા ઉમટતા કોમી તંગદિલીગીરના ફાર્મ હાઉસમાં દારૂનો ગ્લાસ પકડી ઝૂમતી 4 યુવતી સહિત 11 પકડાયા
સુરત, અમદાવાદ, મોરબી અને રાજકોટના મહિલા-પુરૂષોએ દારૂ પાર્ટી યોજી હતી, એક આરોપી વોન્ટેડ દારૂ સહિત 10.53 લાખનો મુદ્દામાલ જપ્ત મેંદરડા તાલુકાના અંબાળાની સીમમાં આવેલા ફાર્મમાં…
View More ગીરના ફાર્મ હાઉસમાં દારૂનો ગ્લાસ પકડી ઝૂમતી 4 યુવતી સહિત 11 પકડાયાકેશોદના ભાટ સિમરોલી ગામે ધમધમતી દેશી દારૂની ભઠ્ઠીઓ પર જનતાનો દરોડો
જૂનાગઢ જિલ્લાના ગામડાઓમાં દેશી દારૂૂનું બેફામ વેચાણ થઈ રહ્યું છે. જેને લઈને સ્થાનિક લોકોમાં રોષ ફેલાયેલો છે. ભેસાણ અને મેંદરડા બાદ હવે 17 સપ્ટેમ્બરના કેશોદના…
View More કેશોદના ભાટ સિમરોલી ગામે ધમધમતી દેશી દારૂની ભઠ્ઠીઓ પર જનતાનો દરોડોકરણપરામાં ગણેશ જ્વેલર્સના બંગાળી કારીગરોની મહેફીલમાં દરોડો, પાંચ ઝડપાયા
શહેરનાં કરણપરા શેરી નં 3 મા આવેલા ગણેશ જવેલર્સ નામનાં મકાનમા દારૂની મહેફીલ ચાલતી હોવાની બાતમી મળતા એ ડીવીઝન પોલીસ મથકનાં સ્ટાફે દરોડો પાડી પાંચ…
View More કરણપરામાં ગણેશ જ્વેલર્સના બંગાળી કારીગરોની મહેફીલમાં દરોડો, પાંચ ઝડપાયાયુવાન અને તેની મહિલા મિત્રનો ફોટો ચોરી બોગસ ઇન્સ્ટા આઇડી બનાવ્યું
શહેરના જામનગર રોડ પર રહેતા યુવાને અને તેની મહિલા મિત્રનો ફોટો ચોરી લઇ બોગસ ઇન્સ્ટા આઇડી બનાવી તેની ડીપીમાં ફોટો રાખેલો હોય જે અંગે સાયબર…
View More યુવાન અને તેની મહિલા મિત્રનો ફોટો ચોરી બોગસ ઇન્સ્ટા આઇડી બનાવ્યું