ધોરાજી નજીક બોલેરો લઇને જતા ચાલક રસ્તો ભૂલી જતા અકસ્માત થયો હતો આ અકસ્માતમાં ચાલક ઘાયલ થયો હોય તેની પાસે બોલેરોમાં રાખેલી 1 લાખની રોકડ…
View More ધોરાજી પાસે બોલેરોને અકસ્માત થતાં ચાલક ઘાયલ, 1 લાખ રોકડની ઉઠાંતરીCategory: ક્રાઇમ
Crime
દ્વારકામાં શેરબજારમાં તગડા નફાની લાલચ આપી 41 લાખની ઠગાઈમાં મામા-ભાણેજની અટકાયત
દેવભૂમિ દ્વારકા જિલ્લાના એક આસામીને શેરબજારમાં કરોડો રૂૂપિયાના પ્રોફિટની લાલચ આપીને તેમની સાથે થયેલી રૂૂપિયા 41.07 લાખની છેતરપિંડીના કેસમાં દેવભૂમિ દ્વારકા જિલ્લા સાયબર ક્રાઇમ પોલીસે…
View More દ્વારકામાં શેરબજારમાં તગડા નફાની લાલચ આપી 41 લાખની ઠગાઈમાં મામા-ભાણેજની અટકાયતકાલાવાડના રાધેશ્યામ આશ્રામના મહંતને માર મારી 6500ની લૂંટ
જામનગર જિલ્લાના કાલાવડ તાલુકાના જીવાપર રોડ પર આવેલા રાધેશ્યામ શ્રીકૃષ્ણ આશ્રમમાં બુધવારની મોડીરાત્રે હથિયારો સાથે ત્રણેક શખ્સ આવ્યા હતા અને નિદ્રાધીન મહંતને આડેધડ માર મારી…
View More કાલાવાડના રાધેશ્યામ આશ્રામના મહંતને માર મારી 6500ની લૂંટકોડીનારના દ્વારકા ગામેથી ડિગ્રી વગરનો ડોક્ટર ઝડપાયો
એન.એ. વાઘેલા, ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેક્ટર, એસ.ઓ.જી. ગીરસોમનાથ ના માર્ગદર્શન અનુસાર તા.26/09/2025 ના એસ.ઓ.જી. સ્ટાફના ગોપાલસિંહ મોરી પો. હેડ કોન્સ. તથા મેહુલસિંહ પરમાર પો.કોન્સ. એ પોલીસ…
View More કોડીનારના દ્વારકા ગામેથી ડિગ્રી વગરનો ડોક્ટર ઝડપાયોજામનગરના ખિલોસ ગામેથી 12 ગૌવંશ ભરેલું વાહન ઝડપાયું
જામનગરના ગ્રામ્ય પંથકમાંથી નવરાત્રી જેવા તહેવારો દરમિયાન ગૌવંશ પ્રકારના 12 જેટલા પશુઓ (ખૂટિયા)ને એક વાહનમાંથી ખિચોખીચ ભરીને માળીયા તરફ કતલખાને લઈ જવાનું કારસ્તાન પ્રકાશમાં આવતાં…
View More જામનગરના ખિલોસ ગામેથી 12 ગૌવંશ ભરેલું વાહન ઝડપાયુંગરબી જોવા જતી બાળાઓનો પીછો કરી 3 લવરમૂછિયાએ છરી બતાવી
ગભરાયેલી બાળાઓએ ઘરે વાત કરતા સ્થાનિકોએ મોડી રાત્રે વોચ ગોઠવી બે ને ઝડપી પોલીસને સોંપ્યા, રાજકોટમાં ચોંકાવનારી ઘટના ચાર દિવસથી સ્કૂલે જાય કે આવે ત્યારે…
View More ગરબી જોવા જતી બાળાઓનો પીછો કરી 3 લવરમૂછિયાએ છરી બતાવીમનરેગા કૌભાંડમાં કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય હિરા જોટવાના જામીની મંજૂર
ભરૂૂચમાં મનરેગા યોજનામાં કૌભાંડ બહાર આવ્યા બાદ પોલીસે કોંગ્રેસના નેતા હીરા જોટવા અને તેમના પુત્ર દિગ્વિજય જોટવા સહિત 6 આરોપીની ધરપકડ કરી હતી.આ કૌભાંડમાં પ્રાથમિક…
View More મનરેગા કૌભાંડમાં કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય હિરા જોટવાના જામીની મંજૂરબગસરાના મુંજિયાસરમાં છ શખ્સોનો ગરબી બંધ કરવાનું કહી છરી સાથે આતંક
બગસરાના મુંજીયાસરમાં છરી સાથે આવેલા શખ્સે ગરબી બંધ કરવાનું કહી રોફ જમાવ્યો હતો. ઉપરાંત લોકોએ તેને સમજાવવાનો પ્રયાસ કર્યો તો યુવકને માર માર્યો હતો.બગસરાના મોટા…
View More બગસરાના મુંજિયાસરમાં છ શખ્સોનો ગરબી બંધ કરવાનું કહી છરી સાથે આતંકપાટડીના નારણપુરામાં ચરવા ગયેલી નવ ભેંસોની ચોરી, પશુ પાલકની ફરિયાદ
પાટડી તાલુકાના નારણપુરાના ચરવા ગયેલી નવ ભેંસોની ચોરી થઈ છે. જે અંગે પશુપાલકે રૂૂ. 1.95 લાખની નવ ભેંસો ચોરાયાની પાટડી પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે…
View More પાટડીના નારણપુરામાં ચરવા ગયેલી નવ ભેંસોની ચોરી, પશુ પાલકની ફરિયાદજૂનાગઢના કુખ્યાત શખ્સે ધોરાજી પંથકના મહિલા સરપંચનું જાહેરમાં કર્યુ ચારિત્ર્ય હનન
લોકશાહીના પાયા સમાન ડો. બાબાસાહેબ આંબેડકરની પ્રતિમાના અનાવરણ કાર્યક્રમ જેવા જાહેર મંચ પરથી મહિલા સરપંચના ચારિત્ર્ય પર અભદ્ર આળ મૂકવાનો ગંભીર કિસ્સો સામે આવ્યો છે.…
View More જૂનાગઢના કુખ્યાત શખ્સે ધોરાજી પંથકના મહિલા સરપંચનું જાહેરમાં કર્યુ ચારિત્ર્ય હનન