સોખડાના શખ્સ સામે ફરિયાદ, ઇન્સ્ટાગ્રામ થકી નરાધમ શખ્સ પરણેલો હોવાનું માલુમ પડયું કુવાડવા રોડ પર આવેલા સોખડા ગામે રહેતાં એક પરણેલા શખ્સે પોતે કુંવારો છે…
View More ‘હું કુંવારો છું, તારી સાથે જ પરણીશ’ કહી પરિણીત ઢગાનું સગીરા સાથે દુષ્કર્મCategory: ક્રાઇમ
Crime
ભગવતી પરાની કોપરગ્રીન સોસાયટીમાં બાઇક અડકી જવા પ્રશ્ર્ને ડખો, પિતા-પુત્રને છરી ઝીંકી
કરિયાણાના વેપારી પત્નીને બાઇક પર બેસાડી ગેટ અંદર જતા હતા ત્યારે આરોપીની બાઇક અડકી જતાં ઠપકો આપ્યો હતો ભગવતીપરા મેઈન રોડ કોપરગ્રીન સોસાયટી શેરી નં.02માં…
View More ભગવતી પરાની કોપરગ્રીન સોસાયટીમાં બાઇક અડકી જવા પ્રશ્ર્ને ડખો, પિતા-પુત્રને છરી ઝીંકીશો રૂમમાંથી 7 લાખના લેપટોપ ચોરી કરનાર કર્મચારીની ધરપકડ
રાજકોટના ભક્તિનગર સ્ટેશન પ્લોટમાં લેપટોપનો શો રૂમ ધરાવતા વૈભવ ભટ્ટને ત્યાં થયેલી 7.16 લાખના 9 જેટલા લેપટોપ ચોરીનો ભેદ રાજકોટ શહેર એલસીબી ઝોન-2નાં PSI આર.એચ.…
View More શો રૂમમાંથી 7 લાખના લેપટોપ ચોરી કરનાર કર્મચારીની ધરપકડસલુનના ધંધાર્થીના નામે બે ગઠિયાએ પાંચ લોન લઇ રૂા. 2.43 લાખનો ધુંબો મારી દીધો
રાજકોટ શહેરનાં દોઢસો ફુટ રીંગ રોડ અયોધ્યા ચોક પાસે હેર સલુનની દુકાન ધરાવતા યુવાન કાર પર લોન લેવા માટે શીતલ પાર્ક પાસે આવેલી આર કે.…
View More સલુનના ધંધાર્થીના નામે બે ગઠિયાએ પાંચ લોન લઇ રૂા. 2.43 લાખનો ધુંબો મારી દીધોરણછોડનગરમાં દુકાન પાસે ગાળો બોલતા શખ્સને ટપારતા વેપારીને માથામાં પથ્થર ઝીંક્યો
શહેરના સામા કાંઠે રણછોડ નગરમાં ગોકળનંદાની શેરીમાં જવેલર્સની દુકાન ધરાવી ઇમિટેશનનો વેપાર કરતા ગોવિંદભાઇ રામજીભાઈ સોલંકી(ઉ.વ.49)એ જાહેરમાં ગાળો બોલતા વશરામ સિંધવ(રહે.ભગીરથ સોસાયટી)ને ગાળો બોલવાની ના…
View More રણછોડનગરમાં દુકાન પાસે ગાળો બોલતા શખ્સને ટપારતા વેપારીને માથામાં પથ્થર ઝીંક્યોગોકુલધામમાં કરિયાણાના રૂપિયા મુદ્દે યુવાન ઉપર બે મિત્રોનો છરીથી હુમલો
મોરબી રોડ ઉપર મિત્ર સાથેના ઝઘડાનો ખાર રાખી યુવકને ત્રણ શખ્સોએ માર માર્યો શહેરમાં ગોકુલધામ વિસ્તારમાં કરિયાણાના રૂપિયા મુદ્દે યુવાન ઉપર બે મિત્રએ છરી અને…
View More ગોકુલધામમાં કરિયાણાના રૂપિયા મુદ્દે યુવાન ઉપર બે મિત્રોનો છરીથી હુમલોભાયાસરના યુવાને બે પુત્રના ઓપરેશન માટે 1.10 લાખ વ્યાજે લીધા, 2.90 ચૂકવી દીધા છતાં વધુ ઉઘરાણી કરી
વ્યાજખોર પિતા-પુત્ર સામે વ્યાજખોરીનો ગુનો નોંધાયો, યુવાને પુત્રના મોતીયાના ઓપરેશન માટે પૈસા લીધા હતાં રાજકોટ નજીક ભાયાસર ગામે રહેતાં અને ખેતમજુરી કરતાં અજયભાઈ ખોડાભાઈ ડાભી…
View More ભાયાસરના યુવાને બે પુત્રના ઓપરેશન માટે 1.10 લાખ વ્યાજે લીધા, 2.90 ચૂકવી દીધા છતાં વધુ ઉઘરાણી કરીબે મિત્રો પાસેથી એક્ટિવા-મોબાઇલ લૂંટી લેનાર ત્રણ ઝડપાયા
હાથીખાનામાંથી જમવાનું લઇ જઇ રહેલા બે મિત્રોને છરી બતાવી બે સગીર સહિત 3 શખ્સોએ બેફામ માર માર્યો હતો બેડીનાકા ટાવર પાસે મરચા પીઠ દાવલશા પીરની…
View More બે મિત્રો પાસેથી એક્ટિવા-મોબાઇલ લૂંટી લેનાર ત્રણ ઝડપાયાપૂર્વ પ્રેમી ફોટા વાયરલ કરવાની ધમકી આપી હેરાન કરતાં પ્રેમિકાનો આપઘાત
મુળી તાલુકાના આસુન્દ્રા ગામે પૂર્વ પ્રેમી ફોટા વાયરલ કરવાની ધમકી આપી હેરાન કરતો હોવાની પ્રેમિકાએ ગળેફાંસો ખાઈ આપઘાત કરી લેતાં ચકચાર મચી જવા પામી છે.…
View More પૂર્વ પ્રેમી ફોટા વાયરલ કરવાની ધમકી આપી હેરાન કરતાં પ્રેમિકાનો આપઘાતરાજકોટમાં 7 લાખના લેપટોપ ચોરી કરનાર જૂનાગઢના શખ્સની ધરપકડ
રાજકોટના ભક્તિનગર સ્ટેશન પ્લોટમાં આવેલ લેપટોપના શો રૂમમાં થયેલી 7.16 લાખના 9 જેટલા લેપટોપ ચોરીનો ભેદ રાજકોટ શહેર એલસીબી ઝોન-2નાં PSI ઝાલા અને તેમની ટીમે…
View More રાજકોટમાં 7 લાખના લેપટોપ ચોરી કરનાર જૂનાગઢના શખ્સની ધરપકડ