સોશિયલ મીડિયા પર સસ્તામાં મોબાઈલ ફોન વેચવાની જાહેરાત મુકી, ગ્રાહક પાસેથી ઓનલાઈન નાણાં ટ્રાન્સફર કરાવી, મોબાઈલ નહીં આપી, પોતાનો મોબાઈલ સ્વીચ ઓફ કરી, સીમ કાર્ડ…
View More સસ્તા મોબાઇલની લાલચ આપી ગ્રાહકોને છેતરતો ગઠિયો ઝડપાયો, ફ્રોડ કરવા માટે 50થી વધુ સિમકાર્ડ ખરીદ્યા હતાCategory: ક્રાઇમ
Crime
વૃધ્ધાને ડિજિટલ એરેસ્ટ કરી 1.82 કરોડ પડાવ્યા
વડોદરા શહેરમાં સાયબર ક્રાઈમનો ચોંકાવનારો બનાવ સામે આવ્યો છે. નકલી પોલીસ અધિકારીઓ બનીને સાયબર ઠગોએ શહેરની 65 વર્ષીય સિનિયર સિટીઝન મહિલાને 15 દિવસ સુધી ડિજિટલ…
View More વૃધ્ધાને ડિજિટલ એરેસ્ટ કરી 1.82 કરોડ પડાવ્યામામાના આડા સંબંધમાં ભાણેજનો ભોગ લેવાયો
ભરૂડી ટોલનાકા પાસે થયેલ હત્યાની ઘટનામાં છની ધરપકડ: દારૂની મહેફિલમાં ‘તું કયા કર લેગા?’ કહેતા જ ક્રુરતાપૂર્વક રહેંસી નાખ્યો લોધિકાના પારડી ગામની ફેક્ટરીમાં કામ કરતા…
View More મામાના આડા સંબંધમાં ભાણેજનો ભોગ લેવાયોનવા થોરાળામાં નાના ભાઇને છોડાવવા વચ્ચે પડેલા યુવાન ઉપર છરી વડે હુમલો
શહેરના નવા થોરાળામાં નાનાભાઇને છોડાવવા પડેલા યુવાન ઉપર ત્રણ શખ્સોએ છરી વડે હુમલો કરી માર મારતા તેને ઇજાગ્રસ્ત હાલતમાં સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે.…
View More નવા થોરાળામાં નાના ભાઇને છોડાવવા વચ્ચે પડેલા યુવાન ઉપર છરી વડે હુમલોવ્યાજખોરોની પઠાણી ઉઘરાણીથી કંટાળી યુવાનનો ફિનાઇલ પી આપઘાતનો પ્રયાસ
રાજકોટમાં વ્યાજખોરોનો ત્રાસ વધી રહ્યો છે. પોલીસના લોકદરબાર યોજાતા બંધ થઇ જતા ફરી વ્યાજખોરોએ માથુ ઉચકયું છે. ત્યારે મેટોડાના યુવાને વ્યાજખોરોની પઠાણી ઉઘરાણી કંટાળી રેસકોર્ષ…
View More વ્યાજખોરોની પઠાણી ઉઘરાણીથી કંટાળી યુવાનનો ફિનાઇલ પી આપઘાતનો પ્રયાસ31મી ડિસેમ્બર માટે મંગાવેલો રૂા.22 લાખનો દારૂ ઝડપાયો
ક્રાઈમ બ્રાંચ અને પીસીબીની ટીમના એક જ દિવસમાં બે દરોડા, ચાર શખ્સોની ધરપકડ દમણથી આઈસરમાં પસ્તીની આડમાં છૂપાવી લાવેલ 6 હજાર બોટલ દારૂ કબજે મધ્યપ્રદેશથી…
View More 31મી ડિસેમ્બર માટે મંગાવેલો રૂા.22 લાખનો દારૂ ઝડપાયોવ્યાજખોરોના ત્રાસથી કંટાળી થોરાળાના યુવાનનો એસીડ પી આપઘાતનો પ્રયાસ
શહેરમાં વ્યાજખોરો બેકાબુ બન્યા છે.થોરાળામાં રહેતા યુવાને વ્યાજખોરોના ત્રાસથી કંટાળી આપઘાતનો પ્રયાસ કર્યાનું સામે આવતા થોરાળા પોલીસે ગુનો નોંધી આરોપીની ધરપકડ કરવાની કાર્યવાહી કરી છે.…
View More વ્યાજખોરોના ત્રાસથી કંટાળી થોરાળાના યુવાનનો એસીડ પી આપઘાતનો પ્રયાસકોટડાસાંગાણીના નવઘણચોરામાં યુવાન ઉપર કાકા અને પિતરાઈનો હુમલો
કોટડાસાંગાણીના નવઘણચોરા ગામે સગીર પુત્રીને માર મારતાં કાકા અને પિતરાઈને સમજાવવા પુત્રીને છોડાવવા વચ્ચે પડેલા પિતા ઉપર બન્ને શખ્સોએ ધોકા વડે હુમલો કર્યો હતો. હુમલામાં…
View More કોટડાસાંગાણીના નવઘણચોરામાં યુવાન ઉપર કાકા અને પિતરાઈનો હુમલોઇન્ડિયન બેંકના સ્ટ્રોંગરૂમમાંથી 64.29 લાખના દાગીના ચોરીના ગુનામાં બેંકના બંને અધિકારીની સઘન પૂછપરછ
ગોંડલ રોડ પર સમૃધ્ધી ભવન પાસે ઈન્ડિયન બેન્કના સ્ટ્રોંગ રૂૂમમાં ગીરવે રાખેલા રૂૂ.64.29 લાખની કિંમતના સોનાના દાગીના ગાયબ થઈ ગયાની ઘટનામાં આઠ માસ પુર્વે ચોરીની…
View More ઇન્ડિયન બેંકના સ્ટ્રોંગરૂમમાંથી 64.29 લાખના દાગીના ચોરીના ગુનામાં બેંકના બંને અધિકારીની સઘન પૂછપરછરાજગઢ ગામે પોલીસમેનની જમીન પર કબજો કરી લેનાર શખ્સ સામે લેન્ડ ગ્રેબિંગનો ગુનો નોંધાયો
રાજકોટ નજીક રાજગઢ ગામે રહેતા અને ખેતીકામ કરતાં ઘનશ્યામસિંહ લખુભા જાડેજા (ઉ.વ.63)ની ગામમાં આવેલી રૂૂા. દોઢ કરોડની જમીન દેવાયત દેહાભાઈ લાવડિયા (ઉ.વ.70,રહે.રાજગઢ) એ પચાવી પાડ્યાની…
View More રાજગઢ ગામે પોલીસમેનની જમીન પર કબજો કરી લેનાર શખ્સ સામે લેન્ડ ગ્રેબિંગનો ગુનો નોંધાયો