રાજકોટ ગ્રામ્ય એલસીબીની ટીમે CCTV ફૂટેજના આધારે ચોરીનો ભેદ ઉકેલી નાખ્યો ઉપલેટામાં વૃધ્ધાને બેભાન બનાવી સોનાના દાગીનાની ચોરીના બનાવમાં સીસીટીવી ફૂટેજના આધારે રાજકોટ ગ્રામ્ય એલસીબીની…
View More ઉપલેટાના વૃધ્ધાને બેભાન બનાવી દાગીના ચોરી કરનાર સિહોરના દંપતીની ધરપકડCategory: ક્રાઇમ
Crime
ભેસાણનો વેપારી આંતરરાજ્ય સાયબર ગઠિયો નીકળ્યો
વર્તમાન સમયમાં સાયબર ક્રાઇમના ગુનાઓ દેશ ભરમાં વધી રહ્યા છે .ત્યારે જૂનાગઢ જિલ્લા એસઓજી (SOG) એ એક એવા મોટા આંતરરાજ્ય કૌભાંડનો પર્દાફાશ કર્યો છે, જેના…
View More ભેસાણનો વેપારી આંતરરાજ્ય સાયબર ગઠિયો નીકળ્યોમધ્યપ્રદેશથી ગુમ થયેલ ત્રણ બાળકો અને માતા ભાયાવદરના વડેખણથી મળ્યા
ભાયાવદર પોલીસ સ્ટેશન વિસ્તારના વડેખણ ગામેથી મધ્યપ્રદેશ રાજયના બુધની પોલીસ સ્ટેશનમાંથી અપહરણ થયેલ ત્રણ સગીર વયના બાળકો તથા તેની માતાને ભાયાવદર પોલીસે શોધી કાઢી પરિવાર…
View More મધ્યપ્રદેશથી ગુમ થયેલ ત્રણ બાળકો અને માતા ભાયાવદરના વડેખણથી મળ્યાઅમદાવાદના પોશ વિસ્તારમાં બિલ્ડરના ઘરમાં ઘુસી છરીની અણીએ લૂંટ
ચાર બુકાનીધારીઓ બેડરૂમ સુધી પહોંચી ગયા, ફિંગરપ્રિન્ટથી લોક ન ખુલતા માર માર્યો, ઘરઘાટી પર શંકા અમદાવાદ શહેરના પોશ વિસ્તાર એવા સિંધુભવન રોડ પર રહેતા બિલ્ડર…
View More અમદાવાદના પોશ વિસ્તારમાં બિલ્ડરના ઘરમાં ઘુસી છરીની અણીએ લૂંટજામજોધપુરના વકીલને ધમકાવી ગઠિયાએ રૂપિયા ટ્રાન્સફર કરાવ્યા
જામજોધપુરના એક એડવોકેટ પોતાના કામ સંદર્ભમાં ગઈકાલે જામનગર આવ્યા હતા’ અને તેઓ પરત જઈ રહ્યા હતા, જે દરમિયાન સમર્પણ સર્કલ પાસે ડબલસવારી બાઈકમાં આવેલા બે…
View More જામજોધપુરના વકીલને ધમકાવી ગઠિયાએ રૂપિયા ટ્રાન્સફર કરાવ્યાજૂનાગઢમાં નશા વિરૂધ્ધ ઝુંબેશ, 100થી વધુ પાનના ગલ્લે તપાસ
ગુજરાત સરકારના ગૃહ વિભાગ દ્વારા પ્રસિદ્ધ કરવામાં આવેલા જાહેરનામા મુજબ રાજ્યમાં યુવાનો દ્વારા નશા માટે ઉપયોગમાં લેવાતા ચરસ અને ગાંજાના સેવન માટે વપરાતી વસ્તુઓ જેવી…
View More જૂનાગઢમાં નશા વિરૂધ્ધ ઝુંબેશ, 100થી વધુ પાનના ગલ્લે તપાસવેરાવળમાંથી વધુ બે શંકાસ્પદ કાશ્મીરી ઝડપાયા, પોલીસ પૂછપરછ
વેરાવળ શહેરના રામ ભરોસા ચોક વિસ્તારમાંથી એસ ઓ જી ગીર સોમનાથ દ્વારા બે શંકાસ્પદ કાશ્મીરી યુવકોને ઝડપી લઇ પૂછપરછ હાથ ધરવામાં આવી હતી. બંને યુવકો…
View More વેરાવળમાંથી વધુ બે શંકાસ્પદ કાશ્મીરી ઝડપાયા, પોલીસ પૂછપરછપડધરી નજીક ફિલ્મી ઢબે યુવકનું અપહરણ, પોલીસ તપાસમાં મિત્રોએ મજાક કર્યાનું ખુલ્યું
રાજકોટ જામનગર હાઈવે પડધરી નજીક પર મધ્યપ્રદેશના એક યુવાનનું ફિલ્મી ઢબે અપહરણ થયાની પોલીસને જાણ થતા પોલીસ દોડતી થઇ ગઈ હતી અને નાકાબંધી કરાવી હતી.આ…
View More પડધરી નજીક ફિલ્મી ઢબે યુવકનું અપહરણ, પોલીસ તપાસમાં મિત્રોએ મજાક કર્યાનું ખુલ્યુંમોટાદડવામાં થયેલી હત્યાનો ભેદ ઉકેલાયો, પ્રેમિકા સહિત ત્રણ ઝડપાયા
પ્રેમી હેરાન કરતો હોવાથી પ્રેમિકાએ પૂર્વ પતિને સોપારી આપી ભાણેજ સાથે મળી કાસળ કાઢી નાખ્યું હતું ગુજરાત મિરર, જસદણ તા.18 જસદણ તાલુકાના આટકોટ પોલીસ મથક…
View More મોટાદડવામાં થયેલી હત્યાનો ભેદ ઉકેલાયો, પ્રેમિકા સહિત ત્રણ ઝડપાયાખંભાળિયાના રહેણાંક મકાનમાં વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો
ખંભાળિયા વિસ્તારમાં ડી.વાય.એસ.પી. વી.પી. માનસેતાની સૂચના મુજબ અહીંના ઈન્ચાર્જ પી.આઈ. એન.એચ. જોશીના વડપણ હેઠળ સર્વેલન્સ સ્ટાફ દ્વારા ગઈકાલે બુધવારે હાથ ધરવામાં આવેલા પેટ્રોલિંગ દરમિયાન કોન્સ્ટેબલ…
View More ખંભાળિયાના રહેણાંક મકાનમાં વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો