શહેરમાં રહેતા અને ક્રેડિટ કાર્ડ સ્વાઈપિંગનું કામ કરતાં વેપારી પાસેથી ગઠિયાએ આણંદના યુવકના ક્રેડિટ કાર્ડના નંબર આપી રૂૂ.91 હજાર ટ્રાન્સફર કરાવી લઈ પૈસા પડાવી ફોન…
View More મોબાઇલ ખરીદવાના બહાને ક્રેડિટ કાર્ડ સ્વાઇપિંગ કરાવી વેપારી સાથે 91 હજારની ઠગાઇCategory: ક્રાઇમ
Crime
યુનિ.રોડ પર કોમ્પ્લેક્સમાં દોઢ મહિનાથી ચાલતા કુટણખાના પર દરોડો, મહિલા સહિત બે ઝડપાયા
શહેરના યુનિવર્સિટી રોડ પર હેતધારા કોમ્પ્લેક્સના ભાડાના મકાનમાં ચાલતા કૂટણખાના પર ગાંધીગ્રામ પોલીસે દરોડો પાડી માયાબેન કાકડીયા (ઉ.વ.32, રહે. સમૃદ્ધિપાર્ક શેરી નં. 1 મવડી, મૂળ…
View More યુનિ.રોડ પર કોમ્પ્લેક્સમાં દોઢ મહિનાથી ચાલતા કુટણખાના પર દરોડો, મહિલા સહિત બે ઝડપાયાબેડી ગામમાં ગુંડાગીરી સામે ગ્રામજનોનો મોરચો, પોલીસનું પીઠબળ હોવાનો આરોપ
પોલીસ કમિશનર સમક્ષ રજૂઆત બાદ ક્રાઇમબ્રાંચને તપાસ સોંપાઇ ખાણી-પીણીના ધંધાર્થી ઉપર સરા જાહેર હુમલો છતાં કુવાડવા રોડ પોલીસે ફરિયાદ લીધી નહીં, હજુ પણ હુમલાનો ભય…
View More બેડી ગામમાં ગુંડાગીરી સામે ગ્રામજનોનો મોરચો, પોલીસનું પીઠબળ હોવાનો આરોપમાવતરથી દહેજ લઇ આવ તો જ ઘરમાં પગ મૂકજે, સાસુની ધમકીથી પરિણીતાએ ફીનાઇલ પીધું
શહેરના જામનગર રોડ સપના ક્લિનિકની સામે ઈશ્વરિયા ગામે રહેતી પરિણીતાએ લાલચુ સાસુ અને પતિની વારંવાર દહેજની માગણી અને શારીરિક-માનસિક ત્રાસથી કંટાળીને ફિનાઈલ પી આપઘાતનો પ્રયાસ…
View More માવતરથી દહેજ લઇ આવ તો જ ઘરમાં પગ મૂકજે, સાસુની ધમકીથી પરિણીતાએ ફીનાઇલ પીધુંકોલેજિયન છાત્રા જેને માસા કહેતી તેણે જ પજવણી કરી, પોલીસે ગુનો નોંધી ઝડપ્યો
રાજકોટમાં રહેતા પરિવાર 17 વર્ષની છાત્રા જેને માસા કહેતી હતી તેણે જ જાતિય સતામણી કર્યાનો ચોંકાવનારો બનાવ સામે આવ્યો છે.આરોપી અવાર નવાર સગીરાના પિતા પાસે…
View More કોલેજિયન છાત્રા જેને માસા કહેતી તેણે જ પજવણી કરી, પોલીસે ગુનો નોંધી ઝડપ્યોપડધરીના રૂપાવટી ગામે વાડીના ગોડાઉનમાં છુપાવેલ રૂા.3.77 લાખનો વિદેશી દારૂ ઝડપાયો
પડધરીના રૂૂપાવટી ગામની સીમમા રાજકોટ ગ્રામ્ય એલસીબીની ટીમે દરોડો પાડી વાડીના ગોડાઉનમાં છુપાવેલો રૂૂ.3.77 લાખનો વિદેશી દારૂૂનો જથ્થો પડકી પાડી ધ્રોલના શખ્સની ધરપકડ કરી તપાસ…
View More પડધરીના રૂપાવટી ગામે વાડીના ગોડાઉનમાં છુપાવેલ રૂા.3.77 લાખનો વિદેશી દારૂ ઝડપાયોજસદણના ગઢડિયામાં પુત્રએ ઉછીના આપેલા 50 હજાર પરત માંગતા પિતા ધોકાથી તૂટી પડયા
સુરેન્દ્રનગર એ ડિવિઝન પોલીસ મથકમાં પોલીસ કર્મીએ માર માર્યાનો યુવાનનો આરોપ જસદણનાં ગઢડીયા ગામે રહેતા યુવાને પિતાને આપેલા રૂ. 50 હજારની ઉઘરાણી કરી હતી જેથી…
View More જસદણના ગઢડિયામાં પુત્રએ ઉછીના આપેલા 50 હજાર પરત માંગતા પિતા ધોકાથી તૂટી પડયાચોટીલા-લીંબડી હાઇવે પર આવેલી હોટેલોના સંચાલકોને ગોરખધંધા બંધ કરવા સૂચના
સીસીટીવી લગાવવા જણાવાયું, એસપીએ હોટેલ સંચાલકોને ગેરકાયદે ધંધા બંધ કરી દેવા જણાવ્યું સુરેન્દ્રનગરના ચોટીલા-લીંબડી હાઇવે હોટલોમાં વારંવાર અસામાજીક પ્રવૃતીઓ ઝડપાતી હોવાથી એસ.પી.એ સુરેન્દ્રનગર ખાતે 150…
View More ચોટીલા-લીંબડી હાઇવે પર આવેલી હોટેલોના સંચાલકોને ગોરખધંધા બંધ કરવા સૂચનાગોંડલના મોટી ખીલોરી ગામેથી ગાંજાનું વાવેતર ઝડપાયું, 10.65 લાખના છોડ કબજે
ચાર મહિનાથી ગાંજાનું વાવેતર કરનાર ખેડૂતની પૂછપરછ કરતી ગ્રામ્ય એસઓજી ગોંડલના મોટી ખીલોરી ગામે રાજકોટ ગ્રામ્ય એસઓજીની ટીમે દરોડો પાડી ખેતરમાં ગાંજાનું વાવેતર ઝડપી લઈ…
View More ગોંડલના મોટી ખીલોરી ગામેથી ગાંજાનું વાવેતર ઝડપાયું, 10.65 લાખના છોડ કબજેઉપલેટાના વૃધ્ધાને બેભાન બનાવી દાગીના ચોરી કરનાર સિહોરના દંપતીની ધરપકડ
રાજકોટ ગ્રામ્ય એલસીબીની ટીમે CCTV ફૂટેજના આધારે ચોરીનો ભેદ ઉકેલી નાખ્યો ઉપલેટામાં વૃધ્ધાને બેભાન બનાવી સોનાના દાગીનાની ચોરીના બનાવમાં સીસીટીવી ફૂટેજના આધારે રાજકોટ ગ્રામ્ય એલસીબીની…
View More ઉપલેટાના વૃધ્ધાને બેભાન બનાવી દાગીના ચોરી કરનાર સિહોરના દંપતીની ધરપકડ