રાજકોટમાં રહેતો યુવાન તેના મામા સહિતના મિત્રો સાથે અજમેર ઉર્ષમાં ગયો હતો ત્યારે રાજસ્થાનના સિરોઈ પાસે મામાએ ઝઘડો કરી ચાલુ કારે માર માર્યો હોવાના આક્ષેપ…
View More રાજકોટથી અજમેર ઉર્ષમાં ગયેલા યુવાનને મામાએ ચાલુ કારે માર માર્યાનો આક્ષેપCategory: ક્રાઇમ
Crime
કોરોનાની સારવાર માટે ઉછીના આપેલા 7 લાખ માગતા વૃધ્ધ પર સાઢુનો હુમલો
શહેરમાં એક વૃધ્ધે કોરોનાની સારવાર માટે ઉછીના આપેલા રૂૂ. 7 લાખ પરત માંગતા બગસરા રહેતાં તેના સાઢું સહિતનાએ રાજકોટ આવી પૈસા પાછા ન દઇ ઉલટાનું…
View More કોરોનાની સારવાર માટે ઉછીના આપેલા 7 લાખ માગતા વૃધ્ધ પર સાઢુનો હુમલોમૂકબધીર સગીરાને બ્લેકમેલ કરી 7.70 લાખ પડાવી લેનાર બે શખ્સોની ધરપકડ કરતી પોલીસ
રાજકોટમાં મુકબધીર તરૂૂણીનું યુવક સાથે ફોટો પાડી તેને વાયરલ કરવાની ધમકી આપી બ્લેકમેઇલિંગ કરી રૂૂ.770 લાખ અને યુવક સામે ગુનો નોંધ્યો હતો.તપાસમાં વધુ એક યુવાનની…
View More મૂકબધીર સગીરાને બ્લેકમેલ કરી 7.70 લાખ પડાવી લેનાર બે શખ્સોની ધરપકડ કરતી પોલીસવધુ એક બંગાળી કારીગર બે સોની વેપારીનું 60.98 લાખનું સોનું લઈ ફરાર
લક્ષ્મીવાડી મેઇન રોડ પર શેરી નં. 14/3ના ખુણે વૃજધામ ખાતે રહેતાં જીતેશભાઇ શાંતીલાલ રાણપરા-સોની (ઉ.વ.45)ની ફરિયાદ પરથી મુળ બંગાળના હુગલીના લાલદીધીર ધાર પુરબપરાના વતની શેખ…
View More વધુ એક બંગાળી કારીગર બે સોની વેપારીનું 60.98 લાખનું સોનું લઈ ફરારવાંકાનેરના તિર્થવામાં ભાજપ અગ્રણીની કારને આંતરી કોંગી આગેવાન સહિતના શખ્સોનો હુમલો
ધર્મ બાબતે થયેલી બોલાચાલી અને રાજકીય અદાવતમાં માર માર્યાનો આરોપ વાંકાનેરના તિર્થવા ગામના ભાજપ બુથ પ્રમુખ અને વાંકાનેરમાં એગ્રોની દુકાન ધરાવતાં ભાજપ અગ્રણી પોતાની…
View More વાંકાનેરના તિર્થવામાં ભાજપ અગ્રણીની કારને આંતરી કોંગી આગેવાન સહિતના શખ્સોનો હુમલોજામનગરના કોર્પોરેટર અસલમ ખીલજી પર અલ્તાફ ખફીએ ખૂની હુમલો કરાવ્યાની ફરિયાદ
જામનગરના વિરોધ પક્ષના પૂર્વ નેતા અને વોર્ડ નંબર 12 ના કોર્પોરેટર અસલમ ખીલજી પર હુમલો કરવા અંગેના પ્રકરણમાં રાજકીય રાગ દ્વેષ સામે આવ્યો છે,…
View More જામનગરના કોર્પોરેટર અસલમ ખીલજી પર અલ્તાફ ખફીએ ખૂની હુમલો કરાવ્યાની ફરિયાદસિવિલમાં તબીબ પર હુમલો કરનાર સામે ગુનો નોંધાયો, સરઘસ કાઢવા માગણી
ગઇકાલે તબીબોએ મેડિકલ કોલેજ ખાતે દેખાવો કર્યા બાદ પોલીસે હોટેલના કર્મચારી સામે ગુનો નોંધ્યો સિવિલ હોસ્પિટલના ન્યુરો સર્જરી વિભાગના ત્રીજા માળે ગઈકાલે રાત્રે રેસિડેન્ટ…
View More સિવિલમાં તબીબ પર હુમલો કરનાર સામે ગુનો નોંધાયો, સરઘસ કાઢવા માગણીચોટીલાના નાની મોલડીમાંથી 4.53 લાખના દારૂનો જથ્થો ઝડપાયો
ચોટીલા પોલીસે નાની મોલડી ગામની સીમમાંથી ભારતીય બનાવટના વિદેશી દારૂૂનો મોટો જથ્થો ઝડપી પાડ્યો છે. આરોપીના ખેતરમાંથી કુલ 180 બોટલ દારૂૂ મળી આવ્યો હતો, જેની…
View More ચોટીલાના નાની મોલડીમાંથી 4.53 લાખના દારૂનો જથ્થો ઝડપાયોહળવદમાં 30 કરોડની સરકારી જમીન પચાવી પાડનાર મુખ્ય સુત્રધારની ધરપકડ
હળવદ પંથકમાં સરકારી જમીનોના નકલી રેકર્ડ બનાવી કરોડો રૃપિયાનું કૌભાંડ આચરવાના મામલે પોલીસને મોટી સફળતા મળી છે. અંદાજે 30 કરોડ 80 લાખ રૃપિયાની અંદાજે 138…
View More હળવદમાં 30 કરોડની સરકારી જમીન પચાવી પાડનાર મુખ્ય સુત્રધારની ધરપકડજેતપુર અને વિરપુર પોલીસે કબજે કરેલા રૂા. 2.11 કરોડના દારૂ-બિયર ઉપર રોલર ફર્યું
રાજકોટ જિલ્લાના વીરપુર ખાતે 31 ડીસેમ્બર પહેલા જેતપુર ડિવિઝન હેઠળના વિવિધ પોલીસ સ્ટેશનોમાં પ્રોહિબિશનના ગુનાઓ હેઠળ જપ્ત કરવામાં આવેલો કરોડોની કિંમતનો વિદેશી દારૂૂ અને બિયરનો…
View More જેતપુર અને વિરપુર પોલીસે કબજે કરેલા રૂા. 2.11 કરોડના દારૂ-બિયર ઉપર રોલર ફર્યું