સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રામાં ગેરકાયદેસર ખનન પ્રવૃત્તિ વિરૂૂદ્ધ પોલીસે લાલ આંખ કરીને વાવડી ગામની સીમમાં પાડેલા દરોડા દરમિયાન ગેરકાયદેસર રીતે પથ્થરનું ખનન કરતા 2 ટ્રક, 1…
View More ધ્રાંગધ્રાના વાવડી ગામે ગેરકાયદેસર ખનન ઉપર પોલીસના દરોડા, રૂા.25 લાખનો મુદ્દામાલ કબજેCategory: ક્રાઇમ
Crime
14 વર્ષ પૂર્વે થયેલી 12 લાખની લૂંટનો ભેદ ઉકેલાયો
શહેરના હોસ્પિટલ ચોક નજીક 14 વર્ષ પૂર્વે કોસ્મેટિકના વેપારીની આંખમાં મરચાની ભૂકી છાંટી 12 લાખની થયેલી લુંટનો ભેદ ક્રાઇમ બ્રાન્ચની ટીમે ઉકેલી નાખ્યો છે.રૂૂ.12…
View More 14 વર્ષ પૂર્વે થયેલી 12 લાખની લૂંટનો ભેદ ઉકેલાયોખાંભા ઇન્ડસ્ટ્રીયલમાં ચડ્ડી બનિયાનધારી ટોળકી ત્રાટકી, પાંચ કારખાનામાં ચોરી
રાજકોટ નજીક આવેલા ખાંભા ઇન્ડસ્ટ્રીયલ ઝોનમાં મોડી રાત્રે ચડ્ડી-બનીયાનધારી તસ્કર ટોળકીએ આતંક મચાવ્યો છે. ખાંભા આવેલા પાંચ જેટલા કારખાનાઓને નિશાન બનાવી ચોરીનો પ્રયાસ કર્યો હોવાની…
View More ખાંભા ઇન્ડસ્ટ્રીયલમાં ચડ્ડી બનિયાનધારી ટોળકી ત્રાટકી, પાંચ કારખાનામાં ચોરીકુવાડવા રોડ પર ગોડાઉનમાં દરોડો,1000 લીટર બાયોડીઝલ સાથે વૃદ્ધ ઝડપાયા
રાજકોટ શહેરમાં ગેરકાયદેસર રીતે બાયોડીઝલનું વેચાણ, હેરફેર અને સંગ્રહ કરતા તત્વો સામે સખત કાયદાકીય કાર્યવાહી કરવા માટે પોલીસ કમિશ્નર બ્રજેશકુમાર ઝા, એડિશનલ પોલીસ કમિશ્નર ચૈતન્ય…
View More કુવાડવા રોડ પર ગોડાઉનમાં દરોડો,1000 લીટર બાયોડીઝલ સાથે વૃદ્ધ ઝડપાયામૃતક મહાવીર સિંધવે 1.35 કરોડ વ્યાજે લીધાનું કહી કોન્સ્ટેબલ ભાઇને બિલ્ડિંગ પરથી ફેંકી દેવાની ધમકી
રાજકોટના એ-ડિવીઝન પોલીસ મથકના અનાર્મ લોકરક્ષક તરીકે ફરજ બજાવતાં કિરપાલસિંહ ભગવાનસિંહ સિંધવ (ઉ.વ.31)ના મૃત્યુ પામેલા ભાઈને રૂૂા.1.3પ કરોડ વ્યાજે આપ્યાનું કહી તેની પઠ્ઠાણી ઉઘરાણી કરી…
View More મૃતક મહાવીર સિંધવે 1.35 કરોડ વ્યાજે લીધાનું કહી કોન્સ્ટેબલ ભાઇને બિલ્ડિંગ પરથી ફેંકી દેવાની ધમકીજેતપુરમાં જુગાર કલબ ચલાવતી મહિલા સામે પ્રથમ વખત પાસા
રાજકોટ જિલ્લામાં અસામાજિક પ્રવૃત્તિઓ અને વારંવાર ગુના આચરતા તત્વો સામે પોલીસે લાલ આંખ કરી છે. જેતપુરના ઉદ્યોગનગર વિસ્તારમાં જુગાર ક્લબ ચલાવતી મહિલા સામે પ્રથમ વખત…
View More જેતપુરમાં જુગાર કલબ ચલાવતી મહિલા સામે પ્રથમ વખત પાસામોરબીમાં નસેડીએ નિદ્રાધીન પત્નીને ઘણનો ઘા ઝીંકી ઢીમ ઢાળી દીધું
મોરબીમાં રફાળીયા રોડ પર આવેલ કારખાનામાં કામ કરતા શ્રમિક દંપતિ વચ્ચે બે દિવસ ચાલતા ઝઘડાનો કરૂણ અંજામ આવ્યો હોય તેમ પુત્રી સાથે કામે ગયેલા પ્રૌઢા…
View More મોરબીમાં નસેડીએ નિદ્રાધીન પત્નીને ઘણનો ઘા ઝીંકી ઢીમ ઢાળી દીધુંપાટડીના પોરડા ગામે ફળિયામાં નિદ્રાધીન વૃધ્ધની ઘાતકી હત્યા
સુરેન્દ્રનગર જિલ્લાના પાટડી તાલુકાના પોરડા ગામે 69 વર્ષના વૃદ્ધની ઘાતકી હત્યાની ઘટનાથી સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ છે. ઘરના ફળીયામાં સૂઈ રહેલા વૃદ્ધ પર રાત્રિના…
View More પાટડીના પોરડા ગામે ફળિયામાં નિદ્રાધીન વૃધ્ધની ઘાતકી હત્યાઆટકોટમાં 5.50 લાખ સામે સિક્યોરિટી પેટે રાખેલું ડમ્પર વ્યાજખોરે બારોબાર વેચી માર્યુ
આટકોટ ખાતે ચાની હોટલ ચલાવતા ઘુઘાભાઈ લઘરાભાઈ ભોરીયા (ભરવાડ) પોતાની ગંભીર બીમારી અને તબીબી સારવારના ખર્ચને કારણે આર્થિક મુશ્કેલીમાં મુકાઈ ગયા હતા. સારવાર માટે નાણાંની…
View More આટકોટમાં 5.50 લાખ સામે સિક્યોરિટી પેટે રાખેલું ડમ્પર વ્યાજખોરે બારોબાર વેચી માર્યુભાવનગરના વાવડીમાં 50.97 લાખનો દારૂ ઝડપાયો
ભાવનગર શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં દારૂૂ તથા જુગાર જેવી અસામાજિક પ્રવૃત્તિઓ નેસ્તનાબૂદ કરવા રેન્જ આઈજી આર.વી. અસારી તથા જિલ્લા પોલીસ વડા નિતેશ પાંડેય દ્વારા આપવામાં…
View More ભાવનગરના વાવડીમાં 50.97 લાખનો દારૂ ઝડપાયો